SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ દશ બેટાઈ રાજ્ય માટે રામ જ સર્વશ્રેષ્ઠ જણાય છે, તેમને અતિપ્રિય છે. છતાં પાન વચનબદ્ધ છે એ બાબતે તેઓ ભારે મુંઝવે શું અનુભવે છે. આ જ સમય દરમ્યાન રાવણ પ્રવેશ કરે છે. તેને પોતાના ભાવિની ચિન્તા છે તેથી તે રામનું બૂરું કરવા તત્પર છે, રાજા કાને બનાવવા તે બાબત વસિષ્ઠની સલાહ માગે છે. આખુંય વાતાવરણ અતિ ગંભીર છે. તેની વચ્ચે વિદૂષકની મેહકપ્રિયતાના ઉલેખો હળવાશનું વાતાવરણ ઊભું કરે છે. તૃતીયાંક આરંભે વિષ્ક ભકમાં બે ગધની વાતચીતમાં પ્રશ્ન બંનેને થાય છે કે રાવણ ત્યાં ને ત્યાં શા મારે ફરી રહ્યો છે. તેમને શંકા જાય છે તેથી તે કશુંક અનિષ્ટ ન આચરે તે માટે રાજાને નિવેદન કરવા તેઓ સંક૯પ કરે છે. ત્યાર પછી ઉલેખ થાય છે કે રાવણને જોઈને અને તે અદશ્ય થઈ કપટ ન કરે તે માટે અદશ્ય થયેલા તેને વિશ્વામિત્ર પણ નિહાળી રહ્યા છે. તેમને ચકકસ શંકા છે કે રાવણની યોજના કશુંક નષ્ટ કરવાની હશે જ. આ જ સમયે ચારેય રાજકુમારે પ્રવેશે છે; ચારેય પોતાની શસ્ત્રવિદ્યા પ્રગટ કરે છે. વસિષ્ઠ પણ આવે છે અને બંને ઋષિએ રામના અનન્ય, સર્વાતિશાયી વ્યક્તિત્વનું મુગ્ધકર વર્ણન કરે છે. આ બધું અદશ્ય રૂપે રાવણ નિહાળી રહ્યો છે. રામ તેને જોઈ જાય અને તેના પર કદાચ પણ કુપિત થાય તે પોતે ત્યાં જ રહેવા તૈયાર નથી. અને વિશ્વામિત્ર પણ તેને રાવણના ભયને પ્રથમવાર કહે છે, અને તે જાય ત્યાં લગી તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાં જ એક નવું દશ્ય ઉમેરાય છે. ભેળી કેકયાની દાસી મંથરા પ્રવેશે છે. તે તેના ધાર અભિમાન અને ધમંડ સાથે પિતાને સંક૯૫ વ્યક્ત કરે છે કે કોઈ પણ ભોગે તે રાણી કૈકેયીની સહાય કરવાની છે. તે સહાય કરે તેને અર્થ એ જ થાય છે કે રામ રાજ્યથી વંચિત થાય અને ભરત રાજ બને. તે એવું માને છે કે તેની હાર એટલે કેયાની હાર. બે દિવસ પછી વિશ્વામિત્ર અયોધ્યા આવી રહ્યું છે તે માહિતી સાથે અંક પૂરો થાય છે. આ અંકમાં આ રીતે રામની સામે ઊભાં થનારાં ભાવિ સંકટોને નિર્દેશ આપવામાં આવ્યો છે અને લોકસંખ્યા મોટી છે તેથી આ અંક પ્રમાણમાં ઘણે લાબો છે. ચતુર્થીક પ્રવેશકની ચાર દૌલિકોની વાતચીત સાથે ચતુર્થી કનો આરંભ થાય છે. તેમની કંઈક હળવી વાતચીત દ્વારા ગંભીર બાબતે રજૂ થાય છે. વિશ્વામિત્ર અયોધ્યામાં પધાર્યા છે, ચાર ૮ વિદુષકની મોદકપ્રિયતાને ઉલેખ ફરી ફરી થાય છે તેને લીધે તજજનિત હાસ્ય ઝાંખું પડે જ છે એ બાબતમાં બે મત નથી. અને હાસ્ય જમાવવાની અન્ય કોઈ યુક્તિ નાટકકાર પાસે નથી. તે પણ હકીકત છે. ૯ નાટકના શરૂઆતના છ અંકે ને આરંભે પ્રવેશક અને વિકૅભક જાય છે. અહીં સંસ્કૃત નાટકમાં દશ્ય અલગ નથી તે બાબતની ખામી પૂરાઈ જાય છે. અહીં તમામનો આરંભ વિષ્કભકપ્રવેશકના પ્રગથી આ નાટકનું કથાવસ્તુને સ્વાભાવિક રીતે વિકાસ પામે છે તે ઉપરાન્ત દક્ય–વૈવિધ્ય પણ નમે છે. મારા રામામને પાબી For Private and Personal Use Only
SR No.536133
Book TitleSwadhyay 1997 Vol 34 Ank 01 02 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1997
Total Pages341
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy