________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેધાવતરચિત પ્રકૃતિ' નાટકમ્ પ્રકૃતિગીતિનાચ
૩૪
રાખને આવા પવિત્ર પ્રાકૃતિક વાતાવરણુથી પ્રેરાઇને વાનપ્રસ્થાશ્રમ ગ્રહણુ કરવાના વિચાર આવે છે. કેટલાક શ્લોકા નાદમા અને કલ્પનાવૈચિત્ર્યને કારણે નોંધપાત્ર લાગે છે ;
सरोन्वितं सान्द्रवनं गिरौ गिरौ वने वने सन्ति रसालपादपाः ।
तरौ तरौ कोकिलकाकलीरवा रखे रखे हर्षकरी सुमाधुरी || પ્ર. સૌ. {/૨૭ પૃ. ૪
રાજા-અમાત્યને અગ્નિવર્ગુ અને અગ્નિમુખ નામક તાપસેાથી અનુસરત! મુનીન્દ્ર મળે છે. મુનીન્દ્ર હેમતનુ ઐદ્રલિક અને સૂત્રધારરૂપે સરસ વન કરે છે :
नानाविपक्वनवधान्यविचित्रितान्तां कुर्वन् धरां तुहिनयन् सरितां जलांनि । नीहारपुञ्जमलिनाम्बरवेषधारी हेमन्त एष पुरतः प्रतिहारकः किम् ॥
પ્ર. સÎ. /રૂ', પૃ. ૨૩
जातोऽम्बरेऽम्बरमणी रजनीन्द्रतुल्यो वारीणि सान्द्रहिमजालशिलातलानि । प्राणोऽपि जीवहरणः पवनोन्वयं यन्मायाप्रपञ्चनवनाटकसूत्रधारः ॥
æ. સૌ. ૧/૨૬ પૃ. ૨૩
મુનીન્દ્ર તથા તાપસે હૈંમતની પ્રકૃતિરોાભાનાં સ્વાભાવ ક્તિચિત્રો આપે છે. રાજાને મળતા મુનીન્દ્ર કુશળક્ષેમની આપ-લે કરે છે. મધ્યાહ્ન થતાં બ્રહ્મચારીના નિવેદનથી મધ્યકાલીન ક્રિયાસ...પાદન અર્થે મુનીન્દ્ર રાજાની રત્ન લે છે અને અંકની સમાપ્તિ થાય છે.
આમ મ અંકમાં પ્રસ્તાવના, રાજા-અમાત્યનું આગમન, મુનીન્દ્ર-તાપસેાનુ` આગમન અને રાજા સાથે મેળાપ તથા મધ્યાહ્ન થતાં વિદ્યાય એટલા પ્રસ`ગા નિરૂપાયા છે.
બીગ્ન અંકમાં બ્રહ્મચારી વિનયકુમાર પ્રભાતનું વર્ણન (૧થી ૧૦ શ્લાક) કરી મિધ લાવવા વિદાય લેવા જાય ત્યાં વસંતપ`ચમી હાવાથી પય ટનની ગુરુએ રા આપી હેવાના સમાચાર મળે છે. દશેક બ્રહ્મચારી કુમાર ગંગા તટે કકક્રીડા (ફૂટમેલ ) રમવા નીકળે છે. આ સૌ રસ્તામાં વસંતની પ્રાકૃતિક શભા વણુવે છે. વાસંતી રાત્રિનું વણુ ન જુએ
For Private and Personal Use Only
निरम्बुवाहाम्बर रम्यगात्रा विभावरी चारुमृगाङ्कवक्त्रा ।
नक्षत्र रत्नालिविशालिकण्ठा विराजते कैरवशोभिनेत्रा ॥ प्र. सौं. २ / ३० पृ. ४२
એ પછી પાદક દુક–ક્રીડાનું પસન્નતાભર્યું" વર્ષોંન થયું છે.
એ પછી આનંદમૂર્તિ-પ્રયમૂર્તિ દ્વારા થયેલા સૂર્યાસ્ત ચંદ્રોદયના વન પછી રાજકુમાર ચંદ્રકેતુનું કુલપતિને રાજ્યાભિષેક પ્રસગે પધારવા આમંત્રણ આપવા આગમન જેવી વિગતના નિર્દે શ થયે છે.