________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાખડ-ધર્મ-ખંડન-નાક' એક અભ્યાસ
૨૧
રૂવાડાવાળે તે આ માટી દાઢી રાખીને ફરતા રહે છે. ત્યાર પછી બ્રાહ્મણી પરમ નિવૃતને પામે છે. (૨)
કવિ કહે છે હું બ્રહ્મક્તગુરના પ્રસાદ સિવાય કશું જાણુ નથી, એમ માનીને વિનમ્ર હશે તેવા વિદ્વાન મારે આ નાટક શોધીને વાંચશે. વેદોક્તધર્મના પાલન માટે અને નાસ્તિકમતના ખંડન માટે તેઓ આ વાંચશે. વેદથી બીજું કોઈ રહસ્ય જ નથી. જે વેદ, મહેશ, ગણેશ અને પાવતીને નિંદે છે તે પાપમાં પડે છે “પૃથ્વીમાંથી માટીનો પીંડ, એમાંથી ધટત્વ, ધડામાંથી ઠીકરી–આ જગતમાં પ્રસિદ્ધ છે. દીકરીના ચૂર્ણમાંથી માટી છે. આ રીતે વિશ્વ ૬% બ્રહ્મ રૂ૫ છે.'૮ ડે પાર્વતી, શંકર સહિત તમે આ દાદરનું રક્ષણ કરજે. (૩)
નાટકનું નિબંધન ભારતીય નાટ્યશાસ્ત્રની પરંપરાને પૂરેપૂરી રીતે અનુસરતું નથી. નાન્દી “ અષ્ટપદા” કે “દ્વાદશ પદા' હોવી જોઈએ. એ રીતે વધુમાં વધુ બે કલેક હોઈ શકે. અહીં નાન્દી લેક સાત છે. “ પ્રસ્તાવના 'માં સૂત્રધાર–નટી સંવાદ છે. સૂત્રધારની ઉક્તિ ગ્રહણ કરીને અંકને પ્રારંભે પાત્ર પ્રવેશ છે. આથી ' કદ્ધાત ” પ્રકારની પ્રસ્તાવના છે. રચનાનું વિભાજન અંકોમાં છે. પરંતુ અંકો ત્રણ છે; પાંચથી દશ સુધીના નથી. અંકો પ્રચુરપદ્યોવાળા ન હોવા જોઈએ. અહીં પ્રચુરપદ્યો છે. ત્રીજા અંકમાં તે સંવાદ જ નથી. માત્ર એક સાથે મુકેલા કો જ છે. કથાવસ્તુ જ આ પ્રકારનું છે, જેમાં ખ્યાતવૃત્તતા નથી અથવા સંધિપંચક, તેમજ પાત્રોમાં અને રસે માં અંગાગીભાવ નથી. પાત્રાલેખન કે રસ-નિરૂપણ પરંપરા મુજબના અહીં શકય નથી. પરંતુ અંક વિભાજન છે, પ્રથમ બે અંકોમાં ઉક્તિ–પ્રત્યુક્તિ છે. રસનિરૂપણ છે; ત્યાં શૃંગાર છે, કવચિત રૌદ્ર છે. ગ્રંથકારને પિતાને આ નાટક છે' એમ અભિપ્રેત છે. શીર્ષક માં ' નાદ' શબ્દ છે. પ્રસ્તાવનામાં સૂત્રધારની ઊંક્તિ છે કે “ આ નાટક ભજવવાનું છે' નાટકૂત-અભિનેતધ્યમ્
* ચેતનાશન્ય ભાવો, વ્યક્તિગત ધર્મો અને ભાવનાઓનું માનુષીકરણ એ રૂપક છે. ” એવો એમ. કચ્છમાયારિયર૧૦ ને અભિપ્રાય છે. અમૂર્ત, અભૌતિક વિચારો, ભાવો, સિદ્ધાન્તો, ७ पापाः प्रकुर्वन्ति सदातिद्रोहं
ये साधुधर्म विचरन्ति तेषाम् । आधाय कूर्चान्बहु रोमयुक्तायथा पिशाचा मरुमण्डलस्था: ॥ २-३० ॥ मही मृदः पिण्डमथो घटत्वं घटाकपाल जगति प्रसिद्धम् । कपालिकाचूर्णमयाद्धि मृत्स्ना
૩૪ રક્ષi fસ વિશ્વમેતત્ છે રૂ-૧ ૧ સાહિત્યસર્જન: ૬-૨૪, ૨૫, ૨૬, , ૭, ૨૪-ગૌવન્રી વિદ્યામવન, વારાણસી, ૨૧૮૮.
10 Krishnamachariar M.-History of Classical Sanskrit Literature, Motilal Banarsidas, Delhi, 1970, Second edition, p: 675.
For Private and Personal Use Only