________________
Shri Mahavir Jain Aradhana Kendra
ક
www.kobatirth.org
જયમલ્લ દ્વારા ફેલાયેલા ત્રાસનું પણ આબેહૂબ વર્ણન છે :
संरम्भस्फुरितारुणाधररुचिः शौर्यातिरेकोत्कटो विद्युत्पात इवापतन् रिपुदले स्फूर्जत्कृपाणप्रभः । विच्छिन्नाङ् धिभुजोत्तमाङ्गविकटा नृत्यस्कबन्धाकुल कृत्वा सुक्स्लवणप्तां रणभुवं रेजे द्विषामन्तकः ॥ યુદ્ધ કરતી ક્ષત્રિય સ્ત્રીને ચડી સાથે સરખાવે છે :
आकृष्ट भीषणकृपाणकरालपाणि
रिछन्नोत्तमाङ्गरिपुसैन्यकबन्धकीर्णम् । तूर्णं विधाय समराङ्गणमेव चण्डी चण्डप्रकोपहुतभुग्ज्वलिता विरेजे ।।
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્વેતા પ્રજાપતિ
(પ્ર. વિ. પૃ. ૪૩ )
યુદ્ધભૂમિના વ`ના વચ્ચે પણ પ્રકૃતિવન કરવાનું શ્રીયાજ્ઞિક ચૂકતા નથી. સૂર્યોદય, ગ્રીષ્મનાં વાળ, જં ગલની ગીચ ઝાડી વગેરેના વર્ષોંન પણ વીરરસને જ પોષિત કરે છે. શાસ્ત્રીય રાગ-તાલબદ્ધ ગીતા નાટકમાં કંઇક નવા જ નિખાર લાવે છે. સૂક્તિએ અને સુભાષિતાને પશુ સુંદર સમન્વય થયેા છે. ભાષા સરળ અને સુગમ્ય છે, પ્રાકૃતને નિષેધ છે, રાજનીતિની ઔંડી સૂઝ શ્રીયાજ્ઞિક ધરાવે છે. ત્રણેય કૃતિઓમાં જેવા મળતા મહાભારત, રામાયણું, પુરાણ, ઉનષદ જેવા ગ્રંથાનાં સંદર્ભેૉંથી નાટકકારના બહેાળા અભ્યાસના અદા૮ કરી શકાય છે.
( પ્ર. વિ., પૃ. ૪૩ )
સચેોગિતાસ્વયંવરમાં દૃઢનિશ્ચયી સયોગિતાને કુમારસભવની પાર્વતી સાથે સરખાવી શકાય. મદનલેખ, કામદશા અને વિદાયપ્રસંગ અભિજ્ઞાનશાકુન્તલનાં પ્રસગે સાથે સામ્ય ધરાવે છે.
For Private and Personal Use Only
આમ, ત્રણેય નાટકોના આસ્વાદ કરતા ખુાય છે કે તેમના ત્રણેય નાટકો ઉચ્ચ ટીના છે. શૃંગાર અને વીર બંને રસેનું પરિપાણ કરવામાં શ્રીયાજ્ઞિકને સરખી જ સફળત મળી છે. એક તરફ નાયિકાની નાજુકતાનુ` વર્ષોંન જેટલી સરસ રીતે નાટકકાર કરે છે તેટલી જ સફળતાથી ઊયા કાળા ડુ`ગરેા અને વેરાન જગલાનુ પણ વર્ણન એ કરી શકે છે. ક્ષત્રિય રાન્ન જ નહી પર`તુ વીર ક્ષત્રિય સ્ત્રીની દેશભક્તિ અને ખુમારીનું વર્ણન કરી સ્ત્રીગૌરવ પણું નાટકકારે જાળવ્યુ છે. શાસ્ત્રીય ગીતા દ્વારા ધટનાઓનું સૂચન કરવાની તેમની રીત આગવી છે. આવી સુંદર નાટચત્રયીનું શ્રીયાજ્ઞિકનું અવદાન ગુજરાતનું ગૌરવ બની રહે છે.