________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિત એમ. જોશી
या विलम्बो नव कर्तव्यो सत्कार्येषु विशेषतः ।
काले गच्छति बीजस्य साफल्ये न्यूनता भवेत ।। (१.१७)
तमा इन्द्रियाणां तु वाधक्ये लाघवं व्रजति प्रधीः ।
સંબંfબતે નિત્ત પરાગર્જ થયા . (૧.૨)
म न कार्य स्याद् विनायासं न लाभः स्याद् विनापणम् ।
न सिद्वस्स्थाद् विना योगं नारोग्यं स्याद् विना मितम् ।। (२.४२)
જેવા સુંદર સુવચને આ નાટકની શોભા છે.
નાટક માં બધા સ્થાન બધા જ રસને શં નિરૂપાયા છે. કૃષ્ણ અને રુકિમણીના મંદિરમાં પ્રથમ મિલન વખતે શુંગાર, બ્રાહ્મણ હારભટ્ટના કુલિનપુરથી દ્વારકા અને દ્વારકાથી કુંડનપુર પચવામાં અદ્દભુત રસ, શિશુપાલ જરાસંધના સંવાદોમાં વીરરસ, અને શ્રીદામવિદ્યાધર-કૃષ્ણના મિત્રસંવાદમાં હાસ્યરસ એમ વિવિધ રસે જુદા જુદા પ્રસંગોએ આલેખાય છે.
પરંતુ નાટકને મુખ્ય રસ છે ભક્તિરસ. મસ્તાવનામાં સૂત્રધાર જણાવે છે તેમ શ્રીકૃષ્ણના ચારતના પ્રદર્શન દ્વારા પરિષદનું મનોરંજન કરવાનું એનું લક્ષ્ય છે. નદી તેમાં સતી ગુખ્યશીલવર્ણન પણ ગૌ ગુરૂપે ઉમેરવા વિનંતી કરે છે એટલે ભાગવતને રુક્રિમણીહરણને પ્રસંગ પ્રસ્તુત બને છે. એટલે કૃષ્ણને ગુણકીર્તન એ જ નાટકનું પ્રધાન પ્રયોજન છે. તેથી જ નાટકના આરંભમાં અને અંતમાં કૃષ્ણગણકીર્તન અને દશાવતારસ્તુતિ પ્રયોજાઈ છે. ગીતાની જેમ અહીં પણ કૃષ્ણ પોતે પોતાની ભક્તિનો મહિમા વર્ણવે છે. રુકિમણી અને તેની સખાઓ સાથેના વાર્તાલાપમાં કહે છે?
सर्वषु साधनेषु मदनन्यानुरक्तिरेव बलिष्ठा । भक्तजनपालनप्रीणनमेव मे प्रोद्गमप्रयोजनम् ।। (पृ. ५२)
આ લેકમાં પબુ ગીતાની શૈલીના અનુરણનને પ્રયાસ છે :
બિમારું પ્રેમમ7 portf9Tગw: | निखिलं शास्म्यहं प्रेम्णा प्रेम्णा चास्मि वशीकृतः ।। (५.७५)
આમ, કૃષ્ણના જીવનની એક મહત્ત્વની ઘટનાને નાટયરૂપ આપતું આ પંચાંકી નાટક કૃષ્ણભક્તિનો મહિમા વર્ણવવાના નથી રચાયું છે અને એ આ નાટકનું સૌથી પ્રમુખ લક્ષણ બની રહે છે.
For Private and Personal Use Only