________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
૨ષ્નાબહેન ઉમેશભાઈ પંડયા
ગાંજા અંકની શરૂઆતમાં કુણુની પત્નીએ કૃષ્ણને સંનાન માટે તે કરવા વનમાં મેકલવાના પસ્તાવો કરે છે અને રાજમહેલનાં સુખ ભોગવનાર કૃષ્ણ વનમાં શી રીતે જીવતા હશે? તેની ચિંતા કરે છે. ફિમણી બધી જ રાણીઓને જણાવે છે કે આપણે પણ શ્રીકૃષ્ણની જેમ તપ કરીએ જેથી તેમની બધી અભિલાષાઓ પૂર્ણ થવામાં મદદ થાય. બધી રાણીઓ સંમત થાય છે. બધા જ રાજમહેલના અમદવનમાં વનવાસીની જેમ રાજભવનના ભાગ ત્યજીને તપ કરે છે અને શિવની સ્તુતિ કરતી કૃષ્ણને યાદ કરતી મુછ પામે છે. ત્યાં રાધા પ્રવેશે છે અને રાણીઓને મૂછિત થયેલી જોઈ તેના ઉપચાર માટે વીણુ વગાડી શ્રીકૃષ્ણલીલાનું ગાન કરે છે. તેથી બધી રાણીઓ ભાનમાં આવે છે. રુકિમણી રાધાને ઓળખી જઈ આવવાનું પ્રયોજન પૂછે છે. રાધા કહે છે કે કુમુને સ્વાતમાં તપસ્વીના વશમાં જોયા. તેમને કેમ આવું કરવું પડયું તે જાણવા આવી છું. ત્ય રે રુફિમણી કારણ કહે છે. સંતાન પાપ્તિ માટે બીજુ કશુ શક્ય ન હતું. કૃષ્ણ તપ કરવા ગયા તે દિવસથી અમે પણ અહીં તપ કરીએ છીએ. અમારી ટ્રેકી દષ્ટ અને મૂર્ખતાનું ફળ અમે કૃષ્ણવિરહમાં ભોગવીએ છીએ. રાધા તેમને આશ્વાસન આપે છે, અને ઉદ્ધવને સંદેશા યાદ કરી તે પાર્વતીનું તપ કરવા જણાવે છે અને રાત્રે બાળલીલાને અભિનય કરવા કહે છે. આથી ભાવથી ગદ્ગદ્ થઈ બધી સ્ત્રીઓ પાર્વતીની સ્તુતિ કરતાં મૂઈ પામે છે. તુષ્ટ થયેલ પાર્વતી પ્રગટ થાય છે. રૂફમણી કહે છે કે ચાર મહિનાથી કુણ તપ કરવા ગયા છે. કાંઇ સમાચાર નથી. અમારા મંદ ભાગને કારણે ઝટ શંકર તુષ્ટ થતા નથી. અમારી સાથે રાધા પણ તપ કરે છે. તમે અમને ઝટ પ્રસન્ન કરાવો. પાર્વતી તેમને આશીર્વાદ આપે છે અને કૃષ્ણનું ચરિત્ર દિવ્યદૃષ્ટિથી બનાવવાનું આશ્વાસન આપે છે.
સંધ્યાપૂજા પછી ચેથા અંકમાં ચંદ્રકાંત મંડપમાં બધી ૦૮ રાણી ! અને રાધા જગદંબાની સ્તુતિ કરે છે. પરમેશ્વરી ફરી પ્રગટ થાય છે અને દિવ્યદૃષ્ટિ આપીને શ્રીકૃષ્ણની પ્રવૃત્તિ દર્શાવે છે. શરૂઆતમાં રેવતાદ્રિ પર્વત પર મુન ઉપમન્યુ તેના શિષ્યોને જણાવે છે કે મારી જમણી આંખ ફરકે છે. હમણાં નિખિલેશ હરિ આવવા જોઈએ ત્યાં શ્રી કૃષ્ણનું આગમ થાય છે. કાણું પુત્રપ્રાપ્તિ માટે શિવ આરાધના કરવાને હેતુ પ્રગટ કરી મુનિને ગુરુ બનીને મંત્ર અને માર્ગદર્શન આપવા વિનંતિ કરે છે. ઉપમન્યુ કહે છે. આપ બને એક જ છે તે હું શું વિધિ બતાવું? પણ પછી કૃષ્ણના આગ્રહથી શવારાધનને માર્ગ બતાવે છે, કૃષ્ણ આગળ ચાલે છે. સાગર પાસે સુદામાનગરીમાં કૃ-સુદામાનું મિલન થાય છે. તેને પણ કૃષ્ણ એ જ કારણ બતાવે છે અને તપનું ફળ મેળવી પાછા આવતાં તમારું સ્વાગત સ્વીકારી શ તેમ કહી આગળ ચાલે છે. તેથી સુદામા અને તેની પત્ની પણ શ્રીકૃષ્ણ માટે તપ કરવા જાય છે. શ્રીકૃષ ઉપમન્યુએ બતાવેલ બિહેવવનમાં જઈ તપ કરે છે. ગણપતિ તેનું રક્ષણ કરે છે. પછી સુવર્ણસ પ્રવેશે છે અને ધીમે ધીમે સરકતા એ ક કમળ લઈ ચાલ્યું જાય છે. શ્રીકૃષ્ણની પૂજામાં એક કમળ ઓછું થાય છે. કૃષ્ણ પિતાનું એક નેત્ર બહાર ખેંચી કાઢે છે અને શિવને ચડાવે છે. શિવ-પાર્વતી પ્રસન્ન થાય છે અને દરેક રાણીને આઠ પુત્ર અને એક પુત્રી થવાનું વરદાન આપે છે. શ્રીકૃગ વધારામાં એમ પણ માગી લે છે કે તેને રાધાને વિરહ ન થાવ. સાથે એમ પણ માગે છે શિવ તે જ વનમાં સ્થિર થાય. તે છે વખતે કે પોતાની શક્તિથી સુંદર મંદિર બનાવે છે. કુપગુચરિત્રનું
For Private and Personal Use Only