________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
xvi
સિતાંશુ પાલ દ્ર
આજે કેટલાક આક્રમક દેશીવાદી વિવેચકા સંસ્કૃતને બ્રાહ્મણ્ણાના સાંસ્કૃતિક આધિપત્યનું હથિયાર અને દેશીભાષાને અન્ય વર્ગોના, ખાસ તેા · સબલ્ટન' વર્ગોના, સ્ત્રી–દાલત– આદિવાસી વગેરે વગેના, પેલા આધિપત્ય સામેના વિદ્રોહ રૂપે પ્રસ્તુત કરે છે, આ મતના હઠાગ્રહ સામે ઐતિહાસિક હકીકત એ છે કે ગુજરાતમાં આચાય` હેમચંદ્ર જ નહીં, અન્ય સે”કડે જૈન વિદ્વાના, કવિઓ, કોષકારા, કાવ્યમીમાંસક્રા, ચ'પૂકારા, કથાલેખકો આદિ દ્વારા સૌંસ્કૃત ભાષામાં સાહિત્યરચના, સદ્દીએ સુધી, થતી આવી છે. એ કૃતિના વાચક વર્ગ પશુ ગુજરાતમાં અને ગુજરાત બહાર ફેલાયેલા બ્રાહ્મણેતર ( તેમજ બ્રાહ્મણ) જૈન, મુસ્લીમ, પારસી આદિ સંસ્કૃતને ના બનેલા રહેતા. આ પૂર્વે, અન્યત્ર, બૌદ્ધ ધી સર્જકો-ભાવકા દ્વારા ખૂબ વિપુલ પ્રમાણુમાં સંસ્કૃત સાહિત્ય રચાયું–વંચાયું છે; મુરલીમ, પારસી આદિ મતાનુયાયી લેખકાએ પણ સંસ્કૃતમાં રચના કરી છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિક તથ્યાની અવગણના કરવાનુ ટાળીએ તે જોઇ શકાય કે સંસ્કૃત ભાષા અનેકદેશીય જ નહીં, અનેકવર્ગીય હતી. અનેક ધર્મના અનુયાયીઓએ એમાં સાહિત્યનુ" તેમજ અન્ય વાડ્મયનું સર્જન કર્યું છે, ભાવન કર્યું` છે.
બીજી તરા, વિવિધ દેશી ભાષામાં સાહિત્યસર્જન કરનારા, કાવ્યશાસ્ત્રાજ્ઞાના બંધન સામે વાડ્મય ક્રાન્તિ કરનારા દેશી સકોના સંસ્કૃત સાહિત્ય સાથેના સંબંધ પણ ઐતિહાાંસક તથ્યાને અવગણ્યા વિના સમજવા, એ પણ રસપ્રદ છે. સંસ્કૃત રૂપકસાહિત્યનું અનુસ ંધાન ગુજરાતી ભવાઇના વેશામાં બિલકુલ નથી એમ કહેવું કેટલે અંશે સાચું ? ડૉ. ગોવર્ધન પંચાલ અને ૐ. કપિલા વાત્સ્યાયન જેવાં ભારતનાં પરપરાગત અભિનેય વાડ્મયનાં અભ્યાસીએના અભ્યાસલેખા. આ સંદર્ભે જોવા યોગ્ય છે. ભવાઈના વેશેાને ભાણુ, પ્રહસના(દ રૂપકપ્રકાશ સાથેને સંબંધ તો ખરા જ, પણ તે ઉપરાંત ભવાઈમાં ‘આવણું' જેવા સ’રચના-ધટકો સૌંસ્કૃત રૂપકકૃતિએ.ના પ્રારંભ–ધટક સાથેના સબધ પણ તજ્જ્ઞોએ નાંધ્યા છે. વષયવસ્તુગત ( થિમેટિક ) અને સંરચનાગત ( સ્ટ્રકચરલ) ઘટકો પૂરતું જ રૂપક-ભવાઇનું ( અને સંસ્કૃતદેશીનું ) અનુસ ́ધાન સીમિત નથી. રસનિષ્પત્તિ જેવી અભિનય વાઙમયની પ્રાપ્યુભૂત પ ક્રયા અંગે પણ ભાણુ અને ભવાઈ વચ્ચે જ નહીં, ગુજરાતી રાસેા-ગરખે-આખ્યાન અને સંસ્કૃત રૂપકો વચ્ચે પશુ એક સાતત્ય જોવા મળે છે. એ જ રીતે, પ્રેમાનંદના નળાખ્યાન જેવા આખ્યાનમાં, વિષયવસ્તુ પરત્વે, અલકારશાસ્ત્ર પરત્વે, રસ પરત્વે સંસ્કૃત સાહિત્યની વિષયવસ્તુ, અલંકારશાસ્ત્ર અને રસનિષ્પત્તિની પદ્ધતિઓ અને રૂઢિઓના વ્યાપક સ્વીકાર થતા એવા મળે છે.
આમ સસ્કૃત સાહિત્ય અને દેશી સાહિત્ય વચ્ચે વિચ્છેદને નહીં પણુ વિવા સબધ, વિસ્તારને સબધ જોવા, એ વધારે તથ્યનિષ્ઠ, ઇતિહાસનિષ્ઠ ન ગણુાય.
આ વિવર્તામાં અનુવાદ્યને સમાવેશ કરવા ઘટે કે કેમ, એ પ્રશ્ન હવે ઉપસ્થિત થાય છે. છેલ્લા દાસે એક વર્ષોમાં સુધારક-સાક્ષર-ગાંધી-સ્વાતંત્ર્યાત્તર યુગાના ગુજરાતી સકીએ સૌંસ્કૃત નાટ્યસાહિત્યમાંથી અઢળક અને ઉત્તમ અનુવાદો કર્યા એ સંદર્ભમાં પ્રશ્ન
For Private and Personal Use Only