________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇકિસભાદનાટક-ભાવનગરના રાજવીની પ્રશક્તિનું નાટક
राज्ञो विजयसिंहस्य मुदे पूर्व मुनीश्वरान् ।।
प्रणम्येन्द्रियसंवाद नाटकं संवितन्वते ॥ अं. १, श्लो. ७ નાંદાને સ્વતંત્ર ઉલેખ થયું નથી. આ લેક પછી જીવને પ્રવેશ છે. જીવ મુખ્ય પાત્ર છે. સંસારરૂપી સાગરમાં દારિદ્રથી ત્રાસેલા જીવની વ્યથા વર્ણવેલી છે. નિર્ધનતાથી કંટાળેલા જીવ અર્થાપ્તિ માટે અનેક દેશોમાં ફરીને પણ નિષ્ફળતા મળેલી હોવાથી નિરાશ થયેલો છે. વિચારમાં ડૂબેલે છે કે હવે શું કરવું ? આ કંટાળેલા જીવ નૈસર્ગિક રીતે બુદ્ધિની પાસે જાય છે. અહીં બુદ્ધિ એક પાત્ર છે. બુદ્ધિ જીવને દુઃખનું કારણુ પૂછે છે. દુઃખ નિવેદનથી દૂર થાય તે તેને ઉપયોગ, નહિ તે એને શું ઉપયોગ એવું જીવ કહે છે, તેના પ્રત્યુત્તરમાં બુદ્ધિ ઉપદેશ આપે છે કે દુ:ખનું કોની પાસે નિવેદન કરવું. સારા મિત્ર, ગુણી નેકર, અનુસરણ કરનારી પત્ની, શક્તશાળી ધાનક આવા લેકોને દુઃખ નિવેદન કરવાથી તેનું નિવારણ થઈ
બુદ્ધિ કહે છે કે ઉદ્યમી પુરુષ નિરાશ ન થતા આવેલા સંકટોને દૂર કરવા પ્રયત્નશીલ રહે છે. કાયર અને આળસુ માણુઓ નાશ પામે છે તેથી માણસે પ્રયત્ન કરવો જોઈએ.
प्रतपन्ति विपद्यनुद्यमा बहुधा नैव समुद्यमक्षमाः ।
अणुजीवचयो हि दह्यते दवदाहे न पतत्रिणां गणाः ॥ अ. १, श्लो. २३.
દેવ શ્રેષ્ઠ ક ઉદ્યમ કોલ્ડ એ વિશે જવ બુદ્ધિને વાદ થાય છે. બુદ્ધિ દેવ અને ઉદ્યમ બન્નેને આધાર લઈને કહે છે.
तिलसङ्गतमपि तैल नो लभ्यं पीडनेन विना । बहुधा पीडनतोऽपि हि लभते न कदापि सिकताभ्यः ॥ अतौ देवमपि नोद्यम विना फलति । अं. १, पृ. ७
अं. १, श्लो. २८
સિદ્ધાંત કહે છે કે દેવે નિર્માણ કરેલું સુખ ઘણું ઉદ્યમથી જ મળે છે. અહીં જીવને બ્રાહ્મણ બતાવેલો છે. વેપાર, ખેતી 'ક સેવા જેવા ઉદ્યોગે એનાથી થાય નહીં. એટલે યોગ્ય સ્થાને આશ્રય લેવા માટે બુદ્ધિ સૂચવે છે.
मदमत्तगजस्तु राजते महति क्वापि नरेन्द्रवेश्मनि ।
अ. १, श्लो. ३४
મોટા મનના માણસે મહાન વ્યક્તિઓને જ આશ્રય લે જોઈ એ. આવી મહાન વ્યક્તિ કે આવો ઉદાર રાજા આવા કળિયુગમાં મળવો અશકય છે એવું જીવ કહે છે. તેના જવાબમાં બુદ્ધિ કહે છે કે
३ मुमित्रे सुगुणे भृत्ये कलत्रे वाऽनुवतिनी ।
__ शक्ते स्वामिनि वा दुःखं निवेद्य च सुखी भवेत् ॥ વા૦ ૨૬
. १,लो. १.
For Private and Personal Use Only