________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિઞવિડમ્બનનાટકમ્ ગુજરાતનુ' એક અપ્રકાશિત પ્રહસન
કઈક કાવતનું રચવાનો વિચાર કરે છે.ૌમના સબાબથી એવું જાણુવા મળે છે કે અમારનાથના ઘરે પગ થવાનો છે, માટે બ્રાહ્માને નિમત્રઝુ મોકલવાનું છે. અહીં જુદા જુદા બ્રાહ્મીના વિશિષ્ટ ગુણનું વસ્તુન કરીને તેમને ખેાલાવવા માટે અધા જાય છે અને આ ક પૂરા થાય છે.
૧૯૫
દ્વિતીય અંક :-માર્જ નીકર ( sweeper) ના પ્રવેશથી ખીજો અંક શરૂ થાય છે. પછી દ્વારપાળ-દાવારિક-પ્રવેશીને આગાનુ આગમન સુચવે છે તે સાંભળીને મા નીકર નિકળી જાય છે. પછી મુગલની સાથે નાદાશાયી અને માગારસિદ્ધબેંગ પ્રવેશ કરે છે અને કહે છે બાપણી પત્નીને આપીને અને ગામનું સર્વસ્વ છીનવીને પણ રાજ્યનું ૨જન કરવું એઈએ જેવા પોતાનું સ્થાન પ્રભૂળ થાય. બાગ અને નાદારશયીનુ સંભાષણ ચાલે છે. એટલામાં જ ખ૨૨ પ્રવેશે છે. એમના હાથમાં વિપ્રઘ્ધિનનાટકની પ્રત હોય છે. એના પછી નવાબશાહ પ્રવેશે છે અને આગાના હાથમાં જે પત્ર છે એમાં શું લખ્યું છે એ વિચારે છે. આગા નવાબશહાને પત્ર આપે છે તેને નવાબ વાંચે છે. એમાં એવી વિનંતી છે કે માપમાં કરાના વિવાહ કરવા માટે ધન જોઈએ છે જે બાબરનું વિડમ્બન કરીને મેળવવુ જોઈએ. કારણ બ્રાહ્મણુ બહુ પૈસાવાળા હાય છે. એવું જાણીને નવાઞ આદેશ આપે છે કે એ કાર્ય ત્વરાથી કરવું જોઈએ. પશુ આ કા આ વિચારીને કરવું જેથી વધુ કકળાટ ન થાય. ત્યારબાદ બેરામ, અંબારામ, ઉન્મર વગેરે પાત્રો એકબીાને શુ` લાભ થશે એવી વાતા કરે છે. અને સુવાને સમય થઈ ગયા એવું કહીને નીકળી જાય છે. આમ અહી શ્રીને અક સમાપ્ત
થાય છે.
તૃતીય અંક:— અકની શરૂઆત ત્રવિધ વ્યાસ અને ત્રિવિક્રમ ભટ્ટના સાથી થાય છે. જેમાં બંને પોતાના સામર્થ્યની પ્રશંસા કરે છે. ગાવિંદને નિમત્રિત બ્રાહ્મણોનું શું થયું એ જાણવાની જિજ્ઞાસા છે. માટે ત્રિવિક્રમ બધા વૃત્તાંત વસૂવે છે. એ કહે છે કે અમસ્ત ક બ્રાહ્મણોનું પૂજન કર્યું. શત્રે આવીને અમસ્તકને ગુાર્યું કે યજમાન આવવાના નથી માટે તમે એમના પ્રતિનિધિ થઈ જાવ. પછી બધા બ્રાહ્મણો અગસ્તકને યજમાનપદે બેસાડે છે અને શુભની નિવૃત્તી થાય અને અશુભની પ્રાપ્તિ થાય એવું (અ)સ્વસ્તિવાચન કરે છે. પછી એકખીન્નને શી ક્ષિણુા મળશે એવી પૂછપરછ કર્યા બાદ બ્રાહ્મણેમાં શાસ્ત્રની ચર્ચા શરૂ થાય છે. જેમાં મીમાંસા, ચૈત્ર, ન્યાય, સાંખ્ય વગેરે શાસ્ત્રના સિદ્ધાંતાની ચર્ચા થાય છે. અને પછી ક પૂરા થાય છે.
For Private and Personal Use Only
ચતુર્થાં અંક :~શિવભટ્ટ સંન્યાસી અને ભગવાન પ્રવેશે છે. સ’ન્યાસી કહે છે કે મે... ઘણું દ્રવ્ય મેળવ્યું પ૭ રાન્તના ભયને લીધે સન્યાસીના પહેરવેષ કરીને બીન્નના ઘરે જમીને ન ધ શાળામાં રહું છું. આવી વાર્તા-સભાષણુ–ચાલે છે એટલામાં પોતાનાં પુત્રની સાથે દયારામ વ્યાસ પ્રવેશે છે તે પુત્રને કહે છે કે આપણાં પગરખા તારી ધોતીથી બાંધીને રાખવાં નહીં. તા કુતરાએ ૬ ભામણા લઈ રો