________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
યત્ત પ્રે. ઠાકર
છેવટે અર્જુન તેને લગામ પકડવા અને પેાતાને ધનુષ આપવા જણાવે છે જેથી પોતે શત્રુઓને નસાડી ગાયે પાછી મેળવી શકે.
(૫) મૂળ કથાનકમાં શમીવૃક્ષ પાસે પહેાંચીને તેના ઉપરથી ધનુષા લઈ આવવા અર્જુન ઉત્તરને સૂચના આપે છે. તે પાતાની કુલીનતાથી મડદાને સ્પર્શ કરતાં ખચકાય છે ત્યારે તેને જણાવવામાં આવે છે કે એ કોઈ શખ નથી પણ એમાં તે! પાંડવાનાં શસ્ત્રો રાખેલાં છે. તેમને તેમાંથી શોધતાં ઉત્તર પાંચ લેકમાં ગાંડીવનું વન કરે છે અને દશ લેાકમાં અન્ય શસ્ત્રોનું, અને તેમના વિષે તેને પૃચ્છા કરે છે. અજુ ન ઉચિત સમજૂતી આપે છે. ગાંડીવની વાત કરતાં તે કહે છે કે લાંબા સમય સુધી મહાન દેવાએ તેને ધારણ કરેલું અને અર્જુન પાસે તે ૬૫ વર્ષ રહ્યુંઃ
" पार्थः पञ्च च षष्टि च
વર્ષાળિ શ્વેતવાનઃ ॥ ” (લાક ૪૧ ના ઉત્તરાર્ધ)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શમી વૃક્ષની પ્રદક્ષિણા કરીને અજુ ને સિંહ-પતાકાને એની નીચે મુકી અને દૈવી માયાએ સાનેરી સિદ્ધપુચ્છ અને કાપ-મુદ્રા વાળા પતાકા લાવી આપી. પછી અર્જુ તે અમિની કૃપા માટે ધ્યાન ધર્યું, જેણે રથ ઉપરનાં ભુતાને પ્રેર્યા. જ્યારે આપલ્ગા રૂપકમાં કૌરવસેના તરફ જતા માર્ગની ઉત્તરે આવેલા શમીવૃક્ષ પાસે પહેાંચીને અજુ ને અગ્નિ તરફથી તેને પ્રાપ્ત થયેલ ગાંડીવનું ધ્યાન ધર્યું... જેને પરિણામે ગાંડીવ ધનુષ, દેવદત્ત શંખ વગેરેથી સુસજ્જ તેનેા હનુમાન-પતાકાવાળા રથ આકાશમાંથી ઊતરી આવ્યો. રથ સેાંપવા આવેલા દૈવતની વાણી ઉપરથી ઉત્તરે અર્જુનને નિઃસશય રીતે આળખ્યો.
(૬) મહાભારતમાં અર્જુનને પિછાણ્યા પછી ઉત્તર ખાતરી કરવા માટે તેને અર્જુનનાં દશ નામ ખેાલી જવા કહે છે. એમ કરીને અર્જુન દરેકના અર્થ પણ સમાવે છે. જ્યારે, ઉપર મુદ્દા (૫)માં જણાવ્યા પ્રમાણે રૂપકમાં તા અર્જુનની પિછાણુ અંગે ઉત્તરને કાઇ સશય રહેતા જ નથી.
(૭) મૂળ કથાનકમાં યુદ્ધ કરતાં પહેલાં અર્જુન એ બાણુ દ્વારા ગુરુ દ્રોણુને પ્રણામ કરે છે અને બીજા એ તેમના કાનને સ્પર્શે એમ ફેંકી યુદ્ધ કરવાની અનુમતિ માગે છે. આપા રૂપકમાં સહેજ જુદું આલેખન છે. ત્યાં એ ભાણુ દ્વારા ગુરુ દ્રોણુ તથા પિતામહ ભીષ્મને પ્રમીને પેાતાના રથ તે બન્નેની આસપાસ ફેરવી. અર્જુન તેમની પ્રદક્ષિણા કરે છે. તેના આ વિનયથી ખુશ થઇ દ્રોણાચાય તેને આશીર્વાદ આપે છેઃ
**
तद् विजयतां मे प्रियशिष्यः । "
--- તે મારા પ્રિય શિષ્ય વિજયી થાઓ ! '
અને ભીષ્મ પિતામહ તે બન્નેના ‘વિષ્ણુકણુાદાન'ના લેાભ માટે બુતેલા અવમાનનાના પ્રસગાએ રાખેલી ચૂપકીદી માટે પશ્ચાત્તાપ કરે છે. ભીષ્મના અપમાનના વિષવૃક્ષના ફળને પાકવાના સમય આવી લાગ્યા છે,
For Private and Personal Use Only
તેમજ ભૂતકાળમાં દ્રોણુને લાગે છે કે