________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
વિજય પંડયા
स्वनिर्मितं किंचन गद्यपद्य
बन्धं कियत्प्राक्तनसत्कवीन्द्रः । प्रोक्तं गृहीत्वा प्रविरच्यते स्म
रसाढयमेतत्सुभटेन नाट्यम् ।। (दूताङ्गद १०) કેટલાક પઘોને મૂળ સ્ત્રોત શોધી શકાયો નથી, પણ તેઓ કાવ્યશાસ્ત્રના ગ્રંથમાં ઉમૃત થયાં છે. પહેલા જ પદ્યની બીજી પંક્તિ ((નાન યસ્ય પુરાત્રુવિનાશિનીનાં વાકયો મવત્તિ ffથના કથનથીષ + ) રુકટના કાવ્યાલંકાર ( ૨-૮) પરની ટીકામાં નમિસાધુ ઉપૂત કરે છે. પદ્ય ૯ ( યજ્ઞાનાથવધિપત્ય મારૂક્ષ્મત્તે દૂતા, વીતે gવમુક્યતામતિ વષો જયા दशास्यं वद । नो चेल्लक्ष्मणमुक्त मार्गणच्छेदोच्छलच्छोणित, च्छत्रच्छन्नदिगन्तमन्तकपुरं પુત્રયુતો વાસ્થતિ છે (11-૯ )ને ક્ષેમેન્દ્ર પોતાના સુવૃત્ત નિલકમાં ભવભૂતિના નામે ઉદધૃત કરે છે પછી ૪૬, ૪૭, ૫૧, પર, ૫૩ અને ૫૪ પદ્યો રાજશેખરના બાલરામાયણમાંથી ઉધૂત કરવામાં આવ્યા છે. પછી રાવણ પાસે અંગદને દૂત તરીકે મોકલવાને આ પ્રસંગ “હનુમન્નાટક 'માં છે. વળી ૨૨ (સે રાવળ રાવળઃ ...) અને ૨૭ (કરવોત્તમાં ..) પણ હનુમન્નાટકમાં છે. રોજિતં પુરુષાઢમતિ સૂક્ષ્મી: (દૂતાલ્ગદ–૫) જેવાં સુભાષિતો પણ અહીં છે. એટલે દૂતાલ્ગદ”ની જેમ “મહાનાટક' પણ ઉઠાતરી કરતું હોય તો, “મહાન ટક' કે “હનુમન્નાટક”ને છાયાનાટક અહી કહી શકાય નહીં. વર્ણનનું બાહુલય, પાંખુ ગદ્ય, ગદ્ય-સંવાદોની વિરલતા, વિદૂષકની ગેરહાજરી વગેરે દૂતાલ્ગદ અને મહાનાટક વરચેની સમાનતા પિલે દર્શાવી છે. આવું સાદસ્થ હોવા છતાં પ્રસ્તાવના, રંગસૂચનાઓ, મર્યાદિત કથાવસ્તુ, તપ્તા પર આવતાં પાત્રોની મર્યા, દત સંખ્યા વગેરે દૂતાલ્ગદને મહાનાટકથી જુદુ પડે છે. એટલે હનુમન્નાટક કે મહાનાટકને કાઈપણ રીતે ‘છાયાનાટક” તરીકે ઓળખાવી શકાય નહીં.૮
મેધપ્રભાચાર્યના ધર્માસ્યુદય 'ને પણ છાયાનાટક તરીકે ઓળખવામાં આવે છે. નાટકમાં એવું કશું જ નથી કે જેને “છાયાનાટક” સાથે સાંકળી શકાય. સિવાય કે એક રંગસુચના ચMનિમાતરાર્ થતાથી થrgની : | પડદા પાછળથી સંન્યાસીને વેશધારી કઠપુતળી મૂકવી. આ રંગસૂચનાને ફક્ત એટલે જ અર્થ છે કે રાજા હવે સંન્યાસી બને છે. આને છાયાનાટક સાથે કોઈ સંબંધ નથી.
૧પમી સદીના પૂર્વાર્ધમાં રાયપુરની કલચૂરી શાખાના હૈહય રાજવીઓને આશ્રય પામેલા રામચન્દ્ર વ્યાસ રચિત “સુભદ્રા પરિણય', રામાન્યુદય ' અને ' પાડવાન્યુદય ” પણ છાયાનાટકો કહેવાય છે. આ ત્રણે નાટકોમાં છાયાનાટક સ્વ–આરેપિત છાયાનાટક સંજ્ઞા સિવાય કશું જ નથી. છાવાનાટક પ્રકાર તરફ પક્ષપાત ધરાવનાર યૂડસ પ આ નાટકોને છાયાનાટક ગણુના નથી..
એટલે, “દુનાગદ' જ છાયા-નાટક સંજ્ઞા માટેનું એક મજબૂત દાવેદાર રહે છે. તાગદ મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યનું પ્રાચીનતમ અને સર્વ પ્રથમ નાટક છે કે જે છાયા-નાટકની સંજ્ઞા ધરાવતું હોય. અને જે “તાડબૂદ' છાયાનાટક ન હોય તે, ઉપર નિર્દિષ્ટ અન્ય નાટકોને છાયાનાટક તરીકે ગણી શકાય તેમ નથી.
૮ દૂત જગદ, કાવ્યમાલાશ્રોણી, નિર્ણયસાગર પ્રેસ, યેથી સુધારેલ આત્તિ, ૧૯૭૨, ,
For Private and Personal Use Only