________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુકું'દ લાલજી વાડેકર વ્યવસાયસાગર વિવેકચન્દ્રને
કૃપાસુંદરી સાથે વિવાહુબહુ થઇ મેહરાન્ત ઉપર વિજય મેળવશે. તેની પત્ની અને પુત્રી કૃપાસુંદરી સાથે રાજધાનીમાં લાવવા ગયા હતા, તે તેમને લઈ આવે છે. હેમચન્દ્રના તપોવનમાં પ્રથમ આશ્રય આપવામાં આવે છે. વિવેકયન્દ્રની રાજા સાથે મુલાકાત કરાવવામાં આવે છે. કૃપાસુંદરીને જોવાની રાજાને તક મળે છે. રાજા પોતાના દિવાનખાનામાં વિવેકચન્દ્રને સ્થાન આપે છે. અહીં વિષ્ણુમ્ભક પુરા થાય છે.
ખીજા અંકમાં રાજા અને વિદૂષક રંગભૂમી ઉપર આવે છે. રાજા કૃપાસુંદરીના વિયારીમાં નિમગ્ન છે. મનને અન્યત્ર વાળવા માટે તે ધવનમાં દમનામક મેાટાં વૃક્ષ છે ત્યાં આવે છે ત્યાં જ કૃપાસુંદરીને ધ્યાનના ઘટથી સામતાનામક સખી સાથે વૃક્ષસિ’ચન કરતી જુએ છે. કૃપાસુંદરી વૃક્ષને સ્પર્શે છે, ત્યારે રાજા એના હાથ પકડે છે. પણુ કૃપાસુંદરીને રાજાની જાણું નથી. વૃક્ષસિંચન કરતી વેળાએ જ કૃપાસ'રાતે રાજાને પોપટ જણાવે છે કે કુમારપાલ રાજાએ નિપુત્રિક મરણ પામનારની સંપત્તિ રાજ્યહસ્તક 'નહી' લેવાની અને દ્યૂત, મદ્યપાન, વગેરે દુર્ગુણાને રાજ્યમાંથી બહિષ્કૃત કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલામાં રૌદ્રતાનામક દાસી સાથે રાણી રાજ્યશ્રી ઉપવનમાં પ્રવેશે છે અને રાખને કૃપાસુંદરી સાથે શ્વેતા જ ખૂબ ગુસ્સે થાય છે. રાજા અને મનાવવાના વ્યર્થ પ્રયત્ન કરે છે. સધ્યાસમય થતાં રાા ઉપવન છેડે છે.
ત્રીજા અંકમાં મંત્રી પુણ્યકેતુએ એક દાસીને રાણી રાજ્યશ્રી જ્યાં પૂજ કરે છે, તે દેવતામૂર્તિની પાછળ છુપાવીને એના દ્વારા રાજ્યશ્રીને કૃપાસુંદરીના વિવાહ કુમારપાલ સાથે થાય તેવું ગાઠવવા સમજાવે છે. તેા જ માહરાનને પરાજય થશે. વવેકચન્દ્રની પાસે જઈ રાજા માટે કૃપાસુંદરીના હાથ માગવા જવાનું એણે કહેવામાં આવે છે. રાણીની વિનંતી વિવેચચત્ર માન્ય રાખે છે, પણ એ શરતાનું રાજાએ પાલન કરવું જોઈએ, એવું જણાવે છે. અપુત્રનું ધન રાજાએ પોતાને હસ્તક લેવાનું બંધ કરવું અને દ્યૂતાદિકવ્યસનને રાજ્યમાંથી બહિષ્કૃત કરવા. રાજા તરફથી આ બાબતમાં સંમતિ લેવામાં આવે છે. એટલામાં અપુત્ર કરોડપતિ કુબેરની સપત્તિ રાજ્યહસ્તક લેવા માટે રાજાને કહેવામાં આવે છે, પણ રાન્ન તત્કાલ એ સંપત્તિ રાજ્યહસ્તક ન લેવાના નિણૅય લે છે. પશુ કુબેર સદ્ભાગ્યે સાગરયાત્રાથી સુરક્ષિત પાછે આવે છે.
ચાથા કાં શરૂઆતમાં દેશશ્રી અને નગરથી વચ્ચેના સંવાદમાં કુમારપાલના વ્યસનાના પરિત્યાગ વિશે અને જૈનધર્મીના સ્વીકાર વિશે જાણ્વા મળે છે. નગરશ્રી જૈનધમ નુ સ્વરૂપ દેશશ્રીને વર્ણવે છે, અંતે દેશશ્રી પણ જૈનધમ ના સ્વીકાર કરે છે. નગરશ્રી જાવે છે કે રાજા કુમારપાલ શત્રુંજય અને ગિરનારની તી યાત્રા કરીને આવ્યા હોઈ એના પ્રવેશને મહાત્સવ છે. પછી બન્ને કૃપાસુ ંદરીને મળે છે, કૃપાસુંદરી મૃગયા અને માછીમારાના ધાંધાથી ત્રાસી દૂર જવ! ઇચ્છે છે, પણ અટકાવવામાં આવે છે, ધમકુંજર નામના સિપાહીનેા આવાજ સંભળાય છે, જે શત્રુઓના માસાને શોધી કાઢી ભગાડવા માટે મ`ત્રી પુણ્યક્રતુએ નીમ્યા છે. ધર્માંજર યમ અને ાનયમ નામના એ પૈદલ સૈનિકો સાથે પ્રવેશે છે, સાથે સંસારક નામક એક વ્યક્તિ છે, જેની પાસે એક લેખ મળે છે, જેમાં માહરાનએ કલિક’દલને સંદેશ આપ્ય હતા કે તાપસના વેશમાં મિથ્યાત્વરાશિને એની પાસે તેના કામમાં મદદ માટે માકલ્યા છે. કામ, ગ, છદ્મ લૌલ્ય વગેરે યાર જપ્યુ તે પહેલેથી એની સાથે છે જ. સસારકને
For Private and Personal Use Only