________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંત છન્દશામાં બે જૈન લેખકો-જયદેવ અને જયકીર્તિનું પ્રદાન
(ખ) પિંગલ-છંદ:સૂત્રની ૧-૧૦ અને ૫-૮ પરની વૃત્તિમાં ટીકાકાર ભટ્ટ હલાયુધે ( ઈ. સ. ૧૦મી સદી). જ્યદેવને- વેત પટ' તરીકે ઉલ્લેખ કર્યો છે.
(ગ) વૃત્તરત્ન કરના ટીકાકારે સુહણ (ઈ. સ. ૧૧મી સદી) “વેત પટ જયદેવ ' એવા શબ્દ પ્રયોજે છે.'
(ઘ) અભિનવગુપ્ત “અભિનવભારતી'માં જયદેવને ઉલેખ કર્યો છે. શ્રી પી. કે. ગોડે યથાર્થ કહે છે કે અભિનવગુપ્ત જેવા પ્રતિષ્ઠિત ટીકાકાર જયદેવનો ઉલલેખ કરે છે, તેમના મંથની ગુણવત્તાનું ઘાતક છે.
() સ્વયંભૂ નામના જૈન લેખકે (ઈ. સ. ૧૦૦૦ પહેલાં લગભગ) ૧-૧૪૪માં જયદેવને આગળ પડતા છંદ શાસ્ત્રી તરીકે ઉલ્લેખ કર્યો છે. તે કહે છે કે જયદેવે પિંગલની સાથે સંસ્કૃત છંદમાં યતિને સિદ્ધાંત અપનાવ્યું હતું.
(ચ) રુદ્રટના ‘કાવ્યાલંકાર 'ની ટીકાના લેખક નામ સાધુ (ઈ. સ. ૧૧મી સદી) ૧-૨૦ પર લખતાં જયદેવને છંદ શાસ્ત્રના પ્રાચીન લેખક તરીકે પિંગલની સાથે ઉલેખ કરે છે.
(છ) આ ઉપરાંત જયકીર્તિ (દેનુશાસન ૮-૧૯ ), હેમચંદ્ર (ઇદેનુશાસન ૨-૨૯૭ તથા -૫૧-પરની સોપજ્ઞ વૃત્તિમાં) અને નારાયણ (વૃત્તરત્નાકર-૨-૩ની ટીકામાં ) પણ જયદેવને ઉલેખ કરે છે.
જયદેવે “જયદેવદાસ' ગ્રંથ પિંગલના “છદ:સૂત્ર' ને નમૂના તરીકે રાખીને લખે છે. દેશનો ક્રમ મહદ્દઅંશે પિંગલ પ્રમાણે છે. “ છન્દઃસૂત્ર'ની જેમ “જયદેવછંદસ'માં આઠ અધ્યા છે.
- અ. ૧ને પ્રથમ શ્લોક અનુષ્કપમાં છે, તે મંગલ બ્લોક છે. તેઓ લખે છે, “વિવિધ પ્રકારના છંદની પ્રતિપત્તિને માટે વાણીને ભૂષિત કરનાર, પહેલાં ગાયત્રી છંદને અને પછી વર્ધમાન-તેનાથી વધતા જતા અક્ષરવાળા અન્ય સર્વ દેને હું નમું છું.” અહીં વર્ધમાન
૬ gra : રામ (s.) માર્ચે, સેરાજા, વાળે, દીવ ચતુષ્ટયોત: વૃત્તાના: સંસ્કૃતપરિવા, ૩રમાનિયા વિશ્વવિદ્યાનય, હૃાવાવ, (૨૬૬૧) ૬. ૨૪૭.
" अन्यदतो हि वितानम् इति श्वेतपटजयदेवेन यदुक्तम्" भौगिति चित्रपदा नः इत्यनेन જતાયંસ્વાત્ |
૭ મરતનાથશાસ્ત્ર ૧૪/૮૨-૮૪ પર અભિનવભારતી (ગા. એ. સી.) પૃ. ૨૪૪.
" सर्वेषां वृत्तानामित्यादावर्थः समासेन जयदेवोऽभ्यधात् । सर्वादिमध्यान्त ग्लो त्रिको नौ નૌ ઔ તો ” ત !
૮ જુએ પાદટીપ ક્રમાંક ૫.
Presumbly this work on prosody must have attained authoritative chara cter since a polymath like Abhinavagupta quotes this work as authority."
For Private and Personal Use Only