SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વરતકુમાર મ• ભટ્ટ, પરંપનાથી ઉતરી આવેલી હસ્તલિખિત પ્રતાને આધારે પાઠવ્યગ્રન્થના “ મૂળ પાઠ 'નું પુનઃસ્થાપન કરવા માટે યુરોપખંડના વિદ્વાનોએ જે પ્રકારે પાઠ સમીક્ષા કરવાનું શરૂ કર્યું તેમાં આરંભકાળના પાઠ સંપાદકામાં ત્રણ પ્રકારના સપ્રદાયે જોવા મળે છે – (૧) બહુસંખ્ય હસ્તલિખિત પ્રતોને સ્વીકારના સમ્પ્રદાય : (The majority manuscript-school) શરૂઆતમાં એવા કેટલાક પાઠ સંપાદકો હતા, જે . “ જે પાઠ ધણી બધી હસ્તપ્રતો માં જોવા મળતું હોય, અને જુદા જુદા પ્રા-તેમાંથી મળેલી હતપ્રતામાં એક સર જોવા મળતો હોય તે તેને “મૂળ પાઠ” (original text) તરીકે સ્વીકારવાનું ” વલણ ધરાવતા હતા. પરંતુ આ સમૂદાયની ટીકા થઈ, અને એવો વિચાર ઉપસી આવ્યું કે હસ્તપ્રતોની સંખ્યા મહત્વની નથી. (The general principle that codices are to be weighed, and not counted. ) જો વધુ વિશ્વસનીય કે અન્ય હસ્તપ્રતોને માટે “ આદર્શપ્રત’ બનેલી કોઈ પ્રતને પાઠ મળી આવે તે બહુ સંખ હસ્તપ્રતોના પાકની ઉપેક્ષા પણ કરી શકાય. કારણ કે એ તે ઉઘાડું છે કે કોઈ પશુ પ્રતિલિપિ એની આદર્શ પ્રત કરતાં તો ઉતરતી કક્ષાની જ હાવાની. (૨) ઉત્તમ હસ્તપ્રતને સ્વીકારતા સમ્પ્રદાય ; (The best manuscript school –એક જ આદર્શ પ્રતમાંથી બે પ્રતિલિપિ બનાવાઈ હોય તે એ સ્વાભાવિક છે કે બેકાળજીવાળા લહિયાએ કરેલી પ્રતિલિપિ, કે જેમાં ઘણી અશુદ્ધિઓ પ્રવેશેલી હોય છે, તેના કરતાં કાળજીવાળા લહિયાએ તૌયાર કરેલી પ્રતિલિપિને વધ રે મહત્ત્વ આપવું જોઈએ. પરંતુ હાઉસમેને આ સંપ્રદાયની ટીકા કરી છે. અમુક હસ્તપ્રત “ઉત્તમ' શા માટે છે ? તે એમાં ઉત્તમ પાઠાન્તર છે ” માટે, એ જે કોઈ જવાબ આપે તો એની સામે પ્રબ કરી શકાય કે- એમાં ઉત્તમ પાઠાન્તરે છે ” એવું કેવી રીતે જાણી શકાય ? તે એનું કારણ એમ આપવામાં આવે છે કે તે પાઠાન્તરો ઉત્તમ હસ્તપ્રતમાંથી મળે છે. આમ ઉત્તમ હસ્તપ્રતને ખ્યાલ સાપેક્ષ છે અન્યાશ્રય દોષથી ગ્રસ્ત છે. ડો. કે. કુંજની રાજ ૧ જ જણાવે છે કે સુવાવ, કલાત્મક હસ્તાક્ષરવાળી હસ્તપ્રતમાં ઉત્તમ પાઠાન્તરા હવા અનિવાર્ય નથી. જ (૩) પ્રાચીનતમ હસ્તપ્રતને સ્વીકારતે સપ્રદાય: (The earliest manuscript school ) -દટલાક પાકસંપાદકોએ જે તે પાઠ્યપ્રથની જૂનામાં જૂની હસ્તપ્રતને શોધવા ઉપર ભાર મૂક્યો છે અને તેમાંના પાકને સવીકારવાની હિમાયત કરી છે. જે મૂળ ગ્રંથકારથી બહુ દૂર નહીં એવી–અર્થાત મૂળ પ્રWકારના નજીકના સમયની ૧૪ હસ્તપ્રત-મળી આવે તો તે અત્યંત 5 Housmom, Classical Issociation Proceedings: 1921, XVIII, pp. 69-110. 6 It is obvious that clear, legible and beautiful hand writing need not mean that readings are best. K. Kunjunni Raja, “Textual Studies and Editorial Problems in Theory and practice” Annals of Oriental Research, Madras. 1976 For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy