SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંસ્કૃત વાડ્મયમાં મૂળગ્રંથા અને ન વસત ગ. પરીખ સૌંસ્કૃત સાહિત્ય, રસભાવપૂર્ણ મધુર કાવ્યે તથા અનેક વિષયોમાં અવગાહન કરતા શાસ્ત્રો અને ચિંતનના ઉચ્ચતમ શિખરને સ્પર્શીતા દાનિક ગ્રન્થાથી એક વિશાળ મહાસાગરની ભવ્યતા ધારણ કરી રહ્યું છે. વૈદિક તેમજ લોકિક એમ બન્ને દિશાઓમાં તેની વિપુલતા વિસ્તરી છે. વળી જેટલા ગ્રન્થા પ્રકાશિત થયા છે, કદાચ તેનાથી વધારે મન્થા હજુ હસ્તપ્રતમાં સધરાઈને પડયા છે. ભાગ્યેા કે ટીકાઓના સમ્બન્ધ મૂળ મન્થા જેટલું જ માતબર સાહિત્ય તેમના પર લખાયેલ ભાષ્ય, વાર્તિક, વૃત્તિએ, ટિપ્પણું, ચૂર્ણિકા અને વૃત્તિએાના સ્વરૂપે ઉપલબ્ધ છે. એક ષ્ટિએ નેઇએ તે આ ટીકાસાહિત્ય જ મૂળ ગ્રન્થના અભંડારને ખાલવાની ( આજે તે ખાસ !) ચાવી છે. પૃ. ૧૨-૧૩૪, Acharya Shri Kailassagarsuri Gyanmandir કોઈ કાળે સસ્કૃત સ પૂષ્કૃતઃ મેાલચાલની નહીં તે પણુ સામાન્ય સમાજમાં સુપરિચિત અને પ્રચલિત ભાષા તો હતી જ. પર ંતુ સમય જતાં તે પડિતા અને વ્યુત્પન્ન ભદ્ર સમાજની જ આગવી ભાષા બની રહી. પ્રાદેશિક ભાષા કે ખેાલીઓનું ચલણુ મુખ્ય બન્યું. વળી વિદ્વાન કવિએ અને શાસ્ત્રપંડિતો સંસ્કૃતને પોતાની વિદ્વત્તા કે પ્રતિભાને પ્રભાવ પાડવા માટેનું માધ્યમ બનાવવા તરફ ઢળવા શાખ્યા ત્યારે સામાન્ય અભ્યાસી કે ભાવકને તે સમજવામાં કઠિનતા પડવા લાગી. વળી વિભિન્ન શાસ્ત્રીય કે દાનિક પર પરાઓને અત્યંત સક્ષેપમાં સુવ્યવસ્થિત રૂપે રજૂ કરતા સૂત્ર મન્થા રચાયા ત્યારે તેા સીધી રીતે તેમના મતે પામવાનું લગભગ અશકય જ થઈ પડ્યુ' એટલે આવા સૂત્રોના અર્થ ને ખેાથી તેને વિશદતાથીસમજાવવા માટે ભાષ્ય લખાયાં. ભાષ્યમાં સૂત્રના પ્રત્યેક પદને સ્પષ્ટ કરવામાં આવે છે અને સૂત્રા ને એ રીતે સ્પષ્ટ કરતા પદાને પણ ખરાબર, જરૂર પડે તે ઉદાહરણ વગેરે દ્વારા સમજાવવામાં આવે છે. ભાષ્યની જેમ વાર્તિકો પણ રચાયા. ‘વાચાય ’, પૃ. ૩૩, અંક ૩-૪, અક્ષયતૃતીયા -જન્માષ્ટમી અ’ક, એપ્રિલ-સપ્ટેમ્બર ૧૯૯૬, 埭 હરિ રોડ, અમરેલી-૩૬૫૬૦૧ ५ सूत्रार्थी वण्यंते यत्र पर्दः सूत्रानुसारिभिः । स्वपदानि च वर्ण्यन्ते भाष्यं भाष्यविदो विदुः ॥ સર. સંક્ષિણસ્યાવ્યોÊય યાયસ્યાર્થીયર્સ: सुविस्तरतरा बाचो भाष्यभूता भवन्तु मे ।। शिशु २.२४ ભાષ્ય પ્રારંભે સૂત્રોની નિવૃત્તિ માટે લખાયાં-અને એને જ ભાષ્ય કહેવાય એવા એક અભિગમ જરૂર છે પણ પછી ભાષ્ય શબ્દના વ્યાપ વિસ્તર્યા એટલે વેદભાગ્યે . અને ઉપનિષદો પરનાં શાંકરભાષ્યા વગેરે પણ ‘ ભાગ્ય કહેવાયાં. ' સ્વા For Private and Personal Use Only
SR No.536129
Book TitleSwadhyay 1996 Vol 33 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorRajendra I Nanavati
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1996
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy