SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra 1. *. www.kobatirth.org દેવદત્ત જોશી . આ સાથે કેટલાકના નામનિર્દેશ સાથે પોકળ ખુલ્લા પાડવામાં લેખકની નિર્ભયતા જોઇ શકાય છે. સાધુત્વની દીક્ષા લેવા આવનાર વ્યક્તિની કસેાટી કરવાની તંદુરસ્ત પ્રથાનું વજ્રાદારીપૂર્વક પાલન થતુ એ દિવસાને યાદ કરી આજે સાધુઓની જમાતમાં લાલિયા-”માલિયા પશુ દાખલ થતા જાય એ કમનસીખી ગણાવી અશક્તિમાન ભવેત્ સાધુ' જેવી પરિસ્થિતિ દર્શાવતાં વિવેકષુદ્ધિ અને વૈરાગ્યભાવથી રહિત માણસા વેપારી બની શકે, નેતા નહીં; એ લાકો દ્વંતરી શકે, શીખવી શકે નહીં. (પૃ. ૪૧૧) જેવાં સૂત્રાત્મક વાકયો લખ્યાં હિંદુધર્મના અધઃપતનનાં કારણેા જણાવી ધાર્મિક સસ્થાઆની સ્થિતિ ધંધાના ધામ જેવી જાવી કેટલીક ભેખધારી આધ્યાત્મિક વ્યક્તિ, સંસ્થાએ હજી છે એ હકીકતને પ્રોત્સાહક ગણાવી છે. પવિત્રતા, ધર્મ, સખાવત અને ભગવાનને નામે હાલમાં ચાલતા આવા તિરસ્કરણીય દ્રાવિડી પ્રાણાયામા પર હજી ય પૂર્ણવિરામ મૂકી શકીએ એમ છીએ એવું સૂચન કર્યું છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પછી પરિશિષ્ટ-૧ પત્રો, જેમાં સ્વામીજીના પત્રોમાંથી તારવેલા અશા છે. પરિશિષ્ટ–ર માં પ્રશ્નોત્તરી અને પરિશિષ્ટ-કમાં પૂ. મેટાના જન્મદિને સ્વામીજીએ સપ્ટેમ્બર ૧૯૮૭માં નવસારી ખાતે આપેલું પ્રવચન છે, સાથે સ્વામીજીના ‘ પાટીદાર દર્શીન 'માં પ્રસિદ્ધ થયેલે લેખ‘સ્ત્ર ઉવાચ : હું મરું છું શા માટે ? ' આમેજ કરવામાં આવ્યા છે. પરિશિષ્ટ-૪ માં છેલ્લે સ્વામીજીનુ” મૂળ અંગ્રેજી કાવ્ય · ચિંતા ' ( અનુવાદક-હસમુખ સ્વામી શ્રી કૃષ્ણાન દજીને શ્રદ્ધાંજલિરૂપે શ્રી મઢીવાળાએ લખેલું દાતાઆની નામાવલી છે. મઢીવાળા ) અને પ. પૂ. કાવ્ય છે. પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, પેલેસ ગેટ સામે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦૦૦૧. કૃષ્ણાનંદ પબ્લિૉશન કિંમટ અને સકલન કરનાર છો. નવીનચંદ્ર એન. ત્રિવેદીને ફરીથી હાર્દિક અભિનંદન આપતાં આનંદ થાય For Private and Personal Use Only દેવદત્ત જોશી
SR No.536121
Book TitleSwadhyay 1994 Vol 31 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1994
Total Pages108
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy