SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org લિપિ અંગેના કેટલાક મિથ્યા વિવાદે કહ્યું છે ને, તુબ્ને સુઘ્ને મતિમિન્ના ! એક જ વસ્તુને મૂલવવાને સૌને પોતપોતાના દૃષ્ટિકોણુ હોય છે. પરિામે વિવાદ્ય જન્મે છે. એ વિવાદોથી સમાનેપયોગી સત્યેાની તારવણી થાય ત્યારે એ વિવાદ્ય એક સર્જનાત્મક ભૂમિકા ભજવે છે, ત્યારે વાસ્તવમાં એ વિવાદ નથી રહેતા, સ'વાદમાં જ રૂપાન્તર પામે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir નિશીથ નટવર ધ્રુવ પશુ અનેક ક્ષેત્રોમાં એવા પણ વિવાદો દ્વાય છે જે કોઈ સર્જનાત્મક ભૂમિકા નથી ભજવતા. એ કેવળ ઉપર ઉપરથી વિચાર કરીને નિશ્ચિત અભિપ્રાય બાંધી લેવાને પરિણામે ઊપજેલા વિવાદો હોય છે. ગુજરાતી લિપિ અને નેડણીના ક્ષેત્રમાં તે એટલા બધા વિવાદો છે કે એમાં કોઈ સંવાદિતા ઊપજી શકે કે કેમ એ વિષે પણ શકા રહે છે. એમાંના કેટલાક તેા એક મિથ્યા જષ્ણુાય છે. એવા કેટલાક મિથ્યા વિવાદો વિષે ઘેાડુ વિચારીએ. 骨 તાજેતરમાં મુનિશ્રી હિતવિજયવિરચિત “ નેડાક્ષર-વિચાર ” નામનું આકર્ષક પુસ્તક વાંચવામાં આવ્યું. એમાં આપણી લિપિમાં સન્માનિત અને ાને અટપટા જોડાક્ષરાની વિસ્તૃત હ્યુાવટ કરવામાં આવી છે. સાથે જ અનેક વિદ્વાનોના પરસ્પર વિરોધી મતે પણ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. એમાં આ વિવાદ્યની ઝલક મળી રહેશે. વ. પ પહેલા વિવાદ સ્વરા અને સ્વરચિહ્નો અ°ગૅના, ઇઇ–ી—ાને બદલે અિ-ઓ-મુઅ-અ એમ લખી શકાય કે નહિ ? આ સમજવા માટે આપણે ભારતીય લિપિવ્યવસ્થાના ઉદ્ગમઢાળ સુધી જવું પડશે. આખાય ભારતવર્ષમાં પહેલાં એક જ લિપિ મુખ્યત્વે વપરાતી. એ બાહ્યો તરીકે ઓળખાય છે. અરબી-ફારસી અને રામનને છાડીને આપણા દેશની લગભગ બધી જ આધુનિક લિપિઓની જન્મદાત્રી આ બ્રાહ્મી લિપિ જ છે. લિપિ અસ્તિત્વમાં આવી એની પહેલાં પણ વણુ, અક્ષર, શબ્દ, વાક્ય વગેરે સત્તા અતે એમની વ્યાખ્યાઓ ધડાઈ ચૂકી હતી. દરેક અખંડ મૂળનિ, એટલે કે એવા નિ કે જેની અન્દર ખીજા કોઈ પણ નિ હોવાને આભાસ કાનાને ન થાય, એટલે જ વધ્યું, એ મુજબ અ-આ--‰ વગેરે આકૃતિઓ દ્વારા વ્યક્ત થતા ધ્વનિ વર્ણ છે. પણ એ-ઓ-ક્ષ-ન મૂળવર્ણ નથી, કારણ કે એ દરેકના ઉચ્ચારમાં ખે નિએ હોવાના પણ આભાસ શ્રોત્રક્રિયાને થાય છે. For Private and Personal Use Only ૪. ૨૦૯-૨૨૨. ‘સ્વાદથાય', પુ. ૨૯ અ’ક ૩-૪, અક્ષયતૃતીયા-જન્માષ્ટમી અક, એપ્રિલ-ગ- ૧૯૩ અમૃતા પરિચારિણી, મુ. ભુવનેશ્વર, પા, વરસે, તા. રાહા, જિ., રાયગઢ, મહાશષ્ટ્ર (402 116). . • પ્રેષક : મમજીભાઈ પટેલ, શ્રીકાંટા, વડનગર, ( ૩૮૪ ૨૫૫ )
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy