________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધીભક્ત કવિ “કુસુમાકર' કૃત અપ્રગટ માંથી મહાકાવ્ય “મહાત્માયન’
૧૯૯
લેકના સંગ ચાલે છે, ગાંધી તે એકલે ઘૂમે, ઉતર્યા આભથી કૃષ્ણ, ઈસુ ભૂમિ શું ચાલતા ! બુદ્ધના તારલા તેડા, આવ્યાં આજ શું ગાંધીને ? વેર ને ઝેરનું ક્ષેત્ર, ને આખલી મહીં ખડી તીર્થયાત્રા તણી સેના યાત્રિકો પ્રેમ-આખડી. કોઇ તે સળગાવે છે ભૂમિ ઈર્ષાની આગથી ગાંધી તે સળગાવે છે ભમિ પ્રેમલ–અમૃતે. " સ્થળે સ્થળ સીચે ગાંધી, અભયઅમી પાત્ર શું ! અભયઅમૃત શીત કરે છે માત્ર ગોત્ર શું !
અને નીલકંઠ બને છે ગાંધીજી –
મહામંથન ચાલે શુ, સુરાસુર સંગ્રામમાં ! ક્ષારાબ્ધિ ઝેરને આ તે, ક્ષારબ્ધિ પ્રેમને બને કોઈ ને નીલકંઠે તે હાલાહાલ ઈંટો ભરે ! અંજલિ ભરીને ગાંધી, પી જાતો વિષ સિંધુનાં. લાધે છે મધુબિંદુ ને કિરણો પ્રેમઈદુનાં સાથીની આંખમાં આંસુ, વિરાગી ગાંધી એ અમે રાગી વિરાગી ગાંધી એ, દેહને એકલે દમે.
અને ત્યારનું ગાંધીચિત્ર કવિશબ્દોમાં જોઈએ—
કુસુમ સરખા ગાંધી આજે વાકઠોર છે, એકલરામ ઘૂમે છે, મૌન નેહ નઠાર છે! ગાંધીની આંખમાં પ્રેમ, ગાંધીની પાંખમાં ઘુતિ
ગાંધીના પાદમાં શ્રદ્ધા, કર્મયોગ કરે શ્રુતિ. પાદે પાદે મેરુદંડે શું શ્રદ્ધા ગાંધીનાદે વિશ્વઆનંદ વૃદ્ધા, જાને જ્યોતિ વિશ્વમૈતન્ય વૃદ્ધિ સત્ય શુભ પ્રેમ-સૌન્દર્યસિદ્ધિ.
પયગંબરી વાણીએ, સ્વર્ગનાં ભર્ગ નીતરે,
સાથે પ્રેમ અને એ, સરય શિવે સુંવર. અને શાંતિ સ્થાપવા માટે ગાંધીજી એકલા ચાલી નીકળે છે–
એ તે એકલે ચાલ્યા રે, પથ શું એકલે ઝા રે હાથમાં રાખી અભયમૂર્તિ અભયાચલ શે દંડ કેમ સહી શકે પાપ પ્રેમમૂર્તિ એ.પાપ ને પાખંડ એકલે ચા રે. હાથ પડયા જ્યાં સર્વના છેડા નીચી મુંડીએ સર્વ જ્યાં બેઠા ત્યાં એ એકલે ચાલ્યા રે.
For Private and Personal Use Only