________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
વિભૂતિ વિ. ભટ્ટ
(y)ર, નગરોષ્ઠ શ્રી વનમાલીાસ (હતા ). નગરના પશ્ચિમ વિભાગે સાબરમતી ) નદીનાં કાંઠે પિરાજપુરવા મીર કાઇ અ(સદ)ખાન ઇદલપુર ( માદલપુર )માં આવેલા એક મકાનનું ગ્રહણક ખતપત્ર લખવામાં આવે છે.
અત્ર મતુ કાસીદાસ નારણજી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા( શાહ) ભું. ખી. યમના શ ́ધા તે યમનાના પુત્ર અજરામર, તેને પુત્ર મેાહન–તેની પાસેથી સા ( શાહ ) કાશીદાસને ત્રણ પુત્રો (૧) મોટા સુંદર (૨) વયેટ ધર્માંદાસ અને (૩) સૌથી નાને વીલ એ લાકોએ હસ્તાક્ષરા આપ્યા કે એક ધર બધું આખું જેવું છે તેવું લીધું. તેના પર દ્રવ્ય સંખ્યા રૂપિયા એકસે [ગેસ] અંકે રૂ. ૧૬૩ `કારા નવા સાચા, ૧૧।। માસાના (વજનના) નવી રા (અડી= છાપ)ના એવા ૧૬૩ સા. (શાહ) કાશીદાસે યમના અજરામરને આપ્યા. યમનાબાઈ અજરામરૢ સા. કાશીદાસ પાસેથી રૂ. ૧૩ લઇને ધર ધરેણે આપ્યું. હવે એ ધરની વિગત :એક એરડા, તેની આગળ ઢાંકેલી એશરી અને અગાશી છે. તેની વચ્ચે રસેાડુ દક્ષિણાભિમુખે છે, તે પછી પશ્ચિની દિવાલે રસ્તા પડે છે તેમાં આ ધરમા તેવાં પડે છે. દક્ષિણુની દિવાલે અજરામરનું ઘર છે. તે કહુરા પૂર્વ બાજુની જેમ જ પહેલેથી જેવા હતા તેવા જ છે. તે ઘરમાં તેઓ ભરે-ભરાવે, વસે–વસાવે અને ગરજ પડે ત્યારે કોઈને આડધરેણું આપી શકે. તે ઘર પડે-આખડે તેા ઘરધણી સમુ કરાવી આપે. ધણી દેશ-પરદેશ ગયેલે હોય અથવા રાજકીય કે દૈવી આપત્તિમાં ફસાયા હૈાય તે એ સજ્જતાને વચ્ચે રાખીને એ ધર સમુ કરાવ્યાન ખ` જે કરે તે મજરે આપે. છાપરાના નળિયાની ખેાટ ધણીને માથે અને તેના સચરામણુ ખય ઘરમાં રહેનારને માથે. વરસના ૧૦ દેકડા મૂળ કિંમતમાંથી વળે આ ( લખાણું ) મે ધણીને પૂછીને લખ્યું છે. એ ધર રૂ. ૧૬૩માં એટલા માટે ઘરેણું આપ્યું છે.
અત્ર સાક્ષી
કે સવજી ભુદરજી સખ ધણી
દિલ્હીમાં ઔરંગઝેબ (ઈ. સ. ૧૬૫૮–૧૭૦૭) રાજ્ય કરતા હતા તે સમયે ગુજરાતમાંઅમદાવાદમાં સૂમેા હાકેમ નવાબશ્રી મહંમદ અમીનખાન અને તેના ઉપરી પાતશાહી દીવાન શેષ (ખ) ના ંમદી મિહમદ (નિજામુદ્દીન મહમદ ) હતેા.૨ ઔરગઝેબના અને સૂબા મહારાજા જસવંતસિંહના સમયે ખ્વાબ્ન મુહમદ હાસીમ સાથે નિજામુદ્દીન મુહમ્મદના ઉલ્લેખ દીવાન તરીકે થયેલા છે. તે મુહમ્મદ અમીનખાનના સમયે પણ દીવાન તરીકે ચાલુ રહ્યો હતા, એની સાથે ખીજા દીવાન તરીકે અબ્દુલ લતીફ અને મુહમ્મદ શરીફનું નામ પણ મળે છે. એ પાતશાહી દીવાન તરીકે નીમાયેલા.૩
For Private and Personal Use Only
.
‹ Lokhandwala, M. F., English translation, · Mirat-l-Ahmadi' (M.A.), Vol. II, Baroda, 1965, P. 86; પરીખ ૨. છે. અને શાસ્ત્રી (ડૅ।.) હરિપ્રસાદ ગં. ( સ’પા.), • ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ · ( ગુ રા.સાં.ઈ. ), મં. ૬, અમદાવાદ, ૧૯૭૯, પૃ. ૬૯ ૩ ઝવેરી રૃ. મા, (અનુ.) ‘મિરાતે અહમદી ' (મિ.એ.) ર્લા-૨. ખ: ૧-૪, અમદાવાદ, ૧૯૩૩૩૬, પૃ. ૨૫, ૪૮; M.A. P. 931; આચાય (ડૉ.) નવીનચંદ્રે આ.. ‘મુલકાલીન ગુજરાતના ઇતિહાસ' (મુ. કા, ગુ.ઇ.), અમદાવાદ, ૧૯૭૪, ૫, ૭૧૫,