SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra २४० www.kobatirth.org ઉષા બ્રહ્મચારી શ્રીશિવઅથ શા અને શ્રીદેવીઅથવશીના 'સ્કૃત સ્તોત્ર ગુજરાતી ભાષાંતરસહિત ઉષ્કૃત કર્યો છે, અંતિમ પ્રકરણમાં વિવિધ ચૌદ ભજન, સ્તંત્ર, આરતી, સ્તૃતિ વગેરેના સમાવેશ થયા છે. પ્રાચ્યવિદ્યા મન્દિર, મ. સ. વિશ્વવિદ્યાલય, વડાદરા. Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવન સાથે સમગ્ર પુસ્તકનું અવલાકન કરતાં જણાય છે કે લેખકશ્રીનું મનુસ્મૃતિવિષયક જ્ઞાન બઢાળુ છે. તદુપરાંત કાલીદાસના ‘રઘુવ`શ ' અને ‘કુમારસંભવમ્' જેવી કૃતિઓના સંદર્ભો તેમ જ ‘ મહાભારત ’ જેવાં મહાકાવ્યના ઉલ્લેખા એમના વિશાળ વાચનના ઘોતક છે. સંબધિત આચાર-વિચાર, સ`સ્કાર, અને ધાર્મિક કાર્યો દરમ્યાન થતાં વિધિ-વિધાને અને તેની ઉપયેાગતા તેમજ તેના મહિમા વિષેનાં દષ્ટાંતા અને સંદર્ભો મૂળ ગ્રંથમાંથી આપીને લેખકશ્રીએ આમજનતાને ભારતીય સસ્કૃતિ અને સભ્યતો વિષે સુપેરે માહિતી આપી છે. કેટલીક જગ્યાએ મુદ્રદેષ રહી ગયા છે વ્યાજબી કિંમતમાં વિપુલ માહિતી આપ્યા બદલ ધન્યવાદ ઉષા બ્રહ્મચારી ‘પ્રમેાધકાળનું ગદ્ય ': લે. નટવરસિંહ પરમાર, પ્રકાશન—ગુ. સાહિત્ય પરિષદ, આવૃતિ ૧, ૧૯૯૧. પૃ. હ+૨૦૭ કિંમત રૂ. ૫૦=૦૦. • પ્રમેાધકાળનું ગદ્ય ' અંગ્રેજી કેળવણીના પ્રચાર-પ્રસારને પાિમે ઉદ્દભવેલ ધર્મ, સમાજ, રાજ્ય, કેળવણી અને સસ્કૃતિ અંગેના વિચારઆંદલના ને વિષયભૂત બનાવતી ગદ્યાભિવ્યક્તિની સમાલોચના કરતા, વિશિષ્ટ અભિગમથી લખાયેલા સમીક્ષાત્મક ગ્રંથ છે. સાહિત્યના ઇતિહાસે આંકલ યુગક્રમથી અલગ એવી ‘પ્રમેાધકાળ' સંજ્ઞા ઇસુની ૧૯મી સદીમાં, પશ્ચિમની કેળવણીના સ્પર્શે ભારતમાં તે ગુજરાતમાં ઉદ્ભવેલાં પરિવર્તનકારી પરિબળાના યુગસદર્ભમાં યાજીને આછા ખ્યાત છતાં શક્તિશાળી એવા હરગાવિંદદાસ કાંટાવાળા જેવા લેખકોના ગદ્યકાર્યની નિરીક્ષા અહીં કરવામાં આવી છે. એ રીતે સાક્ષરયુગની ગંભીર ચિંતનાત્મક પધ્યેષણાની પૂર્વભૂમિકાના ચિંતનની વિસ્તૃત છણાવટ અહીં સાંપડે છે. પ્રથમ પ્રકરણમાં ૧૮૮૦ થી ૧૯૨૦ના કાલખંડ પ્રમેાધકાળની પાર્શ્વભૂમિકારૂપે આલેખાયા હાવાથી એ કાળનુ વાતાવરણ અને ગદ્યમાં રજૂ થયેલુ. તવિષયક ચિંતન આ બંનેને અનુભવવા—મૂલવવાના યથા પરિપ્રેક્ષ રચાય છે. આ પ્રથમ પ્રકરણ અંગ્રેજી કેળવણીની અસરા અને સુધારાપ્રવૃર્તૃત્તનાં મહત્ત્વનાં સીમાયિહોનેા -- પ્રાથનાસમાજ' જેવી સ`સ્થાઓના ઉના, નર્મીદ, કરસનદાસ મૂળજી, નરસિંહરાવ, રમણુભાઈ જેવા વિદ્યાપુરુષોની વિચારણાના તેમજ સંરક્ષક —ઉચ્છેદક જેવાં પ્રમુખ સુધારાવાદી વલણાને— સમગ્રતયા ઐતિહાસિક તેમજ સમીક્ષાત્મક ( Critical) ખ્યાલ આપે છે. આ અન્વયે રજૂ થયેલાં યુરેાપિયન તેમજ ભારતીય વિદ્વાનોનાં મળ્યો તે યુગની પરિસ્થિાંતના મૂલ્યાંકનમાં તેમજ રૂઢ ગેરસમો દૂર કરવામાં પ્રકાશ For Private and Personal Use Only
SR No.536119
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages124
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy