________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધ
% મ. માસ્તર (મધુ મ )
In a man's letters his soul lies naked નું વિધાન બ. ક. ઠાકોરના આ પત્રો માટે છે સાચું પડે છે, કેમ કે એમાં તેમનું હૃદય કશા ય આડંબર કે પરિધાન વિના ખુલ્લું પડેલું દષ્ટિગોચર થઈ શકે છે. આ સર્વ દષ્ટિએ એમના આ અપ્રગટ પત્રોનું મુલ્ય એમની માનસિક આત્મકથાની ગરજ સારે તેટલું બહુમૂલ્યવાન છે. એમનું જ વિધાન છે કે જે પ્રજા સાચા પૂજ્યને બદલે બીજા વામણા માણસને મહાપુરુષના પદે સ્થાપીને તેમને અદર્ય આપે છે તે પ્રજા પછી કાળે કરીને પૂજ્ય મહાપુરુષોને પેદા કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ચાલે, આપણે એ ભૂલ ન કરીએ ને એ મહાપ્રતિભાશાળી પ્રચંડ વિદ્યા-સાહિત્ય-મનીષી ચિતકને તેમની જન્મ સવાશતાબ્દી ટાણે સાદર વંદીએ ને અર્થ આપીએ. જો કે એમણે તે એક કવિતામાં આમલક્ષી રીતે ગાઈને પિતાને જીવન સંતોષ વ્યક્ત કર્યો છે.'
૮૧ ને આશા હતી આટલું જીવવાની
ન સેવા ફર નામના આટલીની જુવાની વિશે યે ન સત્તા સમૃદ્ધિ ન કીર્તિ તણે મોહ માહ્નો ફર્સ્ટ કે કુમાર્ગે સરંતા ય ના ટેક ચૂક્યો થયો છ ટટાર જરા ખાઈ કેશે.
For Private and Personal Use Only