________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રમણલાલ નામરજી મહેતા
તદુપરાંત પથ્થરનાં એારે જનાં હોય ત્યારે પણ તેને ઉપગ પાછળના લોકોએ જુદી જુદી રીતે કરેલું હોય છે, તે બાબત સ્થાનિક સ્થળતપાસ પરથી સમજાય છે, તેથી એ એજાર નવા થરનાં છે તેવી માન્યતા પણ ટકતી નથી.
આ પરિસ્થિતિમાં સ્થાનિક ઇતિહાસના આલેખન વખતે સ્થળ-પરીક્ષા, સ્તરપરીક્ષા આદિના અન્વેષણમાં દ્રવ્યપ્રમાણની અન્ય ઉપલબ્ધ પ્રમાણે સાથે પરીક્ષા કરવી ઈષ્ટ છે. દરેક વખતે આવાં પ્રમાણ મળતાં નથી, તેથી આજુબાજુ મળેલાં પ્રમાણ પર આધાર રાખવા ઈષ્ટ છે. - ઈતિહાસમાં દ્રવ્ય, સ્થળ અને કાલના નિર્ણયમાં ધણાં ભય-સ્થાને અને વિકલ્પ હે છે તે બાબત નજર સમક્ષ રાખવાથી નવાં પ્રમાણે સાથે જૂના વિચારોની તુલના કરીને તે તુલનાથી વિચારોમાં ફેરફાર થયા કરે છે એમ સતત ચાલતાં અષણો દર્શાવે છે.
સંભો
૧ સમરાંગણુસૂત્રધાર, સંપાદક, વાસુદેવશરણ અગ્રવાલ, ગા, એ. સીરીઝ, ૨૫, બીજુ સંકરણ, ૧૯૬૬.
૨ નિરીય ઉપનિષદ બ્રહ્મવલ્લ, 1. ૨.
૩ મહેતા આર. એન. અને કાંટાવાળા એસ. જી., સ્ટોન-ટુલ્સ ઇન ઋવેદ, વાજપેય; એસેસ ઑન ઇવૈશૂશન ઑફ ઇન્ડિયન આર્ટ ઍન્ડ કલ્ચર વ. ૧, (પ્રે. ક, ડી. બાજપાઈ ફેલિસિટેશન વેલ્યુમ, સંપાદકો–એ. એમ. શાસ્ત્રી, આર. કે. શર્મા, અગમ પ્રસાદ) દિલ્હી, ૧૯૮૭, પૃ. ૨૩ પાદટીપ :
' ૪ મહેતા આર. એન. યુસ ફ કટગ ટુલ્સ ઓફ સ્ટોન ઇન અથર્વવેદ, જર્નલ ઑફ મ. સ. યુનિવર્સિટી ઓફ બરોડા, . ૩૦.
૫ રબર્ટ, ડબલ્યુ એનરિચ. (સંપા.). કોનાલસ ઇન એડવર્ડ આર્કિયોલેજ. વ. ૧.
For Private and Personal Use Only