SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ. ક. ઠાકોરના અકમટ પત્રોમાં પ્રતિબિંબિત વિચારસૃષ્ટિ ચારિત્ર્યહીન થઈ જાય છે. Chastity અને loyalty લગ્નના સોગંદ લઉં તે પછી જ પાળવાના એવા ખ્યાલવાળી વળી ધણી યુવતીઓ હોય છે. કોઇને લગ્નનું વચન આપું નહીં ત્યાં લગી હું મારે છૂટી એમ માનનારી અને એમ વર્તનારી ઘણી હોય છે. લંડનમાં વેસ્યાઓ અને unistresses પણ અગણિત અને જાપાનથી માંડી પરૂ લગીના તમામ દેશની-વળી એટલી હદ સુધી છે કે બેરીએ જવાનને નેતરે છે, લલચાવે છે, સપડાવે છે. પાર્કસ વગેરે વગેરે સ્થળોમાં ધણી બદી ચાલી રહે છે, અને દિવસના પણ વધારે quiet કલાકેમાં કંઈ ક કિસ્સા બને છે. આમ કહી એ જ પત્રમાં સલાહ આપે છે– Never take beef in any shape or form. Do not bet. તબિયત વિશે બેપરવા ન રહેવું. તનદુરસ્તી માટેના (ત્યાંના) નિયમ બરોબર પાળવા. પૂરેપૂરો હિસાબ લખો. કાગળપત્ર લખવામાં પણ નિયમિત રહેવું. અભ્યાસ ઉપરાંત દેશ જેવો. ત્યાંના રીતરિવાજ જેવા જાણવા. સંસ્થાઓ અનુકુળતા પ્રમાણે જેવી સમજવી. નાટક જોવાં, કરન્ટ લિટરેચર વાંચવી વગેરે વગેરે. માત્ર બુકમ કે ગાણિતિક યંત્ર થઈ ન જવું. Innocent intellectual pleasures પણ ત્યાં ધણી અને નાના પ્રકારની હોય છે તથા એ સુધરેલી વ્યવસ્થાભક્ત પ્રજા એ તેમાં પણ સુંદર વ્યવસ્થાઓ રચી છે. Enrich your life, cultivate your tastos, deepen and widen your joys by a variety of such relaxations from your principal books. 4 241 242 ખરચાળ બાબતે છે-આપણું ગજા પ્રમાણે જ ભગવાય. એક અન્ય પત્રમાં સૂવે છે- તબિયત સાચવજે. દારૂને અડકવું જ નહિ. દરેક ટંકે ડું ખાવું, એક પણ રંક પડે નહિ; શરદી થવા જ ન દેવી. થાય તો તુર્ત જ જાણે જીવ લેવા આવેલે યમદૂત છે, એમ એની સામે દાકતરને ઊભું કરી જ દેવો અને એને પાછી કાઢવી.વળી એક પત્રમાં લખે છે- જુદી જુદી રજાઓમાં ઈંગ્લાંડ, વેલસ, સ્કેટલાંડ, આયલ, આઈલ ઑફ આન, ચેનલ આઈલાન્ડ સ વગેરેના ભાગ જોવાનું રાખવું-ન્ય માટે ચેનલ આઈલેન્ડ સ બહુ ઠીક પડશે.'..“ડેસિંગ ખર્ચાળ છે. વળી ઘણું ખરું રાતે જ. વળી યુવતીઓની ઓળખાણુપિછાન જે ખૂબ ખર્ચ કરાવે. વળી વખત પણ બહુ ખાઈ જાય અને પીણાંની લત લાગે તે જિંદગી બરબાદ થાય. તથાપિ જેમ માત્ર Gymnastics કે ડ્રિલ કરીએ તેમ ડાન્સિંગ થઈ શકતું હોય તે એ કસરતથી શરીરને ઘણે લાભ થશે. '૩૫ આવી આવ સેનેરી સલાહ ૫ણ તેઓ નાના દેહત્રને પત્રમાં આપતા, વિદ્યાથીજીવન અને શિક્ષણદષ્ટિ : એક પત્રમાં તેઓ લખે છે-વિવાથી એ મુખ્ય સેવન વિદ્યાનું જ કરવું અને બ્રહ્મચર્ય પાળવું એ જ ઉત્તમ નીતિ છે. સેબતની અસર ગમે તેવા દૃઢ માણસ ઉપર પણ થયા વગર રહેતી નથી.' વળી એ જ પત્રમાં વિદ્યાથીજીવન ગાળતા એમના નાના દેહિત્રને સલાહરૂપે સૂચવે છે– Neglect, deliberately be inattentive to politics. We are passing through a period during which political omotions are strong and militant and waves of excitement, anger, ૩૩ તા. ૧૬-૮-૧૯૩૧ને પત્ર. ૩૪ તા. ૪--૧૯૩૧ ને પત્ર. ૩૫ તા. ૩૦-૧૨-૧૯૩ને પત્ર, સવ, ૧૧ For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy