________________
Shri Mahavir Jain Aradhana Kendra
re
www.kobatirth.org
અરુણા કે. પટેલ
ઉગારાને વિલાપ કહેવા, તેના કરતાં વિયેાગના પ્રલાપો કહેવાનું વધારે યેાગ્ય જણાય છે. જે અસહય વિરહવ્યથાના પરિામે ‘વિક્રમે શીય’ના પુરુરવા ઉન્મત્ત અવસ્થાને પામ્યા હતા, તેવી જ, બલ્કે તેનાથી ઘેાડી ભિન્ન પ્રકારની, વિરહવ્યથા રામના ધૈર્યની વિધ્વંસક બની છે. પુરુરવા કરતાં રામા વિરહ દારુણ વ્યથાપૂર્ણ લાગે છે, કારણ કે સ્વયં રામે જ આ દુઃસહ વિરહ સ્વેચ્છાએ વહારી લીધા છે, સીતાના ત્યાગ દ્વારા. આથી પ્રથમ અંકમાં રામ સ્વયં. નાયક (રાજધમ ની બાબતમાં ) અને પ્રતિનાયક ( સીતાત્યાગ દ્વારા) એમ ઉચ્ચ પ્રકારની ભૂમિકા એક સાથે ભજવે છે.
* 1
સમગ્ર નાયકનું વિહંગાવલેાકન કરીએ, તે પ્રથમ અંકમાં ચિત્રવીયિના પ્રસંગે અતીતને વાગેાળતાં, રામસીતાને પરસ્પરનું સામીપ્ય હોવા છતાં વિયેાગની અનુભૂતિ થાય છે, અશિથિલ પિરરંભમાં ક્રમવણુ વાતામાં રાતાતી રાતે ય વહી ગઈ ' એવાં રામનાં સૌંસ્મરણામાં, થાકેલી સીતાને આલંબન આપીને ચાલતાં રામને સીતાના સ્પર્શથી થયેલ આહ્લાદની અનુભૂતિના વર્ણનમાં અને રામબાહુનું ઉશીકું કરીને રામના વક્ષ:સ્થળ પર જ ઊંઘી ગયેલી સીતાને ર ંગમંચ પર દર્શાવાય છે. ત્યારે પ્રેક્ષકોને શૃંગારની અનુભૂતિ થાય છે. ત્રીજા અકમાં રતિસાપેક્ષ વિપ્રલંભશૃંગારનું પ્રચ્છન્ન સામ્રાજ્ય છવાયેલું અનુભવાય છે. બે-ત્રણુ ઉદાહરણા જ લઇએ. : બાર બાર વના વિરહ પછી સીતાન! મૃતઃપ્રાય કષ્ણ વિવરા પર રામના વનનાગ અથૈવ સ્થીયતામ્ ', એવા શબ્દો કાને પડતાં સીતા મૂર્છામાંથી જાગૃત થાય છે. ક્ષેાભ સાથે ઉલ્લાસ અનુભવે છે. અહીં કપ અને ઉલ્લાસ એ શૃંગારના સાત્ત્વિક ભાવા છે. રામના મેધગજ ના જેવા ચિરપરિચિત સ્વર તેના હૃદયને ઉત્કંતિ કરે છે. સીતાની સ્થિતિનું તમસામુખે આ પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છેઃ‘સ્તનચિહ્નોર્મયૂરીવ પતિોતિંસ્થિતા ॥' ( ઉં. ચ. ૩.૭). ભાવે છે. ત્રીજા અકમાં રામની મૂર્છાના ઉપાય તરીકે સીતાના કરસ્પ નું આયેાજન થયેલુ છે. રામ તેને જોઇ શકતા નથી, પરંતુ કરસ્પા આહ્લાદ અનુભવે છે. પ્રથમ અંકમાં ગળે વીટળાયેલ સીતાના બાહુસ્પર્શથી રામનુ સમગ્ર ચૈતન્ય જડતા અનુભવે છે, તેવી જ અનુભૂતિ આ પ્રસંગે થાય છે. સ્પના પરિણામે થયેલા હર્ષોંતિરેકનું રામમુખે વર્ષોંન રામની સીતા પ્રત્યેની ગતિને જ વ્યક્ત કરે છે સીતાને પણ રામના મુખચંદ્રને નિહાળ્યા કરવાની લિપ્સા રહ્યા કરે છે. વિરહિણી સીતાની કઠાને વાયા આપીને કવિ વિમ્યા નથી.
ઉત્કંઠા આદિ વિપ્રલંભના વ્યભિચારી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામની ખીજી વખતની મૂર્છાના સીતા રામના હ્રદયે લલાટે સ્પર્શે છે.
પ્રસંગ જોઈએ. મૂર્છા પામેલા રામને ભાનમાં લાવવા રામ ભાનમાં આવી ગયા છતાં સીતા પેાતાના હાથ પા ખેંચી લેતી નથી, બલ્કે રામના સ્પર્શે સુખને માણે છે. રામ સીતાના કર૫ને અમૃતમય પ્રલેપ સમા, આનંદને કારણે મેહ જગાડતા વર્ણવે છે. ( ઉં. ચ. ૩.૩૯) તે જ રીતે સીતા પણુ તે આનંદને આ પ્રમાણે વર્ણવે છે:
..
'एष पुन: चिरप्रणयसंभारसौम्यशीतलेन आर्यपुत्रस्पर्शेन दीदारुणमपि झटिति संतापं उल्लाघयता वज्रलेपोपनद्ध इव स्विद्यन्निः सहविपर्यस्तो वेपनशीलोsवश इव मेऽग्रहस्तः । "
સીતાની આ દશાને તમસા આ પ્રમાણે વર્ષો વે છે :
“ सस्वेदरोमाञ्चितकम्पिताङ्गी जाता प्रियस्पर्शसुखेन बाला । મહચવામ:ભૂિતલિસા વયષ્ટિ; સ્ફુટોવેવ । '' (ઉ.ચ. ૩.૪૨)
For Private and Personal Use Only