SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૩૪ રમેશ બેટાઈ રાખવાનું, લગભગ આત્મવિસ્મરણમાં મૂકી દેવાનું સામર્થ્ય' અહીં ભાસે દાખવ્યું છે. આરભથી અત લગી * છે. માનવીવનની ઘટમાળ એવી દુઃખપ્રધાન સુખ અલ્પ થી ભરેલી Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્ણ વાસ્તવિક્તા સાથે, ઉત્કટ અનુભૂતિ સાથે નિરૂપાય છે અને તેના અંતે નદી જીવનની આ ઘટમાળ પરમ સુખ અને વિપુલ આનંદમાં આપણુને નિમગ્ન કરી દે છે, આથી પેલું પ્રસિદ્ધ વચન સુધારીને અમે કહીએ છીએ કે— प्रतिमानाटकस्यास्य दाइकोऽभून पावकः ॥ પરન્તુ ત્યારે આપણે એટલું જ કહેવાનુ` છે કે “ પ્રતિમાનાટક ' એ ભાસનું કોઇ નાટક કે છે; ખીજાં બધાં નાટકો વિદ્વાનોનાં મૂલ્યાંકનની કાર અગ્નિપરીક્ષામાં તમામ બળી જવા લાયક નથી. ભાસનાં તેર નાટકો પૈકી ઉત્તમ નાટકો -પ્રતિમાનાટક, ઊંધુભગ અને સ્વપ્નનાટક. For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy