SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટેટુના અનુ ગુપ્તકાલીન સપ્તમાતૃકા શિષૅ જેથી કટિ નીચે શિલ્પભાગ જ મૂળ કૌમારી માતૃકાના છે. જેમાં બન્ને પગ એક જ દિશામાં ગતિદ ક મુદ્દામાં દર્શાવવાને કારણે સાડીવસ્રની કિનાર વિરુદ્ધ દિશામાં લહેરાતી જોવા મળે છે. પગમાં પાદવલય ધારણ કરેલ છે. જ્યારે અને જંધા પરથી પસાર થતા ઉત્તરીય વસ્ત્રની વલીએ સ્પષ્ટ જોવા મળે છે. પૃષ્ઠભાગે જમણી બાજુ મુખ રાખી ઊભેલ વાહન મયૂર આલેખન છે, જેનું કદ માતૃકાશિલ્પના ભાગ કરતાં પણ વધુ દર્શાવેલ હેાઈ શિફ્ળના સમગ્ર, પૃષ્ઠભાગ આવરી લે છે, જ્યારે મસૂરની ગ્રીવા પાછળ ભુિજ બાળકને જમણા હાથ ખડિત છે. જ્યારે વામહસ્તે છૂટાંકેશને ગુચ્છ ગ્રહેલ છે. કાનમાં કુંડળ, ગળામાં પદયુક્ત માળા છે. શરીરસૌષ્ઠવ પર ગુપ્તકલાની અસર વર્તાય છે. v ( ૬ ) ચામુંડા :——( ચિત્ર-૬) ચામુંડામાતૃકાના માત્ર ઉત્તરાંગ ભાગ જ મૂળ શિલ્પને હેઇ તેમ જ કિટ નીચેને ભાગ નેવા મળેલ હાઈ ઉત્તરાંગની વિગતા જોતાં દેવીએ ટુંડ્ર માળાનું મસ્તિષ્કફ્રાભરણુ ધારણ કરે છે. જેની નીચે મધ્યમાં ખાપરીનું અંકન છે. ખુકલાં વિસ્કાર્ટારત નેત્રો અને દંતાવલી દર્શાવતી મુખમુદ્રા મુખ પરના ભાવ સ્પષ્ટ કર છે. ગળામાં સર્પ [] માળા છે. કૃશસ્તની દેવીના હાથ ખડિત હોવા છતાં ડાબા ઉપલા વાળેલા હાથની મધ્યમાં ખટ્યાંગ જણુાય છે. કાનમાં વલયકુ’ડળ જણાય છે. (૭) ઐન્દ્રો :—(ચિત્ર ) નૃત્યરત માતૃકાપ્રતિમાના મસ્તક ભાગ, હાથ ખડિત છે. પ્રતિમાનું માપ ૦. પર ૪૦, ૩૧ ૪૦, ૧૦ સે. મી. છે, મસ્તક વિહીન પ્રતિમા હૈાવા છતાં જમણુા કાનનું અસ્થિકુંડળ એ રતન મધ્યે જોવા મળે છે. ગ્રીવામાં ધારણ કરેલ એકાવલિ, ત્રિસેરી કટિમેખલા. પારદર્શક સાડીવસની કિનારીઓ, મધ્યની પાતળી પટ્ટી જેના ગૌમૂત્રિક ધાટ નૃત્યમુદ્રામાં દર્શાવેલ પગમાં પાદવલય, જમણી તરફ પણુ વસ્ત્રની વલ્લીઓ સ્પષ્ટ જોઈ શકાય છે, બન્ને હાથ ખડિત હોવા છતાં ડાબા હાથની નૃત્યમુદ્રા દર્શાવતી આંગળીએ જોવા મળે છે. જમણી તરફ ઊભેલા દેવી અભિમુખ બાળકના બે હાથ પૈકી દેવી તરફ લખાવેલ જમણા હાથ ખંડિત છે. જ્યારે વામકર શુદ્ધભાગ ઢાંકતા દર્શાવેલ છે. શરીરસૌવ અન્ય પ્રતિમાએમાં દર્શાવેલ બાળક જેવું જ છે. જ્યારે દેવીના પૃષ્ઠભાગે આસનસ્થ વાહન ગજરાજ દર્શાવેલ છે. જેના ગંડસ્થળનું અંકન વાસ્તવિક સમયોચિત કલાના ઉચ્ચઅંશ અભિવ્યક્ત કરે છે. તૂશળ છે તથા સૂંઢ લાંખી હાઈ તેમજ ગજરાજ આસનસ્થ હાઇ વાળેલી દર્શાવેલ છે. For Private and Personal Use Only ( ૮ ) ગણેશ :—( ચિત્ર ૮ )માતૃકાસમૂહ પૈકીની જ ગણેશપ્રતિમા પણ માતૃકાઓની માફક પારેવા પથ્થરમાંથી કંડારેલ છે, ચિત્તાક ક પ્રતિમાનૃત્યરત હોવાથી હાથ ગજદ ડહસ્ત મુદ્રામાં દર્શાવેલ છે. સમગ્ર સમૂહની પ્રતિમાઓમાં આ પ્રતિમા અખંડ જળવાયેલ છે. ત્રિસેરી મસ્તિષ્કાભર મધ્યે અર્ધ રત્નપદક જોવા મળે છે. શૂક માં ઉપર ચમરી દર્શાવેલ છે. વાસ્તવિક ગ૪મુખના પૃષ્ઠભાગે વલયાકાર આભામ‘ડળ છે. વામદંત ખડિત દર્શાવેલ છે. સૂંઢ ડાખી તરફ વાળેલી છે. ચતુર્ભુજ પ્રતિમાના જમણા ઉપલા હાથ કોણીથી વળેલ છે જે નૃત્યમુદ્રા દર્શાવે છે, જેમાં દત છે. જમણા નીચેના હાથમાં ફરશ ધારણ કરેલ છે. ડાખા ઉપલા હાથ ગજદંડ મુદ્રામાં છે. જ્યારે ડાબા નીચલા હાથમાં સમેાદકપાત્ર ધારણ કરેલ છે. બાજુબધ તથા એકાલિની પહાંચી દર્શાવેલ છે. સપા ઉત્તરબંધ દર્શાવેલ છે. તાલપર ધીરકતા દેવના શરીરકપથી પડી જવાની ીકે
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy