________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટાટુનાં અનુ ગુપ્તકાલીન સપ્તમાતૃકા શિલ્પા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. હું. રાવલ, મુનીન્દ્ર વી. જોશી
સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકામાં બાયડથી પૂર્વમાં આશરે ૯ કી. મી.ના અંતરે ટાઢું ગામ આવેલ છે.
ટાટુ ગામે નીલકડ મહાદેવના મંદિર, કે જે મંદિર પણ પ્રાચીન ઈંટરી બાંધકામના સ્તર ધરાવતી આશરે ૧૫ મીટર ઊંચી જગ્યા પર બંધાયેલ છે. તેની બહાર પાછળના સમયમાં બનાવેલ લાંખી એટલી જેવી જગ્યા પર મૂકાયેલ અનેકવિધ શિલ્પ-શિલ્પખડામાં અત્રે ચયિત ગણેશ તથા સપ્તમાતૃકાનાં શિલ્પો આવેલ છે. આ તમામ શિલ્પા પારેવા પથ્થરમાંથી કંડારેલ છે. જેના મસ્તક પાછળ પ્રભામડળ છે. સપ્તમાતૃકા ઉપરાંત વિષ્ણુ, અનારીશ્વર, મહિસાસુરમર્દિની, નંદી વગેરે ગુપ્ત )–અનુગુપ્તકાલીન શિલ્પા પણુ છે. અત્રે માત્ર તે પૈકી સપ્તમાતૃકા શિÈાની ચર્ચા કરેલ છે.
:
( ૧ ) માહેશ્વરી — ચિત્ર-૧ ) નૃત્યરત મહેશ્વરી માતૃકાનું શિલ્પ ૦.૬૩ × ૦.૨૮ × ૦. ૧૦ સે. મી. માપ ધરાવે છે. પ્રતિમાના મુખભાગ ઘસાયેલ-ખડિત છે. નૃત્યમુદ્રામાં કંડારેલ બન્ને હાથ તથા દક્ષિણ સ્તન પણ ખડિત છે. કેશરચનામાં મસ્તિષ્કાભરણુ ઉપરાંત ચોટલાની નીચેના ભાગે `શગૂ નથી નિષ્પન્ન અખાડા જેવા ઘાટ વિશિષ્ટ ભાત પાડે છે. મુખભાગ ઘસાયેલ અને ખાડિત હેાઇ સ’પૂર્ણ વિગતો પ્રાપ્ત થતી નથી. વામ ક માં અસ્થિકુંડળ જ્યારે દક્ષિણ ક માં વલયકુ`ડળ જડ્ડાય છે. પાતળા કટિપ્રદેશ નીચે સાડીવસ્ત્ર ધારણ કરેલ છે. જેની ઉપર અલંકૃત ટિમેખલા છે. પારદર્શક સાડી વસ્ત્રની મધ્યની પાટીમાં પ્રાચીન પરિપાટીની સૂચક ગોમૂત્રિક ભાત છે. જ્યારે બન્ને પગની ઉપરના ભાગે સાડીના નીચેના છેડાને અવૃત્તમાં રેખા દ્વારા દર્શાવેલ છે. પગમાં પાદવલય ધારણ કરેલ છે. જમણી તરફ જમણા પગમાં ઘૂંટણની ઉપર ખ'ડિત સાડીવસ્રના છેડાને ગૌમૂત્રિક ભાતયુક્ત ભાગ જાય છે. ઉપરાંત પગ પાસે બાળક ત્રિસ`ગમાં ઊભેલ દર્શાવેલ છે. જયારે દેવીના પૃષ્ઠભાગે ડાબી તરફ વાહન નંદીનું અંકન છે, જેના મુખ નીચે મેદકપાત્ર દર્શાવેલ છે. દેવીના મસ્તક પાછળનું પ્રભામંડળ ખંડિત હોવા છતાં ટોચના મધ્યભાગે તથા ડાબી તરફ તેના કેટલાક ભાગ જળવાયેલ છે.
‘સ્વા યાય', પુ. ૩૦, અંક ૧-૨, દીપાત્સવી-વસ તપંચમી અંક, ઑક્ટોબર ૧૯૯૨જાન્યુઆરી ૧૯૯૩, પૃ. ૧૯-૨૪,
નિચામક, પુરાતત્વખાતુ'. ગુજરાત રાજ્ય.
X
* તકનીકી શહાયક, ઉત્તર વર્તુળ, પુરાતત્વખાતું, ગુજરાત રાજ્ય,
આ શિપેાના સમયાંકન તથા ક્લારૌલી અગે ચર્ચા દરમ્યાન જરૂરી માદાન આપ્યા બદલ લેખકા પ્રસ્ક્રૂિ સ્લામ`રી શ્રી મધુસુદન ઢાંકીના ઋણી છે.
ફોટોગ્રાફ્સ :-પુરાતત્વખાતું ગુજરાત રાજ્યનાં સૌજન્યથી.
For Private and Personal Use Only