SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકોને : ૧ પાનની એક જ બાજએ, ટાઈપ કરેલા અને એ શક્ય ન હોય તે શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા, ટાઈપ નકલમાં ટાઈપકામની ભૂલને સુધાર્યા પછી જ લેખ મેકલો. ગૂજરાત વિદ્યાપીઠના જોડણીકોશ પ્રમાણે જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ એકલવી. લેખની કાર્બન નકલ મોકલે ત્યારે તે અંગેનું સ્પષ્ટ કારણ જણાવવું. ૨ લેખમાં અવતરશો, અન્ય વિદ્વાનનાં મંતવ્ય ટાંકવામાં આવે છે તે અંગેના સંદર્ભ પૂરેપૂરી વિગત સાથે આપ અનિવાર્ય છે. પાટીપમાં એ સંદર્ભની વિગત આપતાં લેખક અથવા સંપાદક/સંશોધક (અટક પહેલી), ગ્રંથ, પ્રકાશક, પ્રકાશનવર્ષ, આવૃત્તિ પૃષ્ઠ, એ ક્રમ જાળવવો જરૂરી છે. ૩ “સ્વાધ્યાયમાં છપાયેલ સર્વ લેખેને કોપીરાઈટ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા હસ્તક છે. લેખકે અથવા અન્ય કોઈએ લેખમાં કોઈ અંશ લેખિત પરવાનગી વગર પુનર્મુદ્રિત કરવો નહીં. ૪ સંક્ષેપશબ્દ પ્રયોજતા પહેલાં એ શબ્દ અન્ય સ્થાને પૂરેપૂરા પ્રોજેલા હોવા જોઈએ. ૫ પાણીને ક્રમ સળંગ રાખી જે તે પૃષ્ઠ ઉપર તે તે પાદટીપને નિર્દેશ જરૂરી છે. વા થા ય. સ્વાધ્યાય અને સંશોધનનું વૈમાસિક સંપાદક : રામકૃષ્ણ તુ વ્યાસ વર્ષમાં ચાર અંક બહાર પડે છે–દીપોત્સવી અંક, વસંતપંચમાં અંક, અક્ષયતૃતીયા અંક અને જન્માષ્ટમી અંક. લવાજમ : –ભારતમાં...રૂા. ૪૦=૦૦ પૈ. (ટપાલખર્ચ સાથે) -પરદેશમાં યુનાઈટેડ સ્ટસ ઑફ અમેરિકા માટે...૧૨=૦૦ ડોલર (ટપાલખર્ચ સાથે) –યુરોપ અને અન્ય દેશ માટે...પાં. ૭=૦૦ (ટપાલખર્ચ સાથે) આખા વર્ષના ગ્રાહકો લવાજમના વર્ષની શરૂઆતથી જ નોંધવામાં આવે છે. લવાજમ અગાઉથી સ્વીકારવામાં આવે છે. લવાજમ મોકલતી વખતે ક્યા ગ્રંથ માટે લવાજમ મે કહ્યું છે તે સ્પષ્ટ જણાવવું. લવાજમવર્ષ નવેમ્બરથી ઓકટોબર સુધીનું ગણાય છે, જે આ સરનામે મોકલવું--નિયામકશ્રી, પ્રાચ્યવિદ્યા મન્દિર, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦ ૦૦૧, જાહેરાતો : આ ત્રિમાસિકમાં જાહેરાતો આપવા માટે લખોપંપાદક, સ્વાધ્યાય ', પ્રાચ્યવિદ્યા મંદિર, રાજમહેલ દરવાજા પાસે, રાજમહેલ રોડ, વડોદરા-૩૯૦ ૦૦૧ For Private and Personal Use Only
SR No.536117
Book TitleSwadhyay 1993 Vol 30 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorMukundlal Vadekar
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1993
Total Pages134
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy