________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નતિક મૂલ્ય અને સમાજ-સુધારણ અંગે સ્વામી સહજાનંદના પ્રયાસો હe
સહજાનંદની ઐતિહાસિક દષ્ટિ–કાલના પ્રવાહમાં માનવકાનું દર્શન કરાવવાનું કાર્ય ઐતિહાસિક દૃષ્ટિનું છે. આ દષ્ટિથી થતી પ્રવૃત્તિઓની નોંધ અથર્વવેદમાં જેવી પ્રાપ્ત થાય છે, તેના મત મુજબ બૃહદ્ દિશામાં ગતિ કરનાર સમાજની સાથે ગાથા, નાશસંશી' પુરાણ અને ઈતિહાસ પણુ ગતિ કરે છે. આમ, ભારતીય એતિહાસિક દષ્ટિમાં નાનીમોટી ગાથાઓ (દષ્ટાન્ત.) માનવસમાજ કે વ્યક્તિનાં સત્કાર્યોની પ્રશંસા અને દુકાયેની નિંદા નારીસંશી), સૃષ્ટિના સર્ગથી પ્રલય સુધીની નૈસર્ગિક અને માનની પ્રવૃત્તિ (દેશવતાં પુરાણા), તથા વંશ અને વંશાનુચરિતની વીગતે (આપતા ઇતિહાસ) ની ગણના થાય છે. “ગાથા, નારસંસંશીપુરાણો અને ઇતિહાસની પ્રવૃત્તિ અંહતી દિશામાં થતી ડ્રાત્યની ગતિ સાથે સંકળાયેલી હોઈ હતી દિશાને. અર્થ વિકસતી દિશી થાય અને તેમાં મનુષ્યના વિવિધ વિકાસની પરંપરા સાથે ઇતિહાસદ સંકળાયેલાં હોવાનું અભિપ્રેત જણાય છે.
ભારતીય ધર્મપરંપરાના વેદ, ત્રિપિટક અને સાહિત્યમાં જ્ઞાનની ચર્ચાસંદર્ભે પ્રશ્નોત્તરી પદ્ધતિ જાણીતી છે; એટલે કે પ્રવચનપદ્ધતિને વિનિયોગ એમાં થાય છે. આ પદ્ધતિ આપણને વચનામૃત ”માં જેવી પ્રાપ્ત થાય છે. કયાં અને કેવા સંજોગોમાં કયા પ્રશ્નોના ઉત્તરારૂપે સહજાનંદના વિચારોને આવિર્ભાવ થયે તેની કાલાનુક્રમીય વિગતો આ પ્રવચનોમાં સચવાઈ છે. આ વિગતે જૈન આગમો કે બૌદ્ધ ત્રિપેટકો કે અન્ય આગપરંપરાની પદ્ધતિથી આપવામાં થી છે આ પરંપરામાં મુખ્યત્વે મુખ્ય વ્યક્તિના શબ્દ તૈમના શિષ્યસમૂહે કે અધિક શ્રેતાઓએ સાચવ્યા હોવાનું સ્પષ્ટ થાય છે. આમ, ભારતીય પરંપરા પ્રમાણે તૌયાર થયેલાં આ “વચનામૃતમાં ભારતીય ઐતિહાસિક નર તેમ જ પરિભાષા પ્રાયેલાં સ્પષ્ટ દેખાય છે. ૧૨
ઇતિહાસના મુખ્ય કાર્યની આમ અંગભૂત વિચારણા તથા તે પ્રકારનો આચારની સ્પષ્ટતા હોવાથી સ્વામીનારાયણ સંપ્રદાયે વિવેક સાચવીને તેના ધ્યેયની પૂર્તિ માટે ધિવિધે. ટૂંકરનું સાહિત્ય સઈને તેને પ્રચાર કર્યો છે. સત-અસતને વિવેક વાપરીને, અવંગુણ ત્યાગીને ગુણગ્રાહી પ્રવૃત્તિ આદરવાને પરિણામે સાંપ્રદાયિક દૃઢતા સ્વભાવિક રીતે વધતી રહી છે. ૬ : ' ' ' ' *
ઇતિહાસની આ નારાઅંશી પ્રવૃત્તિ-પ્રક્રિયા તપાસાં દરેક, સામાજિક સમુહ પિતાને અનુકુળ વસ્તુઓ અને વિચારોને સાચવીને અને તેને ટકાવી રાખીને પિતાના સમાજનાં પ્રતીકોને દઢ કરવા સારુ સત્યાસત્ય પ્રયોગો કરતા જોવા મળે છે; = આ પ્રકારના
૧૧ ૧૫ કાંડ, ૧ સૂક્ત, તમે મંત્ર. આ કાંડ 'વાત્યાકાંડ' તરીકે ઓળખાય છે. અહીં વાત્યને પરબ્રહ્મ સ્વરૂપ ગણીને બ્રાયની વિવિધ પ્રવૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રાવ્ય અથવા ત્રાતાસ: એ ત્રવેદથી જાણીતા સત્યાચરણવાળા દેવની હકીકતેં વે કળથી “સિર છે જુ મહેતા, ૨. ના ઇતિહાસની વિભાવના, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, ૧૯૮૨, પ્રથમ આવૃત્તિ, ૫. ૮,૧૮૨૭). - - - -
૧૨ વચનામૃત, ૧૬, સંવત ૧૮૭૬, માગસર વૈદ ૬, ગઢડાં ; તથા વચનામૃત ૧૭ અને ૧૮, ૧૮૭૬ના માગશર વદ ૫ અને ૬, ગઢડા; તથા વચનામૃત ૨૧, સંત ૧૮૭૬ પોષ સુદ ૪ ગઢડા વગેરે.
For Private and Personal Use Only