SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra }¢ www.kobatirth.org ६ अद्वैतप्रकाशिका - पद्यपञ्चकव्याख्या योगवासिष्ठसारटीका - तत्त्वार्थदीपः ७ ८ रामगीता - कल्पलताटीकासहिता ९ सारस्वतवृत्तिव्याख्या १० सिद्धान्त चन्द्रिकाव्याख्या - सुप्रभा ११ कर्मप्रकाशवत्ति: १२ कामन्दकीयनीतिसारटीका Acharya Shri Kailassagarsuri Gyanmandir સિદ્ધાર્થ યશ ત વાજીકર वेदान्त वेदान्त वेदान्त व्याकरण व्याकरण ज्योतिष नीति આમાંથી ઘણી કૃતિની મૂળ હસ્તપ્રતા સિન્ધિયા એરિએન્ટલ ઇન્સ્ટીટ્યૂટ, વિક્રમવિશ્વવિદ્યાલય, ઉજ્જૈનના સગ્રહાલયમાં સચવાયેલી છે. આ કૃતિમાંથી ઘણી કૃતિઓ ૫. સામનાથ વ્યાસે સન્યાસની દીક્ષા લીધા પછી રચેલી છે. માટે એમના કર્તાનુ' નામ ‘ સ્વામી બ્રહ્મતારકયતી ' એવું જોવા મળે છે. આ કવિ વિષેની માહિતી નીચેનાં ત્રણુ સાધનો દ્વારા મળી . આવે છે. ૧ સ્વય. શ્રી. નીલક’૪ ગ. દેવભક્ત, સીહેાર ( Sehore ) હાઇસ્કૂલના હેડ-માસ્તર-જ્યાં ૫. સામનાથ વ્યાસે ૧૮૩૮–૧૮૫૭ ઈ. સ. સુધી સ`સ્કૃત શિક્ષક તરીકે સેવાએ આપી હતી; ૨ સ્વોય શ્રી. નારાયણુ વા. આલ્યે, ઉજ્જૈન-જેમણે સ્વગીય શ્રી. દેવભક્ત અને ૫. સામનાથ વ્યાસના પૌત્ર પં. રામવલ્લભ વૈદ્ય ( શાજાપૂર; ગ્વાલિયર સસ્થાન) પાસેથી માહિતી મેળવી અને કેટલીક પોથીઓ જોઇને તેધ કરી હતી અને ૩ પ્રા. ડૉ. બાબુલાલ શુક્લ શાસ્ત્રી, ઉજ્જૈન—જેમના વિદ્વાન કુટુંબને ૫. સેામનાથ વ્યાસ સાથે ત્રણ પેઢીના સબ્ધ છે. કોઈક વાર સનદો મળી આવેલી છે અને કાઈક વાર મૌખિકરૂપે માહિતી મળેલી છે. આ ત્રણ સાધના પરથી પ. સામનાથ વ્યાસ વિશે નીચે પ્રમાણે માહિતી ભેગી કરીને અહીં આપી છે-કોઈ વિદ્વાન આ સિવાય વધુ માહિતી ધરાવતા હોય તેમને વિનંતી કે મને એ માહિતી આપીને ઋણી કરે. પ્રસ્તુત લેખક પાસે પં. સોમનાથ વ્યાસ રચિત ‘ સુખેાધકુમુદાકર ’, સ્વાપષુધાર્નાન્દનીટીકાસહિત ‘કલન્દિકા પ્રકાશ ' આ બે પાથીએ (અપ્રકાશિત) અને ‘ શ્રીરાધવાહિક ' ગૅયકાવ્યની પ્રા. ડૉ. બાબૂલાલ શુક્લ શાસ્ત્રીએ સંપાદિત એક-મુદ્રિત પ્રત છે. આ આધાર પરથી જ પ. સામનાથ વ્યાસને કુલ-વૃત્તાન્ત આપવાના પ્રયત્ન કર્યો છે. આર્યાવરવહ્િની, એના ઉપરની પોતાની ટીકા અને કલન્દિકાપ્રકાશ અને એના ઉપરની પોતાની ટીકા-એ ગ્ર’થામાં વિશેષત: તેની પુષ્પિકાઓમાં કવિ પોતે જ કુલ-વૃત્તાન્તાદિ મહત્ત્વ ધરાવતી સમગ્ર માહિતી આપે છે For Private and Personal Use Only ૧ કવિના પિતાનું નામ એઙકાર અને એમના મોટા ભાઇનું નામ ભોલાનાથ હતું. ( श्रीमदोङका रद्विजसून भोलानाथानुजेन सोमाना थाख्यकविकुलसेवकेन विरचिता 'आर्यावरवर्णिनी ' સમાપ્તા), ૨ ભાવપ્રકાશિનીટીકામાં સંવત ૧૮૮૬માં આ ટીકા પૂછ્યું થઈ એવા સ્પષ્ટ કાનિર્દેશ છે. (શ્રીમદ્રધુનાથવવવ:ગમરમ્યાનન્વાયિતનેતસા સોમનાથેનષિતાયા વરfનનો
SR No.536111
Book TitleSwadhyay 1992 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1992
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy