________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એસ. વી. જાની
સર્જન થવાનું છે તેનું જન્મસ્થાન છે. અગત્યના રેકર્ડ ઉપરથી જ જે તે વિષયના વિદ્વાને ઇતિહાસનું સર્જન કરે છે. બોલેલું હોય તે ભૂલી જવાય પરંતુ અક્ષરો તો અમર છે અને લખ્યું પિઢી દર પેઢી વંચાશે. તેથી તે ભૂતકાળને વારસે બને છે. તેથી જ લખાણ માત્ર એ સાચવવાને . પાત્ર.૧૫ આમ આ દફતરે એ ઇતિહાસ સંશાધન તથા આલેખન માટેની કાચી સામગ્રી પરી પાડનારા ભંડારો છે. તેથી તેની યોગ્ય જાળવણી અત્યંત જરૂરી છે.
ગુજરાતની આઝાદીની લડતનાં દફતરે અને કેટલાંક સૂચને :(૧) જે જૂનાં કે જર્જરિત દફતરે છે તેની યોગ્ય જાળવણી શકય ન હોય તે તેની માઈલી કમ
બનાવી લેવી. (૨) વ્યકિતઓ કે ખાનગી સંસ્થાઓ પાસે જે દફતરે હોય તે મેળવવાના સપન અસરકારક
પ્રયાસ કરવા. દફતરોની વિષયવાર યાદી સંશોધક માટે પાયાની જરૂરિયાત છે. તે અનેક દફતરભંડારોમાં
તેયાર નથી, તેથી તે તયાર કરાવવી. (૪) ઐતિહાસિક દફતર કિંઈ પણ સંજોગોમાં નાશ ન પામે તેવા કાયદા ધડવા તથા તે માટેની
કાળજી રાખવી. (૫) રાજ્યના દક્તર ભંડારો વરચે દફતરસૂચિઓને આંતરવિનિમય કરવો.
અન્ય રાજ્યના તથા રાષ્ટ્રિય અભિલેખાગારમાંનાં આઝાદીની લડતનાં દફતરોની યાદી
મેળવવી. (૭) આઝાદીની લડત અંગો થઈ ગયેલાં સંશોધનની તથા ચાલુ સંશોધનની યાદી પ્રગટ કરવી. (૮) મુંબઈમાં મહારાષ્ટ્ર દફતરભંડાર અને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય અભિલેખાગાર પાસે ગુજરાતની
આઝાદીની લડત અંગેનાં જે વાત છે તેની ઝેરોક્ષ નકલ અથવા માઈક્રોફિલમ બનાવડાવીને મેળવવી.
૧૫ પંડયા, ચંદ્રકાંત બક-પર માં દર્શાવેલ સંદર્ભ, ૫, ૬,
For Private and Personal Use Only