________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मबम्दानुशासनम्
૫૩
૧૩મra જનિ' સૂત્રથી પછી વિભક્તિ થતી નથી. ન સૂત્રથી કર્મમાં ઘક્કી સમાસને નિષેધ કર્યો છે. તે “કમાણી ' નિ જ સૂત્રવિહિત ષષીને જ છે. અહીં તે ' વાર્HMકુતિ' અત્રથી કદન્ત શબ્દોના યુગમાં કર્તા અને કર્મમાં ષષ્ઠી વિભક્તિ થાય છે. માટે સમાસ થવામાં કોઈ બાધા આવશે નહિ માટે “Hકાવાર' (લાકડી ચીરવી) અહીં દમ માં કર્મણિ પડી છે. પરંતુ તે “જર્નર્મનો: તિ થી થઈ હોવાથી સમાસ થાય છે. પલાશશાતન (પલાશને કાપ) વગેરે શબ્દોમાં જેમ સમાસ થાય છે તેમ અહીં પણ “જીનામ7શાસનમ કયારાસનમ્" એમ સમાસ થશે.
આમ “રાજાનુશાસન' રાબ્દને અભિહિત વાકક્ષાર્થ વ્યાકરણશાસ્ત્રને આરભ કરવો એવો
રમહીં પ્રશ્ન ઉદ્ભવે ઉપરોક્ત અર્થને શીધ્ર બેધ કરવા માટે “મણ સાળમ્ ' એવું લાઘવયુક્ત કહેવાને બદલે “યત શાનુરાસનમ્' એવું કહીને અક્ષરોની સંખ્યામાં વ્યર્થ વૃદ્ધિ શા માટે કરી? આવી શંકા કરવી જોઈએ નહિ. કારણ કે રાજસ્થાનrણન' નામ અર્થને અનુકુલ જ રાખવામાં આવ્યું છે. આ શાસ્ત્ર વૈદિક શબ્દોનું પ્રતિપાદન કરતું હોવાથી વેદાડ્યું છે એવું પ્રતિપાદન કરનાર હેતુથી લયનું કથન પણ સાથે આપ્યું છે. અર્થાત “શાનુરાસન' કહેવાથી માત્ર વ્યાકરણશાસ્ત્રની પ્રતીતિ ઉપરાંત તેનું પ્રયોજન, શબ્દના સંસ્કારને બંધ થાય છે. વ્યાકરણ કહેવાથી આ બધ થતો નથી. માત્ર શાસ્ત્રની જ પ્રતીતિ થાય છે. આમ જે પ્રયોજન સ્પષ્ટ ન થાય તે વ્યાકરણના અધ્યયન પરત્વે અધ્યેતાઓની પ્રવૃત્તિ થશે નહિ.
વંદાથી વેદિક શબ્દ સિદ્ધ છે. લેકવ્યવહારથી લૌકિક શબ્દ સિદ્ધ છે. એવું માની વ્યાકરણને નિરર્થક માની અને માત્ર “વેદાગ' સમજી એને અધ્યયનમાં પહેલાંના લાકે પ્રવૃત્ત થતા હતા. અર્થાત એમને વિશેષ જ્ઞાનની રુચિ ન હતી અર્થાત વ્યાકરણશાસ્ત્ર પરની રુચિ નૈસર્ગિક નહોતી. ઉપરથી લાદવામાં આવી હતી. આમ, પ્રજને સ્પષ્ટ ન હોય તે અત્યારના લોકોની પણ વ્યાકરણશાસ્ત્ર પર પ્રવૃત્તિ થશે નહિ. એવી સ્થિતિ ઉત્પન્ન ન થાય માટે વ્યાકરણ વેદાળ છે, એવું મrg/રન કહેવાથી સ્પષ્ટ થશે.
પ્રયજન બતાવવા છતાં એના તરફ અભિમુખ ન થાય, લોકિક શબ્દોના સંસકાર (રચના, વ્યુત્પત્તિ formation) જ્ઞાનના અભાવના દોષથી અધ્યેતા શૂન્ય હોય તે કર્મના પાપમાં ભાગીદાર અને ધર્મથી ભ્રષ્ટ થશે.
માટે યાજ્ઞિકે કહે છે આહિતામિ પુરુષ ને અપશબ્દ (અશુદ્ધ શબ્દ)ને પ્રયોગ કરે તે તેને પ્રાયશ્ચિત્તરૂપે સરસ્વતી દેવીની ઇષ્ટ કરવી પડે છે."
५ आहिताग्निरपशब्दं प्रयुज्य प्रायश्चित्तीयां सारस्वतीमिष्टि निर्वयेत् । (पातं म. भा. પIL નિકી)
For Private and Personal Use Only