________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉમા બ્રહ્મચારી
મૂળ ભગવદ્ગીતાના અઢાર અધ્યાય જે ક્રમમાં નિરૂપાયા છે તે જ ક્રમ લેખકે જાળવી રાખ્યા છે. અનુક્રમણિકામાં પ્રથમથી અંતિમ અધ્યાયનેા અને ઉપસંહારના ઉલ્લેખ છે, પણ ગ્રંથનું વિષયવસ્તુ પ્રશ્નોત્તરરૂપે લોકભોગ્ય શૈલીમાં નિરૂપાયું છે. અધ્યાયની શરૂઆત શ્રી ભગવાન ઉવાચ’થી થાય છે તેમાં પાછળના અધ્યાયના અધૂરા રહેલા મુદ્દાની છણાવટ કરવામાં આવી છે. શ્રી કૃષ્ણે અર્જુનને યુદ્ધ લડવા માટે આદેશ આપ્યા હેવા છતાં અર્જુને ઈન્કાર કર્યો ( અ. ૨/૯) શ્રી કૃષ્ણને આ બાબતે માઠુ લાગી શકે કારણ કે અજુ ને કૃષ્ણની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડી કહેવાય. સામાન્ય માનવીને સ્પર્શતા આ પ્રશ્ન સચોટ છે. પ્રત્યુત્તરરૂપે લેખક નોંધે છે કે શ્રી કૃષ્ણ આ સમયે પ્રભાવશાળી નેતાને છાજે તેવું વર્તન કરે છે. વણુસેલી પરિસ્થિતિને વધુ બગડવા ન દેતાં બહુ શાંતિથી, અપાર ધૈર્યથી પ્રશ્નને હલ કરે છે. શ્રીકૃષ્ણના મુખ પર ક્રોધની લકીર ફરકતી નથી કે ન તે અજુ ન પ્રત્યેના તિરસ્કારના ભાવ. પોતે દેહ છે એમ માનવું અજ્ઞાન છે અને પાતે ક ના કર્તા છે એમ માનવું અહંકાર છે ( અ. ૩/૨૭ ) તેથી માનવી ભેકતા બનીને સુખદુઃખ ભાગવે છે ( અ. ૧૩/૨૦, ૨૧). માટે કોયાથી એ આત્મા, અસંગ છે એમ માની પ્રભુચિંતન પર ધ્યાન કેન્દ્રિત કરવું. ગીતા કમ સાથે ભક્તિ પર વધુ ભાર મૂકે છે. ( અ. ૮/૭)
ધર્મભ્રષ્ટ એટલે શું ? તેના જવાબમાં લેખક જણાવે છે કે ધર્મના અર્થે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે સાંપ્રદાયિક રૂઢ અ ગીતા નથી કરતી. અર્જુનના ક્ષત્રિય ધર્મના આચરણને શ્રીકૃષ્ણે સમન આપે છે. ( અ. ૨/૫ ). પરધર્મ નું આચરણ ધર્મભ્રષ્ટ-ક વ્યભ્રષ્ટ કરાવે છે સ્વધર્મનું આચરણુ કોઇ છે, જે મેક્ષ અપાવે છે. (અ. ૩/૩૫; ૧૮/૪૭)
ગીતાના મુખ્ય સ`દેશે શે છે ? એક જ, સ્વભાવ” કમ બને ક્ષેત્રે ફળદાતા થઇ શકે છે. સિક્કાની બે બાજુ સમાન તે એકરૂપ છે. નિષ્કામ ભાવથી કરાતું કમ ત્રણ ફળ આપે છે. ૧ જીવનનિર્વાહ. ૨ કોયપ્રાપ્તિ. ૩ ષ્ટિચક્ર.
અહીં પ્રશ્ન ઉદ્ભવે છે ઃ નિષ્કામ કર્મનું ફળ શું? લેખકના મતવ્ય મુજબ ૧. ભૌતિક સુખ વિધેયાત્મક રીતે ભોગવે. ૨. મૃત્યુ પછી જીવનમુક્ત બને. નિષ્કામભાવે ક કરીને સમૃદ્ધ રાજ્ય ભાગવવા શ્રીકૃષ્ણે અર્જુનને કહે છે ( અ. ૧૧/૩૩), જે હૃદયસ્થ ઇશ્વરના સાક્ષીપણામાં કર્યાં કરે છે તેને વિજય, યશ અને ભૌતિક અભ્યુધ્ય થાય છે ( અ. ૧૮/૭૮ ).
સંકલ્પનું જન્મસ્થાન મન છે. સંકલ્પામાંથી કામ-ઇચ્છા જન્મે ( અ. ૬/૨૪ )-- તેમાંથી કમાં ઉદ્ભવે, હ-શાક જન્મે. આમ સુખ-દુઃખ, જન્મ-મરણનું ચક્ર ચાલ્યા કરે. કચેાગ માટે ભગવાન કહે છે કે કમ સંન્યાસ અને ક યાગ એ બંને મેાક્ષ આપનારા છે. પ ક સન્યાસ કરતાં કમ યાગ ચડિયાતા છે ( અ. ૫/૨ }, "તિમ અધ્યાયમાં સમસ્ત બેધા સાર ભગવાને કહ્યો છે, સાંખ્યયેાગ, કયાગ અને ભક્તિયેગમાં ભક્તિયોગ ( અ. ૨-૭, અ. ૧૮-૬૫, ૬૬ ) કોઇ છે તેથી તેને આશ્રય કરવા જાવ્યું છે. અંતમાં ગ્રંથના ઉપસંહારમાં પશુ પ્રશ્નાત્તરી સારરૂપે ટાંકીને જિજ્ઞાસુના પ્રશ્નોનુ' સમાધાન કરવામાં લેખક સફળ થયા છે.
ભગવદ્ગીતામાં યોગના ઉપદેશ આપનાર શ્રી કૃષ્ણે સ્વયં યોગીનાં લક્ષણેા આચરતા. તેઆ જીવનમાં અને કવનમાં સમાન હતા.
For Private and Personal Use Only