________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકરાલ
છે કે ઇંદોરના મહારાજાએ તેમને “મુમતાઝીમ બહાદુર’ને ખિતાબ આપ્યો હતો. કવિ ખરગાંવની દેવીશ્રી અહિલ્યાબાઈ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમણે ડાયરી પણ રાખેલી. શિક્ષકે વિષેની ઝીણી ઝીણી વિગતે આ ડાયરીનું વિશિષ્ટ અંગ છે. સાથે સાથે હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ તેમણે પોતાના કેટલાક વિચાર પ્રકટ કર્યા છે.
અયોધ્યાની કોઈક સંસ્થાએ તેમને અને વિકારત્ન' એવી ઉપાધિ આપી હતી.
કવન શ્રી કરછીએ સંસ્કૃત તથા અંગ્રેજીમાં નિમ્નલિખિત ગ્રંથની રચના કરી છે : ' નામ
પ્રકાશન વર્ષ (૨) ઉન્નતિશત–માર્ગશીર્ષ ૧૫, ગુરુવાર સં. ૧૯૮૧ (૨) મયિતશત–ભાદ્રપદ, શુદ્ધ ૪, રવિવાર સં. ૧૯૮૧ (૩) સૂર્યરાત–ફાલ્ગન કૃષ્ણ ૫, રવિવાર સં. ૧૯૮૧ (૪) તિરાતવા-૧૨-૯-'૨૮ મહારાણીશ્રી અહિલ્યાબાઈની પુણ્યતિથિનિમિત્તે
પ્રકાશિત, શ્રાવણું કૃષ્ણ ૧૩, સં. ૧૯૮૫ (૫) રાધનારા–જુલાઈ ૬, ૧૯૩૦ (૬) માતૃભૂમિથા–૪–૨-'૩૨ (७) श्रीमद् होल्करवंशप्रशस्तिकाव्यम्
(A Panegyric Poem on the Holkar Dynasty ) ( ૮ ) Poems on Work and Nature (?) Indian thought in English Garb
આ કવિએ પોતાના જીવનને મોટો ભાગ ઈદેર તથા ખરગણમાં પસાર કરેલો હોવાથી આપણું પ્રદેશમાં તેઓ જાણતા થયા નથી, - તેમણે પાંચ શતકોની રચના કરી છે. તેમાંથી સારાધનાથાત નું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ રજૂ કરવાનો આ પ્રયાસ છે. .
आराधनाशतक
અન્ય સામાન્ય શતકોની જેમ આ શતકમાં ૧૦૨ લેકો છે અને સાથે એક આરતી પણ છે. કવિએ આ શતક પિતાના પિતાશ્રી નૃસિંહલાલ ભગવાનદાસ કચ્છીને અર્પણ કરેલું છે. આ કાવ્યને ઉપધાત (Preface) કવિએ અંગ્રેજીમાં લખ્યો છે. આ શતકની શરૂઆત ગણેશની સ્તુતિથી થાય છે:
अपारसृष्टिसागरे निमज्जतां सहायक सुबुद्धिवृद्धिशुद्धिसिद्धिमंगलप्रदायकम् । अनाद्यनन्तमक्षयं विभुं जगद्विघायकं विहाय कुत्र मे गतिनतोऽस्मि तं विनायकम् ॥ १॥
For Private and Personal Use Only