________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
અજિત ઠાકોર
––––યંત્રો-શહેર-વિશ્વયુદ્ધો-સંહાર --->માનવનિયતિ સામે પ્રશ્ન - છિન્નભિન્નતા
->પરંપરાગત મૂલ્ય-સમીકરણ-સૂત્રોની અપ્રસ્તુતતા
આધુનિકતા
->એ મૂલ્યોને નકાર - એનાથી વિચ્છેદ
4211 RUELHI : The London bridge is falling down.
----->Spiritual Vacuum અધ્યાત્મભૂલ
ન્યાવકારા
------>અર્થ–પ્રક્રિયા
આવી સમસ્યા નડતી સમસ્યા નડે છે પણ સમસ્યા નડે છે તેથી સમસ્યા નડે, નથી, સભાન નથી. સરળ ઉકેલ શોધી લે છે. આત્મહત્યા કરી લે છે. મુકાબલે કરે, - પશુ
આધ્યાત્મિક પલાયનવાદી ભૌતિક પલાયનવાદી અવઢવમાં જીવે. આમ માનવનિયતિસંદર્ભે મનુષ્ય ચાર પ્રકારે પ્રતિક્રિયા વ્યક્ત કરે છે. ૧. અસ્તિત્વને શો અર્થ છે તેની સભાનતા જ જેનામાં ન જન્મે. આવી ચેતનાબધિર વ્યક્તિ પશુ છે. ૨. એને સરળ ઉકેલ પરંપરાગત મૂલ્યોમાંથી મેળવી લે. આવી વ્યક્તિ આધ્યામિક પલાયનવાદી અને પોકળ hollow man છે. ૩. એને જવાબ પરંપરાગત મૂલ્યમાંથી ન મળતાં હતાશ થઈ આત્મહત્યા કરી લે. એ વ્યક્તિ સ્થૂળ અર્થમાં પલાયનવાદી છે. ૪. એને મુકાબલો કરી માનવઅસ્તિત્વને અર્થ જવાનું ઉત્તરદાયિત્વ સ્વીકારે પરિણામે. સતત અવઢવમાં, અ–સુખમાં-discomfort-માં જીવે તે નિત્યેની દૃષ્ટિએ સાચુકલે માણસ. બીજી રીતે કહીએ તે men learn to find comfort in their wounds.
આધાનિક ચેતનાનું મુખ્ય લક્ષણ તે પરંપરા સામે વિદ્રોહ. એ તત્કાલીન સંરતિ, ઢિઓ, મૂલવ્યવસ્થા અને બૌદ્ધિકતાને નકારે છે. અરવીંગ હો આધુનિકતાનાં લક્ષણેની વિશદ વર્યા કરે છે : (૧) આવાં ગાઈ વલણું આધુનિકતાનું મહત્ત્વનું લક્ષણ છે. એમાં સર્જક ભાવકને રીઝવવા માટે લખવાના બુઝવા ખ્યાલને ફગાવી દે છે. આક્રમક સંરક્ષણાત્મકતા, આત્યંતિક આત્મસભાનતા, પયગંબરી વલણ અને એકાકીપણાનું આળ આવાં ગાર્દની મુખ્ય ખાસિયત છે. ૨) આધુનિકતા જીવનદર્શન વિશે જુદુ વલણ લે છે. કામુને મતે પરંપરાગત સંવેદના નૈતિક સમસ્યાઓ સાથે તે આધુનિક સંવેદના આધ્યાત્મિક સમસ્યાઓ સાથે કામ પાડે છે. એમાં માનવજાતિની નિયતિમાં અશ્રદ્ધાનું પ્રબળ વલણ જોવા મળે છે. એમાં સામાજિક ચેતનાને સ્થાને વૈયક્તિક ચેતના અને તેના અનુભવને મહિમા થયો છે. (૩) આધુનિક સંવેદનામાં પ્રકૃતિપ્રેમ અને રતિ કેન્દ્રસ્થૂત છે, બકે અવગણના, તિરસ્કાર પામે છે. યાંત્રિક સંસ્કૃતિ અને વિરતિનું બાલેખન થાય છે. એમાં કુત્સિતના આલેખનો મહિમા થાય છે. આધુનિક ઉદાત્ત વિષયવસ્તુને
For Private and Personal Use Only