________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૮
રમેશ બેટા
અને વિમસૉટ-બુકસ લેટાના Republiની Book-૩ને આધારે કહે છે કે
Certain poem, he observes in Book-III, simply tell what happened, others actually imitate what happened-dramas, of course and these are the most dangerous ones, because the most contagious. A man who is to play a serious part in life cannot afford to imitate any other kind of part."
(Literary Criticism-p. 11)41
આ જ વિચાર Republic ની Bookમાં સવિશેષ રૂઢ અને દઢ થયો છે. પિતાના આદર્શ નગરરાજ્યને ખ્યાલમાં રાખી લેટ જે કંઈ કહે છે તેમાં કેટલુંક તથ્ય છે તે સ્વીકારવું જોઈએ. છતાં તે કેટલીક કવિતાની વાત કવિતાસમઝને લાગુ પાડી કવિઓ પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે, ત્યારે ખરેખર તે જીવનની વાસ્તવિક્તા, અનુકરણ, માનવની કલાના આસ્વાદનની ભૂખ, કલા અને કવિતાનાં દૃષ્ટિબિન્દુએ લઈ જવાબ આપી શકાય. છતાં પ્રસ્તુત લેખમાં આપણે ઉદ્દેશ માત્ર તુલનાત્મક ચિંતનને છે તેથી આપણે સમાન વિચારધારા આપીએ એટલે આપણે ઉદેશ બર આવી જાય છે.
૧૧
એજન, ૫. ૧૧,
For Private and Personal Use Only