SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૦ જયન્ત પ્રે. ઠાકર ‘ ફિલાસાફી ’ અને ‘ દન 'નાં ધ્યેય અલગ અલગ છે તે ાણુવાથી તે બે વચ્ચેના ભેદના ખ્યાલ આવી શકશે. ‘ ફિલેાસાફી ' કૌતુકની શાન્તિ અર્થે ઉત્પન્ન થઇ હોઈ કલ્પના કુશળ વિદ્રાનાના મનેવિનેદનું સાધન થઇ શકે છે. દર્શીન ’તું આવું નથી. આધ્યાત્મિક, આધ્યાભૌતિક તથા આધિદૈવિક એ ત્રણે પ્રકારના સતાપને આત્મન્તિક એટલે કે પૂરેપૂરા, કાયમનેા નાશ કરવાના ધ્યેયથી જ ‘ દર્શન.’ની પ્રવૃત્તિ થઈ છે. પરિણામે ‘ દર્શને ’ની દષ્ટિ ‘ક્લિાસેાફી ’કરતાં વધારે વ્યાવહારિક, લેÈપકારક, સુવ્યવસ્થિત તથા સર્વાંગી àાઈ વ્યાપક છે. આપણે ઉપર જોઈ ગયા છીએ કે પ્રાચીન ભારતમાં ઐહિક જરૂરિયાતેની ચિન્તા વધારે ન રહેવાથી પારલૌકિક ચિન્તન વધારે આગળ વધ્યું અને જેવા વિચાર તેવા આચાર. આથી જ ભારતમાં દન તથા ધમ` ગાઢ રીતે સકળાયેલાં રહ્યાં છે. દર્શનનાં આધ્યાત્મિક તવા ઉપર જ ધર્મની દૃઢ પ્રતિષ્ઠા છે. ધાર્મિક આચાર વિના દન નિષ્ફળ ગણાય અને દાર્શનિક વિચારની પરિપુષ્ટિ વિના ધર્માં અપ્રતિષ્ઠિત જ રહે. દર્શન વિનાના ધર્મઝનૂની અને અસહિષ્ણુ હોય છે. પાશ્ચાત્ય દેશોમાં આ મેનુ આવું જોડાણ ન હેાવાથી વૈજ્ઞાનિકા તથા ચિન્તાને ખુશ્ન સહન કરવું પડયું છે, જ્યારે ભારતમાં આવું બનતું ન હતું. ભારતમાં દન અને ધર્માંના જોડાણને કારણે ઉદારતા છે, અને તેથી દેવું કરીને પણ ઘી પીવાને ઉપદેશ આપનાર પૂરા ભૌતિકવાદના પ્રવર્તક ચાર્વાકને પણ ઋષિ જ ગણ્યા છે. જૈન તથા બૌદ્ધ જેવાં દના ધર્મો સાથે સકળાયેલાં હોવાથી અદ્યપર્યન્ત જીવંત છે; જ્યારે ચાર્વાક અને આજીવક જેવા દાનિક સિદ્ધાન્તા ધમ સાથે સંકળાયેલા ન હોવાથી વધારે ટકી શકયા નહિ, ૮ અન્ય નામા : Acharya Shri Kailassagarsuri Gyanmandir - દન' માટે પ્રાચીન સાહિત્યમાં મીમાંસા ' શબ્દ પણ યાજાયે છે, ‘ મીમાંસા ’ એટલે ‘ મનન કરવાની ઈચ્છા ', ‘ મનનશીલતા ’. મનન એ દુનને પાયે હોવાથી આ નામ તેને અપાયું હશે. ભગવાન કૌટિલ્યના અર્થશાસ્ત્ર ’માં ‘ દર્શન માટે ‘ આન્વીક્ષિકી વિદ્યા ’ એવા પ્રયોગ કરાયા છે. અનુ ઉપસર્ગ સાથેના Vણ્ ઉપરથી આ શબ્દ ઊતરી આવ્યા છે. ‘ અનુ' એટલે ‘ પછી, પાછળ, પાછળથી.' ર્ એટલે ' જોવું' અર્થાત્ ‘ વિચારવું', · ચિન્તન કરવું ’. ‘ જે વસ્તુ જાણી હૈાય, તેના ઉપર પછીથી મનન કરવું એ અર્થ * આન્વીક્ષિની 'માં રહેલા છે અને એ રીતે એ નામ પણ યથાર્થ જ છે. કૌટિલ્ય તો આ ' * આન્વીક્ષિકી વિદ્યા તે ‘ ત્રીવ: સર્વવિદ્યાનામ્ '—સવ વિદ્યાએના હાર્દને પ્રકટ કરનાર-કહે છે. ૯ મુખ્ય દા : ભારતમાં વિકસેલાં મુખ્ય દતેની સંખ્યા ૧૨ છે. (૧) ચાર્વાક, (૨) જૈન, (૩) વૈભાષિક બૌદ્ધ, (૪) સૌત્રાંતિક બૌદ્ધ, (૫) યાગયાર બૌદ્ધ ( વિજ્ઞાનવાદ), (૬) માધ્યમિક બૌદ્ધ શૂન્યવાદ ), (૭) સાંખ્ય, (૮) યાગ, (૯) ન્યાય, (૧૦) વૈશેષિક, (૧૧) મીમાંસા અને ( ૧૨ ) વેદાન્ત. ૧૦ ષડ્ડનઃ આ દતાના બે વિભાગ પાડવામાં આવ્યા છે; ૧ આસ્તિક અને ર્ નાસ્તિક, સામાન્ય રીતે આપણે ઈશ્વરના અને પરલોકના અસ્તિત્વમાં માનનારને આસ્તિક ’ અનેતેમાં ` ન For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy