SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ, થ, દેરી ર: (મૃ. ૪)માં છેલ્લા અને દશમા કપનમાં ઈશ્વરની નિરાકાર આકૃતિ દર્શાવવા કવિએ પ્રશ્નાર્થ ચિહને યોજીને પોતાની કલ્પનાને પરાકાષ્ટાએ પહોંચાડી છે, યુવાને (પૃ. ૮)માં આવતી પ્રશ્નપરંપરા-fજુ તાણનાર બિચ'... તન વરનાનિ યથાર્થત હદયસ્પર્શી અને વેધક બની છે તે સમુ : (પૃ. ૧૩)ને આઠ જુદાં વિશેષણેબનાસ, દયા, મળ, મોર, –વગેરે આપેલ છે તે વાંચીને સહદય વાચક અહેભાવથી મંત્રમુગ્ધ બની જાય છે. ' (૩) અપર: (પૃ. ૨૦ )માં ગૌમુવીના પડ છે અંધકારને સુમેરિયન લિપિની જેમ દુર્બોધ કથા પછી કવિ તેને રીસાયેલી પ્રિયતમાના મનની જેમ અસહ્ય કહે છે ત્યારે સૂકમ અંધકાર સ્કૂલરૂપે વાસ્તવિક બની જાય છે. (૪) પરંપરાગત ખંડકાવ્ય અને મુક્ત કરતાં તદ્દન જુદુ જ સાહિત્યિક સ્વરૂપ ધરાવતી ગઝલ સંસ્કૃત લઘુકાવ્યોમાં અવશ્ય અનોખી ભાત પાડી શકે છે. તે બાબત શ્રીહર્ષદેવે પિતાની ગઝલકૃતિઓ દ્વારા પુરવાર કરી આપી છે. (૫) યુ : (પૃ. ૨૬)માં સવારેપણુ દ્વારા વૃક્ષને વિવિધ કાર્યો કરતાં નિરૂપ્યાં છે જેમ કે – बने न हि निवसन्ति वृक्षाः । વનમેન્ યત્તિ સૂક્ષા: | વગેરે. જ્યારે તે જ પૃષ્ઠ પર વાળમાં બે ચરણનું કલ્પને આપણું માનચક્ષુ સમક્ષ સાકાર બનતું જાય છે. દા. ત. विश्ववंदितो विष्णुरभवत् । मुनेः स्ववक्षसि धृत्वा परणे ॥ તે ઘરનાનિ (પૃ. ૨૦) નામની ગઝલમાં મનહર કાન અને અર્થધટનને સુભગ સમન્વય સાધતી કવિની કારચિત્રી પ્રતિભા અનેરાં ઉડ્ડયન કરતી જણાય છે. જેમકે પ્રતિપળ મહાકાલનાં પદચિહુને દષ્ટિગોચર થતાં રહે છે એમ કહીને કવિ અંતે જણાવે છે. लांछनमिदं न कृष्णनिशायाः । ननु रजनिकरे पदचिह्नानि ॥ (૬) કવિ પિતાની પ્રિયા અને પિતાની જાત વચ્ચે જે વિરોધનું શબ્દચિત્ર ખડ કરે છે તે ખરેખર હદયંગમ બન્યું છે. For Private and Personal Use Only
SR No.536110
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages192
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy