________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsun Gyanmandir
૩૫૦
સી. વી.
શાહ
नाहं हिन्दुर्महमदीयो न वापि बौद्धो नाहं ब्रिस्तियो वापि नाहम् । जैनो नाहं पारसीको न वापि राष्ट्रोनत्यै भारतीयोऽहमस्मि ॥
આગળ વધતાં કવિ પ્રતિપાદન કરે છે કે નાગરિકે હું શી ખ, યહદી, શૈવ, વૈષ્ણવ વગેરે નથી પણ ભારતીય છું એમ કહેવું જોઈએ. કવિ માને છે કે પૃથ્યાસ્પૃશ્ય, બ્રાહ્મણાબ્રાહ્મણ એવા ભેદભાવોથી કદી રાષ્ટ્રોાર કરી શકાય નહીં. છેલ્લે બે પદ્યોમાં પ્રથમ પુરુષ એકવચનમાં સંક૯પની રજુઆત :
देशोन्नत्यै स्वार्थयज्ञं करिष्ये देशोन्नत्यै दीर्घकष्टं सहिष्ये । देशोन्नत्य कर्मयोग -विधास्ये देशोन्नत्यायर्पयिष्यामि देहम् ॥ ५
द्वेष क्रोधं हिंसां देशोन्नत्यै सदा परिहरिष्ये । स्नेहं स्वार्थत्यागं विततोद्योगं तथा च वितनिष्ये ॥ ६॥
આ રીતે કવિ ૧૧૪ + + + ૬ = ૧૨૫ લેકોમાં આ ઉન્નતિ રાતની પૂર્ણાહુતિ કરે છે. કવિએ પ્રયોજેલા મુખ્ય ઇદે છે –મુગviાર (ચયાસ ), માકાન્તા, સfજળી ૧, ૪તમગ ) વગેરે.
કવિની શૈલી સરલ અને ભાવવાહી છે. તેની પ્રવાહિતા આકર્ષક બની રહે છે. કવિ અંગ્રેજી ભાષાના શબ્દોને જરૂર પડયે ઉપયોગ કરી લે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછીની ભારતની માનસિક સ્થિતિનું પ્રતિબિંબ અહીં રજૂ થયેલું જોવામાં આવે છે. કવિ ગાંધીજીના નામને નિર્દેશ કર્યા વિના તેમના સારા વિચારોને પડઘો પાડે છે. આ હકીકત તેમના પ્રાચીનતાપ્રિય રૂઢિચુસ્ત માનસને પ્રકટ કરે છે. કવિની શૈલી કવચિત ભર્તુહરિની યાદ આપી જાય તેવી બની રહી છે. મદ્યપાનનિષેધ અને રાષ્ટ્રીય એકતા જેવા વિષયે સંસ્કૃતમાં જ થાય ત્યારે તે અવશ્ય નોંધપાત્ર બની જાય છે.
For Private and Personal Use Only