SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ને મ. માસ્તર (મધુરમ) બીજી ગમથી હડસેલીને, પવિત્ર આત્માને આપણે નમસ્કાર હે ! એ મહાત્મા, સત્કાર કીધે, અનિષ્ટ, લને મૂળ સુવાસ, પ્રત્યેક પાંદડીમાં હોય છે, અને કર્તા ', “ વિહારિણીઓની પ્રસ્તાવનામાં આવતા” જેય છે, ઠીક થતું, કીધો હતો, પરિવર્તન, હાની, ટાપટીપા, ઉર્મિકાવ્ય, એ જે કરે કે જે નેય (“જુએ” જોઈએ) તેમાં તેના પ્રીતમને જ કઈ પડછાયે પડતે લાગે છે, અને પ્રેમમત્તિ,” જેવા ગયો, “ સાંધ્યગીત "ના પ્રવેશકમાંના “ફરજ્યોત, એકાદ ભાવને મને, જાય છે, પૂર્તિ, વિનંતી કીધી, એમને પણ સ્નેહગાંઠ બને છે, કવિતારચના કીધેલી, ગ્રામ્યગીતે,” જેવા ગયો. ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ સ્થાનેથી આપેલા ભાષણમાંના “ સ્થાપના કીધી, મુખ્યત્વે, સાટું ઠોકવાનું, પૂગેલું, પરીષદ, વ્યકત કીધું" જેવા શબ્દપ્રયોગો વગેરે દુષિત પ્રગાને તેના સમર્થનમાં ટાંકી શકાય. વળી “ અનેકવિધ હલકનામ તરીકે “વૈયાકરણ” અને “ધૂમ્ર” જેવા વ્યાકરણવિરુદ્ધના અપપ્રયોગ “મહાછંદની ચર્ચા અને શ્રી સંજનાના પપેટા” નામના ચર્ચાલેખમાં એમણે વાપર્યા છે. તેમની ગદ્યશૈલીની આ એક મોટી ખામી છે. ૪ અન્ય ક્ષતિએ - આ ઉપરાંત તેમની ભાષામાં રહેલી બીજી ક્ષતિઓ તરફ પણ ધ્યાન જાય છે. પારસીએની ગુજરાતી ભાષા”ના વ્યાખ્યાનમાં “વિચાર કરી જુઓ” ને બદલે “વિચાર કરી નેએ” ને શબ્દપ્રયોગ થયો છે. “બ. ક. ઠાકોરની સાક્ષરતાની સફળતા”ના લેખમાં “ગણનાપાત્ર વિવેચકોએ કાવ્યમાં કાંઈ પણ ખૂબી જાય તે રા. ઠાકોર જેવા મહાસાક્ષરની બુદ્ધિ સહન કરી શકે તેમ નથી”ના વાકયમાં “જ” ને બદલે “જેય”ને અને પોતાની તુલનાશક્તિની ડાંડી ”ના પ્રમાણમાં “ દાંડી” ને બદલે જે ડાંડી” શબ્દપ્રયોગ થયે છે. “તીરથસ્તને અભ્યાસ ”ના લેખમાં “ યુનિવર્સિટી ” શબ્દ ત્રણ વાર વપરાય છે, પણ ત્રણે પ્રયોગોમાં જોડણીની એકવાયતા જળવાઈ નથી. તેમાં બે વખત એની જોડણી “યુનિવરસીટી" થઈ છે અને ત્રીજી વખત “ યુનિવર્સિટી ” થઈ છે, પણું શુદ્ધ જોડણી તે “ યુનિવર્સિટી” છે. એ જ લેખમાં સાપના અર્થમાં વપરાયેલ શબ્દ “અહી”ની જોડણી શુદ્ધ નથી. તેને બદલે 4 અહિ ” શબ્દ પ્રયોગ થ જોઈએ. ગુજરાતી સાહિત્ય પરિષદના સાતમા અધિવેશનના સાહિત્યવિભાગના પ્રમુખ તરીકેના ભાષણમાં “જવાબદાર” શબ્દને બદલે “જોખમદાર” શબ્દને બગ તેમણે “ આપણું જોખમદાર સાહિત્યસંસ્થાઓએ આ સ્થિતિ વધુ વાર ચલાવવા દેવી ન જોઈએ”ના વાક્યમાં કર્યો છે તે બરાબર નથી. આ બધા અપપ્રયોગો તેમનામાં રહેલી એકસાઈ અને ચીવટને અભાવ દર્શાવી જાય છે. ૫ અપરિચિત શબ્દપ્રયોગ આ ઉપરાંત તેમની ભાષામાં આવતા અપરિચિત શબ્દપ્રયોગો પણ અર્થગ્રહણની સગમતામાં કયારેક અવરોધક થઈ પડે છે. “ ગુજરાતી ભાષા અને પારસીઓ ” નામના વ્યાખ્યાનમાં તેમણે દર્શાવ્યું છે તેમ ગુજરાતીમાં રૂઢ થયા હોય તેવા કે જલદી સમજાઈ રૂઢ થવાની શક્તિ ધરાવતા હોય તેવા કારસી મૂળના શબ્દ ગુજરાતીમાં વાપરવાને મત તેઓ ધરાવે છે, પણ ભાષાની For Private and Personal Use Only
SR No.536109
Book TitleSwadhyay 1991 Vol 28 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1991
Total Pages139
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy