________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રીતિ મહેતા
અસરોએ દેને ક્રમે કરીને પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશાઓમાંથી હાંકી કાઢયા. દે ઈશાન ખૂણામાં ગયા, જ્યાં તેઓ વિજયી થયા. ઈશાન ખુણે એ એવું સ્થળ છે કે જ્યાં દેવ હાર ખાતા નથી. જનન-મન-મન્નનતિતિએ વસિઝ શેત્રવાળા સત્યહવ્યને પુત્રની મદદ વડે, ઈશાન ખૂણા સિવાયની સમસ્ત પૃથિવી ઉપર વિંજય મેળવ્યું ત્યાર પછી તેણે સસહેવ્યને પુત્રને વિનંતી કરી કે બાકી રહેલ ઈશાન ખૂણા ઉપર તે તેને વિજય પ્રાપ્ત કરાવી આપે. સત્યહન્યતે પુત્ર રાજપુત્રને કહ્યું કે ઈશાન ખૂણામાં દેને વાસ છે જેથી ત્યાં વિજય પ્રાપ્ત કરો એ મનુષ્ય માટે અશક્ય છે તે દાનની તો વાત જ ક્યાં ? આ ઉપરાંત અહીં વાસ્તુ-વંત્ર પ્રમાણે પડ્યું જોઈએ તે અસર કે અનિષ્ટકારક સો દક્ષિણ, નેત્રય અને વાયવ્યમાં વસે છે તેથી દેશી દાનવ ઈશાન દિશા તરફ ગયો ન હોય એટલે તે ચેકસ.
પુરુરવા અને ઉર્વશીનું કથાનક ઋદ ૧૦-૯૫માં પણ પ્રાપ્ત થાય છે.
શતપથબ્રાહ્મણ અનુસાર પુરવા અને ઉર્વશીનું કથાનક આ પ્રમાણે છે–
ઉર્વશી નામની અસર હતી. હવે થી ત્રણ શરતે પુરાવા સાથે રહેવા તૈયાર થાય છે. પુરવવા અને ઉર્વશી લાંબી મુદત સુધી સાથે રહ્યાં. ઉર્વશીએ ગર્ભ ધારણ કર્યો. ગંધને પરસ્પરમાં કહ્યું, “ ઉર્વશી બ લાંબે સમય મનુષ્ય સાથે રહી, તેણીને અહી લાવવા કંઈક યુક્તિ કરો. ”
; . ..
ઉર્વશી તેણીના પલંગ પાસે બે બચ્ચાં સાથે એક ઘેટી બાંધતી, ગંધર્વો તેમાંનું એક બરચું ઉઠાવી ગયા. ઉર્વશીએ આર્તનાદ કર્યો, “માર હાલવું તેઓ ઉપાડી ગયા, કેમ જ અહીં* જવાંમંદ ન હોય ! ” ત્યારબાદ ગંધ બીજ ઉપાડી ગયા. ઉર્વશીએ તે પ્રમાણે આર્તનાદ કર્યો. પુરુરવા એ વિચાર કર્યો, હું જ્યાં છે ત્યાં જવાંમર્દની ખામી કેમ દેખાય? નગ્નસ્થિતિમાં તે હતા તેવો જ ગંધર્વ પાછળ દોડયો. ગંધર્વોએ વીજળીને ઝબકારો કર્યો અને ઉર્વશીએ પરવાને નગ્ન સ્થિતિમાં જોયે, તરત જ તેણી અદશ્ય થઈ ગઈ. પુરુરવા પાછા ફર્યો ત્યારે તેણે જોયું કે ઉર્વશી અદશ્ય થઈ ગઈ હતી. દુખથી બૂમ પાડતે કુરુક્ષેત્રમાં તે સર્વ સ્થળે ભટકયો. પરંતુ અહીં જે કરુક્ષેત્રને નિર્દેશ કરવામાં આજે છે તે આજના હરિયાણામાં આવેલું કરક્ષેત્ર નહી. શ. બ્રા. અનુસાર કુરુક્ષેત્ર એટલે એ ક્ષેત્ર જેની અંદર ચરુ (કેશુકલશ) મૂકવામાં આવે છે એટલે કે ગર્ભ રહેવાનું સ્થાન, જે ઈશાન ખૂણામાં આકાશમાં ઘણે ચે રહેલું છે. ત્યાં અગ્નિ અને સોમ એકમેક થતાં ગર્ભાધાન થાય છે, આમ છે. બા.માં કુરુક્ષેત્ર શબ્દ વપરાય છે પરંતુ ઈશાન ખૂણામાં આકાશમાં જાણે કે રહેલ વિદ્યુતના ગર્ભના સ્થાનને ઉદ્દેશીને લખાયેલ છે. વિક્રમોર્વશીયમમાં પણ વિદ્યુતના ઉલલેખે નોંધપાત્ર છે. આ સંદર્ભમાં સંભવતઃ જળભર્યા - વાદળામાં ચમકતી વીજળીનું વાદળ સાથે ઈશાનમાં આગળ વધવાનું સૂચન ઉર્વશીના અપહરણ દોરો થયું હોવાનું માની શકાય. પુરુરવાએ ગંધર્વો પાસેથી અગ્નિ મેળવી. અગ્નિને ત્રણમાં વહેચી આરાધી ગંધર્વ બન્યાની વાત પણ આ સાથે સુચિત ગયા.
For Private and Personal Use Only