________________
Shri Mahavir Jain Aradhana Kendra
અન્યાયોન
www.kobatirth.org
An
ચિજ્ઞાનમયી મા ગાયત્રી : આલેખ—શાન્તવનજી, પ્રકાશક-ત્રિમૂર્તિ ક્રાસન, રિલીફ્ સિનેમાની ગલી, પ્લાઝા હૉટેલ સામે, અમદાવાદ ૩૮૦૦૦૧, આવૃત્તિ-૧, પુ. સખ્યા ૧૦+ ૩૬૬ : કિંમત રૂ. ૩૨-૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
એકમેવાદ્વિતીય સવ્યાપી બ્રહ્મની સાથે તાદાત્મ્ય સાધવામાં મદદરૂપ થનાર ગાયત્રી એક અદ્ભુત મ`ત્ર છે. વેદ એ હિંન્દુ ધર્માંનું વ્યવચ્છેદક લક્ષણ છે અને એ વૈદિક વાડ્મયમાં ગાયત્રી એક છંદ તરીકે આવે છે. એની વ્યુત્પત્તિ જપમાં કામો એવી આપવામાં આવે છે. ગાયત્રીની છંદ તરીકેની ચર્ચા લગભગ મોટાભાગના ધ્યાાયુમયામાં મળી આવે છે. વિશ્વામિત્ર એના ઋષિ છે અને સવિતુ એના દેવતા છે. ઋગ્વેદમાં સવિતાને સાષાયેલાં બધાં સૂકતા ગાયત્રી છંદમાં છે. ત્રિપદા ગાયત્રીને વૈદ્યનું મુખ ગણવામાં આવ્યું છે, અષ્ટાક્ષરા અને કાર સાથે ત્રણતાં નવાક્ષરા ગાયત્રો એવાં એનાં બે રૂપો છે.
સમય જતાં પૃથ્વીને જ ગાયત્રી નામાભિધાન મળ્યાના ઉલ્લેખ શતપથ બ્રાહ્મણમાં આવે છે. ( શતપથઃ ૬. ૧.૧.૧ ) અથવ વેદમાં ગાયત્રોને માતા કહી છે. ( અથવ વૈદઃ ૧૯,૭૧.૧ ) અને એ મન્ત્રજપ કરનારને દીર્ઘાયુષ, સંતતિ, કીર્તિ, ન્ય, બાવર્ચસ્ વગેરે બધું જ મળી રહે છે એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. ગાયત્રી એક છંદ તેા છે જ પણ સાથે સાથે એક મહત્ત્વના મન્ત્ર પણ છે. સ્મૃતિકાળમાં ગાયત્રીનું, છન્દ કરતાં પણ મન્ત્ર તરીકેનું સ્થાન સ્પષ્ટ રીતે નક્કો થઈ ચૂકર્યું છે. વસિષ્ઠ ધર્મસૂત્ર, શખસ્મૃતિ અને છેલ્લે મનુસ્મૃતિમાં પશુ એની સારી એવી ચર્ચા છે. ગાયત્રીનું અમૃતમન્ત્ર તરીકે એક વિશિષ્ટ સ્થાન છે.
ગાયત્રીમન્ત્રના ક્રાયિક, વાચિક અને માનસિક જપથી પરિવ્રુત થયેલા મહાત્મા પૂ. શાન્તવનજી મહારાજની પવિત્ર લેખિનીમાંથી આ પવિત્ર વિચારધન પુસ્તકરૂપે બહાર આવ્યું છે લેકોના હિત માટે. નમ દાતીરવાસી પૂ. શાન્તવનજી મહારાજ ગાયત્રીના પરમ ઉપાસક છે, એનું શાઅશુદ્ધ વિવેચન કરી જાણે છે અને તેથી જ આ પુસ્તક સમ્રાહી બન્યું છે. પુસ્તકમાં ચાર ખંડ છે. પ્રથમખંડમાં (પૃ. ૧ થી ૧૩૪) ઉપાસકો માટે ખૂબ ઉપયુક્ત માહિતી આપી છે. દા. ત. ગાયત્રી મન્ત્રનાં મૂળભૂત સાળ અ ંગા, સમગ્ર યાગના ચાર ગાયત્રી, અનુઢ્ઢાનક્રમ, પૂર્ણાત્તુતિ અને લપ્રાપ્તિ જેવા વિષયાની ચર્ચા આવે છે. ખીન્ન ખંડમાં (પૃ. ૧૩૭ થી ૩૨૬ ) પ્રત્યક્ષ મન્ત્રનાં દરેક પની અત્યંત શાસ્ત્રશુદ્ધ ચર્ચા કરી છે. તાં બહુવિધ તાપર્યાં, ’ · ભૂઃ ભૂવઃ . સ્વ જેવા વિષયાને એમાં સમાવેશ થાય છે. પૂ. શાન્તવનના બહુવિધ અભ્યાસનાં દર્શન દરેક સ્થળે થાય છે. ત્રીજા ખંડમાં (પૃ. ૩૨૭ થી ૩૫૮) જુદા જુદા સાધનાગયાગાની વિસ્તૃત માહિતી આપી છે. દા. ત. મન્ત્રલેખનપ્રયાગ, યઃપાનયોગ યિાદિ, જે સાધકોને માટે ખૂબ ઉપયોગી છે. ચોથા ખડ ખૂબ નાના છે (પૃ. ૩૬૦ થી ૩૬૩) એમાં રક્ત સ્તવન અને શ્રી ન`દાક જ આપ્યાં છે.
.
"
6
પુસ્તકની શરૂઆતમાં પૂ. શ્રીરામશર્મા આચાર્ય જીના અવિનાશ વ્યાસની શક્તિશાળી લેખનીમાંથી આમુખ અત્યંત નમ્રભાવે શરૂઆતમાં જ એમણે કહ્યું છે કે, “ બારાખડીને રમાડી રમાડ઼ીતે કેટલી રમાડી શકું? ' પૃ
For Private and Personal Use Only
ભાવકારાર છે અને પદ્મશ્રી અસ્તિત્વનું મૌન આલેખાયું છે. ...એ મહાન ચિષના સામે હું