________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
ભક જે. એ.
રાત રૈદ્ઘ વિવતિમાં તે પ્રમાણે વર શબ્દ રેતાનું પ્રતીક છે, અને તેના બે ભુજ પ્રણયનાં બે પાસાઓ અર્થાત કvāરેત અને યશોરેત નાં પ્રતીક છે. તે દ્વારા ભેગાત્મક પ્રણય અને સમર્પણાત્મક અથવા ત્યાગાત્મક પ્રણય સૂચવાય છે. આ શ્લોકમાં આપેલા મુનૌનાં વિશેષ આવા પ્રતીકાત્મક અર્થ સાથે પણ સૂચક અર્થ આપી શકે છે.
આ પ્રતીકાત્મક અર્થ દ્વારા સ્વપ્ન નાટકમાં શુદ્ધ અથવા સમર્પણાત્મક પ્રેમ અને ભેગાત્મક પ્રેમ એવા એક જ ભાવનાં બે પાસાંઓ રજૂ થાય છે તેવું સૂચન થયેલું છે.
આ બાબતના સમર્થનમાં આ નાટકમાં આવતા પ્રસંગેના
કે-વાક વગેરે જોઈ એ.
પ્રથમ અંકના તપોવનદશ્યમાં યૌગધેરાયણ કહે છે,
ધીર જોયું પત્રકાર , शक्ता चारित्रं रक्षितं मे भगिन्याः ।
અહીં ધર્મની ગતિ જાણનારી કુમારિકાને એક પરિણીત સ્ત્રીનું ચારિત્ર સાચવવા યોગ્ય માની છે. તેમાં કૌમાર્યની પ્રશંસા સુચવાય છે.
આ નાટકમાં કવિએ પરસ્પરના પ્રેમથી પરણેલાં ઉદયન અને વાસવદત્તાના પ્રણયને કસોટીએ ચઢાવ્ય છે.
ચોથા અંકમાં ઉદયન કહે છે
તુ: હવા વમૂત્રોડ_રાજ : ઈત્યાદિ શુદ્ધ પ્રેમનું લક્ષણ દર્શાવે છે. તે દર્શાવતાં જાણે ઉદયનનું મન અંદરથી ચીરાય છે, તેથી તે કહે છે
यात्रा तु एषा यद् विमुच्यह बाष्पं પ્રાતાનૃપયા વાતિ ગુલિઃ પ્રણામ | ૬
આ અંકના આરંભમાં અમદવનમાં આવેલા ઉદયનના મનમાં એક પ્રશ્ન ઊભું થાય છે, કે પિતે વાસવદત્તાને ખુબ ચાહતા હતા તે પછી પદ્માવતીને પણ પ્રેમ કરવા લાગ્યા છે તેનું શું કારણ હશે? અર્થાત કયે પ્રેમ સાચો છે ? તેથી તે કહે છે–પુર્મનો ય મર્થ gષ્ઠ: રા: વરિત: . અહીં તેના મનોભાવનાં બે પાસાંઓનું એકબીજા સાથેનું ઘર્ષણ સુચવાય છે. તેથી ઉદયનના હૃદયમાં દુઃખ થાય છે.
કવિ એવું સૂચવે છે કે માનવના જીવનમાં આ બન્ને પ્રકારના પ્રેમનાં પાસાંઓ એટલે કે શબ્દ પ્રેમ અને ભેગાત્મક પ્રેમ એક સાથે એક હદયમાં મોજુદ હોય છે. તેથી માનવનું મન વ્યથિત હોય છે. ભારતીય સંસ્કૃતિમાં કામને દેવ પુષ્ય કહેલ છે અને કામ, ક્રોધ, લોભ અને મોહ સાથે
For Private and Personal Use Only