________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વપ્નવાસવદ્રત્તમમાં ભાસનું પ્રણયવિષયક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનાવૈજ્ઞાનિક વિશ્લેષણ
ભટ્ટ જે. એ.
ભાસ ભારતીય સંસ્કૃતિના પ્રખર હિમાયતી છે અને એનાં દરેક લક્ષણુને વ્યક્તિગત મનેામથનના સ ંદર્ભ ́માં તાળી પાતાનું ક્રાન્ત દૃષ્ટિબિંદુ સૂચિત કરે છે. તેના હેતુ સંસ્કૃતિની વિકાસશીલતા તરફના માનવીય અભિગમ સૂચવવાના પણ છે. કૌઇ પણુ સંસ્કૃતિના સંબધ વ્યક્તિગત અને સમષ્ટિગત માનસ અથવા મન સાથે હોય છે. ભાસનાં નાટકોમાં વ્યક્તિગત માનસ અને કોઇ વખત સમષ્ટિગત માનસનું વિશ્લેષણું આપણુને જોવા મળે છે. એ દૃષ્ટએ પાત્રો ભલે રૂઢ હોય તા પણ તેમાં મુખ્યત્વે વ્યક્તિ અને ગૌણ રીતે સમાજના જીવન પ્રત્યેના માનસિક અભિગમનું દર્શન થાય છે. આ ષ્ટિએ ભાસ એક ક્રાન્તદૃષ્ટા છે અને તેનાં નાટકો જેટલાં પ્રાચીન છે તેટલાં આધુનિક કવિયત્ ભાસે છે. કેટલાંક રૂઢ થઇ ગયેલાં સ ંસ્કૃત નાટકનાં લક્ષણાને અવગણીને તેણે નવું દિશાસૂચન પણ કર્યું છે. પ્રણય જેવા વૈશ્વિક વિષયનું સૂક્ષ્મ મનાવૈજ્ઞાનિક વિશ્લેષણ ભાસના સ્વપ્નવાસવવજ્ઞમાં જોવા મળે છે. તેથી જ કદાચ પ્રાચીન વિવેચકોના મંતવ્યમાં રહેલો ભાવક તેને લાવી નિહ શકયા હોય.
સ્વપ્ન.માં રહેલ ભાસના એ પ્રકારના વિશ્લેષણુને ક્રમશઃ જોઇએ.
ભાસ પ્રાચીન નાટકકાર છે અને એનાં નાટકામાં ખાસ કરીને નાન્દી પછી તરત જ આવતા લેાકમાં કોઈ બ્રાહ્મણુ-ગ્રંથમાં જોઈ શકાય તેવી પ્રતીકાત્મકતા હોય છે. તે દ્વારા થતું તેનું સૂચન નાટકના કથાવસ્તુ સાથે સંબંધ ધરાવતું હાય છે, સ્વપ્ન. નાટકના આર.ભા શ્લાક જોઇ એ. નાન્દી પૂરી થયા પછી પ્રવેશતા સૂત્રધાર દ્વારા રજૂ થતા આ શ્લોકમાં મુદ્રા અલ'કારથી નાટકનાં અગત્યનાં પાત્રોને સમાવેશ કરાયો છે. આ ઉપરાંત તેમાં બલરામના બે હાથ તમારુ` રક્ષણ કરે તેવું આશીર્વચન છે, પરંતુ તે ઉપરાંત તેમાં એક પ્રણય કરતી વ્યક્તિના મનેાભાવના ખે પ્રકારો સૂચવવા માટે સંત પણ છે અને તે માટે તેમાં વપરાયેલ પ્રતીકાત્મક ભાષા જોઇ એ. એ શ્લેાકમાં વલસ્ય મુૌ વામ્ પાતામ્। એ વાક્યમાં વલ શબ્દ રેતસ અથવા જીવનના બળનું પ્રતીક છે. જેમ સરેય ક્રૂા. ૩૩/૧ ( શૌન: શેવાયાનમ્ )ના આર્ભમાંનુ મત્રીબિન किमु श्मश्रूणी किं तपः । ઇત્યાદિના સાયણચિત માધવીય વૈદાર્થ પ્રકાશ ભાષ્યમાં મંત્ર मद्भाजिनश्मश्रुतपः शब्दः आश्रमचतुष्टयं विवक्षितम् मल रुपाभ्यां शुक्रशोणिताभ्यां संयोगात् मल
‘સ્વાધ્યાય ’, પુ. ૨૭, અંક, ૩-૪, અક્ષયતૃતીયા જન્માષ્ટમી અંક, એપ્રિલ ૧૯૯૦ગસ્ટ ૧૯૯૦, પૃ. ૨૭૧-૨૭૬
* શામળદાસ આટ્સ કૉલેજ, ભાવનગર. સ્વા ૧૦
For Private and Personal Use Only