________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કયામુવકૃત સારાવલીના વાદિમજૂથામાં હકીય વિચાર
આમ વટેશ્વર-કલ્યાણવર્મા એ તેના પ્રસિદ્ધ સારાવલી નામના જાતક ગ્રંથમાં “ચંદ્રારિષ્ટ ભંગાધ્યાય' નામના અગિયારમા અધ્યાયમાં જ્યોતિષવિષયક નિરૂપણની સાથે સાથે વૈદકીય વિચારોનું સમુચિત અને ઉપયોગી દર્શન કરાવ્યું છે. આમાં આપણને કલ્યાણુવર્માનું ઉચ્ચ શૈદકીય જ્ઞાન જોવા મળે છે.
ભારતવર્ષમાં આયુર્વેદની પરંપરા વૈદકીય યુગથી આરંભાતી જોવા મળે છે. ઋવેદ તથા યજર્વેદમાં આયુર્વેદના રાગે તથા તેના ઉપચાર માટેનાં ઓષધને સક્ત મળે છે. પરંતુ અથર્વવેદમાં તેનું વિશદ વર્ણન જોવા મળે છે. તેથી આયુર્વેદને અથર્વવેદને ઉપવેદ માનવામાં આવે છે. ૧૦ ચરક, સુશ્રત અને કશ્યપ સંહિતામાં આયુર્વેદને વિસ્તાર અને વિવિધ વિભાગોમાં વિભાજન જોવા મળે છે. તે આઠ વિભાગોમાં અંગોમાં વિભાજિત છે. આ આઠ અંગે (શલ્ય, શાલાક, કાય, ભૂત, કૌમાર, અંગદ, રસાયન અને વાજીકરણ) ઉપર વિવિધ ગ્રંથ રચાયા છે. સારાવલીમાં ( જ્યોતિષગ્રંથમાં ) કલ્યાણવર્માના સમયનું પ્રચલિત વૈદકીય જ્ઞાન જોવા મળે છે. કથાવર્મા એક પ્રખર જ્યોતિષજ્ઞ હોવા ઉપરાંત આયુર્વેદાદિ વિવિધ શાસ્ત્રોના તલસ્પર્શી જ્ઞાતા જણાય છે.
સંદર્ભ ગ્રંથની સૂચિ
૧ શંકર બાલકૃષ્ણ દીક્ષિત, અનુ. હરિહર પ્રા. ભટ્ટ, ભારતીય જ્યોતિષશાસ્ત્ર, પ્રથમખંડ/દ્વિતીય ખંડ, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય, અમદાવાદ–, પ્રથમ આવૃત્તિ (વર્ષ નથી લખેલ).
२ आचार्य बलदेव उपाध्याय, संस्कृत शास्त्रों का इतिहास, हिन्दुविश्वविद्यालय, काशी, १९६०
श्रीवराहमिहिराचार्यविरचिता महोत्पलीविवृतिसहिता बृहत्संहिता, प्रथमोभागः, सम्पादक: अवधविहारी त्रिपाठी, वाराणसेय संस्कृतविश्वविद्यालयः, वाराणसी-२ वाराणस्याम् १८९० तमे शकाग्दे
वराहमिहिरविरचिता बृहत्संहिता सं.पं. अच्युतानन्द झा, चौखम्बा विद्याभवन, वाराणसी-१, १९८३
५ कल्याणवर्मा विरचिता सारावली, डॉ. मुरलीवर चतुर्वेदी, मोतीलाल बनारसीदास.
वाराणसी, १९८१, द्वितीय संस्करण
१० उपाध्याय ( आचार्य ) बलदेव, संस्कृतशास्त्रोंका इतिहास, शारदामन्दिर, वाराणसी-५,
૧૬૮૨, નવીન સરળ, રૂ. ૧, ૨.
For Private and Personal Use Only