________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
પિડ પૈકી મધ્યમ પિંડ ગ્રહણ કરી તેનું પ્રાશન કરે છે, ખાય છે. તેથી ઉત્તમ, કમળ જેવા મુખવાળે અશ્વિનીકુમારે જે સુંદર પુત્ર મળે તેવી અભિલાષા સેવાય છે. પછી પિંડ પર
ઈન્સી એ મંત્રથી યજમાન જળ છાંટે છે. તે વખતે જળદેવતાને પ્રાર્થના કરે છે. હે જળદેવતા ! અનરૂપ, અમૃતરૂ૫ વૃતરૂ૫, જળરૂપ અને અન્ન તથા સુરાને વહન કરનાર તમે પિતૃઓના સ્વધા–પષણરૂપ છે. સર્વરોગવિનાશક તમે સ્વધારૂપ છે તેથી તમે અમારા પિતૃઓને તૃપ્ત કરે. આમ આ “પિંડપિતૃયજ્ઞ” એક શ્રોતાગ છે અને તેમાં પિતૃઓને પિડદાન આપીને તૃપ્ત કરવામાં આવે છે. પંચ મહાયજ્ઞોમાં પણ પિતૃયજ્ઞનું સ્થાન છે અને તે મહાયજ્ઞ પણ કહેવાય છે. મૃતજન-પિતૃઓ પાછળ પિંડદાન, તર્પણ શ્રાદ્ધાદિ ક્લિાઓ એક પ્રકારે તેમને પ્રસન્ન કરવા માટે જ છે તેમ પિંડપિતૃયજ્ઞ પણ પિતૃઓની તૃપ્તિ માટે કરવામાં આવતા યજ્ઞ છે.
શુકલ યજુર્વેદ સંહિતાના બીજા અધ્યાયમાં આવતા ૨૯થી ૩૪ મંત્રો ( છ મંત્રો) આ રીતે પિંડપિયાની ઘણી વિશદ ચર્ચા કરે છે, જેનું શતપથ બ્રાહમણ તેમ જ કાત્યાયન શ્રૌતસુત્ર સમર્થન કરે છે.
સંદર્ભગ્રન્થ
૧ શુકલ યજુર્વેદસંહિતા, ઉબૂટ મહીધરભાષ્યસમન્વિત, પ્ર. મેતીલાલ બનારસીદાસબંગલે રેડ, જવાહરનગર, દિલ્હી-૧૧૦ ૦૦૭, પુનર્મુદ્રિત સંસ્કરણ, ૧૯૭૮.
૨ શતપથબ્રાહ્મણ-ચિસ્વામી શાસ્ત્રી, ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, બીજી આવૃત્તિ, સંવત ૨૦૪૦, ઈ. સ. ૧૯૮૪.
૩ કાત્યાયન શ્રૌતસૂત્ર-છે. આલ્બર્ટ વેબર સંપાદિત, ચૌખંબા સંસ્કૃત સિરીઝ ઓફિસ, વારાણસી, ૧૯૭૨.
ચટ્ટ પુરુષs in (શુ. ય. ૨/૩૩) ૨૫ મધ્યમ વિરું વજાતિ પુત્રામાં (શુય. સંહિતા ઉવટ ભાષ્ય અ. ૨/૩૩)
આધતિ મુખ્ય વિષે વાઝાતિ પત્ની પુત્રજાતિ . ( કાત્યાયન શ્રૌતસૂત્ર' ૪/૧/૨૨) ૨૬ ૪ ચત્તી ' gવં ઃ શીરા , परिस्रुतम् । स्वधा स्थ तर्पयत मे पितॄन् ॥
(શુ. વ. સં. અ. ૨, મંત્ર સંખ્યા ૩૪) આ મંત્ર જળસિંચનને છે અને નિત્ય નિપિપતિ . કા. શ્રી. સુ. ૪/૧/૧૯માં કહ્યું છે તે પ્રમાણભૂત વિધાન છે.
For Private and Personal Use Only