SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શબ્દ www.kobatirth.org અરસપરસ ' : પન્ના નાયક, પ્ર. રજિસ્ટ્રાર, શ્રીમતી ઠાકરસી મહિલા વિદ્યાપીઠ, ૧, નાથીબાઈ ઠાકરસી રાડ, મુંબઈ-૨૦, પૃ. રૂા. ૪૦ = ૭૦, Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ પ્રવેશ ’, · ફિલાડેલ્ફિયા ' અને · નિસ્બત ' પછીના પન્ના નાયકના સ‘ગ્રહ ‘ અરસપરસ ' પણુ અંગત સંવેદનનાં ગદ્યકાવ્યે લઈને આવે છે. સંગ્રહનું સૌથી મોટુ આકર્ષણુ બને છે નારીભાવાને આલેખતા કાવ્યગુચ્છ. ‘ ખાતે’, ‘ બજારમાં ’, ભાવપ્રદેશમાં ', ‘ શોધું છું', 'હજીય ચયરે છે ' જેવી માતા સાથેનાં સ ંવેદનાને આલેખતી કૃતિઓ પણ જુદી તરી આવે છે. • ખાને ’ માં કદાચ જગતના કોઈ સંતાને માતાને અદ્યાપિ પૂછ્યો ન હોય તેવા સભાગક્ષણના અનુભવને પ્રગલ્ભ પ્રશ્ન પુછાય છે. એ રંગભરી અનુભૂતિની વચ્ચે પણ માતાએ તેા પેાતાના ગર્ભમાં વેદનાના ખીજને જ ધારણ કર્યું હતું એવું કેમ લાગ્યા કરે છે ?...એવા મર્માળા પ્રશ્ન રચવાને અંતે મૂકીને કવિયત્રી શાશ્વત વેદનાની માનનિયતિને સ્પર્શક્ષમ વાચા આપે છે. વૈદના, ઝ ંખના અને આત્મતિ એમની કવિતામાં આગળ તરી આવે છે. કવિતામાં ડારે નવીન, સ`ગીન અને બિન ગતની હિમાયત કરેલી. પરંતુ આધુનિક કવિતાના કેન્દ્રમાં ‘ હું ’-અંગત-નું પ્રવર્તન રહ્યું છે. કવિયત્રી પણુ તુલસીફ્ડાની પ્રદક્ષિણા કરીને પ્રાથના કરતી ખા પેાતાના વિશે જ પ્રાર્થના કરતી હશે તેવી કલ્પના કરે છે. પોતાના ટૂંકા સૂકા-બરછટ અસ્તવ્યસ્ત વાળ હેાળવા ખાના હાથની તીવ્ર ઝંખના કરે છે. હું મારાં તમામ વર્ગોને ફગાવી દઉં હ્યુ અને અરીસા સામે ઊભી રહું છું દક્ષા વ્યાસ નાથીબાઈ દામાદર ૧૬ + ૮૦, કિંમતઃ શતર'જ 'માં નારીદેહ સાથે પ્રેમને નામે થતા ‘ક્રીડા કરવાના ચાળા 'ને તેઓ વૈધકપ્રતીકાત્મક અભિવ્યક્તિ આપે છે— ત્યારે અરીસા એકાએક કેમ દીવાલ થઈ જાય છે ? ( ૧૬ ) છે ! લાગણી-સંવેદનાની અરસપરસ આપ-લે ન હોય તે કેવી વિષમ વેદનાજનક પરિસ્થિતિ સ્ત્રી-પુરુષ–સ બંધમાં રહેલા કટાક્ષાત્મક વાસ્તવને તે નિમમ અભિવ્યક્તિ આપે છે એ વાસ્તવિકતા–વિષમતા સામે કાઈ રાષ–રીસ, આક્રોશ કે વિદ્રોહ નહીં, આછો-ઊંડી વેદના વ્યક્ત થાય છે. તે મને/એટલી હદે પ ́પાળા//મને ખબર પણ ન પડે એમ/હું તારી પાળેલી ખિલાડી બની ગઈ. ’ For Private and Personal Use Only પન્ના નાયકની કવિતા ઓરડીની એકાંત એકલ પળાની વિષાદમય સવૈદનાની કવિતા છે. . . · સાચું કહું તે, ' · દ્વિધા ', · ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચે ' જેવી રચનાઓમાં તેની પ્રતીતિ થાય છે. પોતાની પરિસ્થિતિ, પરિવેશ, અસબાબ સાથે—પ્રકૃતિ સાથે એક પ્રકારની વિશિષ્ટ સવેદનશીલતાથી જીવવાનું આગ્રહી માનસ પોતાનામાં જ રહેલી સ`વેદનજડતા કે સ્થગિતતા
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy