SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાહિત્ય અને વાસ્તવઃ ‘આંગળિયાત ’ના પરિપ્રેક્ષ્યમાં આ સંધર્ષ જ પછી તા કૃતિને કેન્દ્રવતી નિરૂપ્ય વિષય બને છે ને ટીહુ-મેથીની પ્રણયકથા એને એક આંતરપ્રવાહ બની રહે છે, હવે આંગળિયાત ' આ રીતે સંધની કથ બનતી હાવાથી તે એ સંધ માં મદ્રેષ નિમિત્ત હોવાથી નીય વર્ગુને સવર્ણને હાથે જે કંઇ શાષવાવારા આવે છે તેની કરુણુ કથા ઉત્કટ સ્વરે આલેખાઇ છે. અહીં જ એક પ્રણયકથા સામાજિક સમસ્યાનું પરિમાણુ પ્રાપ્ત કરે છે અને એમાં શ્રીમેકવાનની સર્જકતાના વિશેષ પરખાય છે, ૩૬૫ ટીહી-મેથીમાંની પ્રયકથા પણુ એક આગવી ભાત ઉપસાવે છે. બંનેનાં હ્રદય એક છે, પણુ ભદ્રસમાજમાં વિરલ જ જોવા મળે એવી ઉભયની સામાજિક બાહ્ય વિષમ પરિસ્થિતિ તે તે છતાં માનવતાની મ્હેંક પ્રસારતી ઉભયની ત્યાગવૃત્તિ, જીવનમાં મૂલ્યરક્ષા માટે જીવનન્યોછાવરીનો તત્પરતા ટીહા-મેથીની પ્રણયકથાને શાલીન ને શૂરી શહાદતનાં મૂલ્ય બક્ષે છે. ચેગ્ય રીતે જ ‘ આંગળિયાત ’ના લેપ પર શ્રી મેકવાનની સર્જક્તા ઓળખાવતાં કહેવાયું છે કે ‘ તળપદી ભાષા, પ્રાકૃતપાત્રા અને સદા શાષણમાં જ જીવાતાં જીવતરની આ કથા જેટલી હૃદયંગમ છે એટલી હૃદયદ્રાવક પણ છે. શીલ-સ`સ્કાર, સ્ત્રીત્વ અને જીવનને પ્રમાણવાની લેખકની ડરેલી એટલી જ તટસ્થ દષ્ટિસપન્નતા. આ નવલકથાનું સૌથી મેટું જમાપાસું છે. ગુજરાતી સાહિત્યમાં નવતર વાર્તા–વસ્તુ, નૌતમ શૈલી અને નવલાં અભિયાન તાકતી આ પહેલી જ નવલકથા છે. ' For Private and Personal Use Only અંતે, આપણે આપણા મૂળ મુદ્દા પર આવીએ. સાહિત્ય અને વાસ્તવ 'ની સમસ્યાને • આંગળિયાત 'ના પરિપ્રેક્ષ્યમાં સમજવાને પ્રયત્ન કરીએ છીએ ત્યારે વાસ્તવ સાહિત્યમાં કેવું પ્રેરકબળ છે, ચાલકબળ છે, એ ધ્યાનમાં આવે છે. તા બીજી બાજુ વાસ્તવ એ જ સાહિત્ય નથી, પણ વાસ્તવને કલાપ્રયુક્તિથી અપાતું એક આગવું રૂપ-રસકીય/કલાત્મક—એ સર્જનાત્મક સાહિત્ય છે, એય સ્પષ્ટ થાય છે. વાસ્તવને ફોગ્રાફીની કલા લક્ષ કરે છે ત્યારેય એમાં ફેટાગ્રાફરની દૃષ્ટિ કેવી નિયામક હોય છે ! દાઈ એક દષ્ટિકાણુ, નજર એ લઇને આગળ વધે છે, પ્રવૃત્ત થાય છે, તેમ સાહિત્યકલામાં પણુ સર્જકને એની દૃષ્ટિ હોય છે. એ દૃષ્ટિ પ્રતિભાસ‘પન્ન હોવી જરૂરી છે અને એના બળે જ વાસ્તવ બૃહદ્પરિમાણા પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવે છે. વળી ભાષા દ્વારા આ સૃષ્ટિ નિર્માંતી હાવાથી ભાષાની આત્મલક્ષી મુદ્રા પણ વાસ્તવને રૂપાન્તરિત કરવા માટેનું માધ્યમ બને છે. વાસ્તવનું એક રૂપ અને તેય વિશેષ સ‘કુલતા ધરાવતું આત્મલક્ષી વાસ્તવ, જેને આપણે મનેાવાસ્તવ કહીને ઉપર એળખ્યું છે. આ વાસ્તવને મૂ કરવાનું સાહિત્યકૃતિ તાકે છે ત્યારે સ્વપ્નપ્રયુક્તિ, ચેતનાપ્રવાહનિરૂપણપદ્ધતિ, કપોલકલ્પિત, પ્રતીક, અસંબદ્દતા જેવાં કલાકરણે ખપમાં લઈ વ્યવહારની ભાષાને આત્મલક્ષિતાને મરેડ આપવાનુ સર્જક માથે લેતેા હોય છે. આ રીતે વાસ્તવ જે કેવળ ઈ-િયગમ્ય હેાવાનું જ આપણે પ્રથમ દૃષ્ટિએ માનીએ છીએ, તે એક સંકુલ પદાર્થ બની જાય છે. એ સંકુલતાને પામવા માટે જ સાહિત્યમાં તે અન્ય કલાઓમાં પરાવાસ્તવવાદ, અસ*બદ્ધવાદ જેવાં આંદલને આવ્યાં છે.
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy