SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ. વી. ઠકહે कला अभुता अजिताः पाश्चिमात्य: श्रमैः संततः साहसद्धियुक्तः । वयं मानवा बुद्धिभाजा यथा ते कथं स्पर्षया तादृशा नो भवेम ॥ ३० શ્રમનું ગૌરવગાન કરતાં કવિ કહે છે: श्रमो दैहिको भूषणं मानुषाणाम् न चास्मात्परो दृश्यते योगमार्गः । तपश्चापि नाम द्वितीयं श्रमस्य तपोयोगसाध्यं भवेत् कि न लोके ॥ ३२ કવિ શ્રમને મનુષ્યનું ભૂષણ, વેગને માર્ગ અને તપ કહે છે અને તેનાથી બધું જ સાધ્ય छे, मेवी मातरी माये छ... ઊગતી આવતી ગાંધી-વિચારધારાને અછડતો પ્રભાવ દર્શાવતે નિમ્નલિખિત લેક પણ સ્વદેશની ઉન્નતિ માટે કવિએ વિચારી રાખેલા માર્ગ પર પ્રકાશ પાથરે છે. स्वभाषा सुरम्या भूशं सेवितव्या । स्वदेशोद्भवं वस्तु काय नियोज्यम् । शरीरं स्वकं ब्रह्मचर्येण पोष्यम् सदुद्योगमार्गः सदालंबनीयः ॥ ४० સ્વભાષા, સ્વદેશી, બ્રહ્મચર્ય અને સદુઘારને પણ કવિ ઉન્નતિનાં સપાને માને છે. કવિની પ્રાચીનતાપરસ્તી અને અંગ્રેજભક્તિને ખ્યાલ નિમ્નલિખિત પદ્યો આપે છે અંગ્રેજોનું શાસન ભારતના લોકોના હિતમાં જ હતું એમ માનનારા એક વર્ગના કવિ प्रतिनिधि छ: बाष्पादियंचनुदितानि सुवाहनानि संदेशप्रेषणजबः पवनोपमश्च । एतान्यनेकविषसाधनसौष्ठवानि आंग्लागमादनुदिनं वयमाप्तवन्तः ॥ ४८ किन्तु किं ते करिष्यन्ति न चेमिनो वयम् । न कदाचिन्ता दृष्टा हस्तेनैकेन तालिका ॥ ४९ વરાળથી ચાલતાં યંત્રો અને સંદેશવ્યવહાર અંગ્રેજ પ્રજાને આભારી છે. એ વાત સ્વીકારીને કવિ પ્રશ્ન કરે છે કે જે પ્રજ ઉત્સાહી ન હોય તે શાસકે શું કરી શકે, કેટલું કરી શકે ? કદી એક હાથે તાલી પડતી સાંભળવામાં કે જોવામાં આવી નથી. For Private and Personal Use Only
SR No.536107
Book TitleSwadhyay 1990 Vol 27 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorR T Vyas
PublisherPrachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
Publication Year1990
Total Pages191
LanguageGujarati
ClassificationMagazine, India_Swadhyay, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy