________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીયુત પ્રીતમલાલ કી ઉન્નતિશતક-એક મનેવિલેષણ
૩૫ ઉદ્યોગને દેવ કહીને તેની અસરકારકતા વિષે કવિએ નિર્દેશ કરી દીધા છે. પરંતુ સાથે સાથે તેઓ માત્ર અર્વાચીનતાના જ ચાહક નથી, અન્ય દૈવી શક્તિની કપા પણ આ સ્થિતિને નિવારવામાં ઉપયોગી થઈ શકે એ વાત પર પણ કવિ ભાર મૂકે છે. કવિ માને છે કે પિતાના ઇષ્ટદેવની ભક્તિથી પણ રાષ્ટ્રહિતની સાધના કરવી જોઈએ :
उद्योगेन च साहसेन सततं धैर्येण वीर्येण च भक्त्या राघव-कृष्ण-शूलिगतया तत्प्रेम्णि च श्रद्धया । आधिव्याधिपराजयादिसमयेऽनुद्विग्नशांत्या तथा साध्य राष्ट्रहितं सदा सुकतिभिविद्याकलाकोविदः ॥ २०
ઇષ્ટદેવની ભક્તિને રાષ્ટ્રહિતનું સાધન માનનાર કવિ પૃથ્વી પરના દેવ (જુર ) વિષે એક સરસ વિચાર રજૂ કરે છે :
न शद्रादयौ जन्मतः सन्तिः केचित् । न वा ब्राह्मणाः क्षत्रिया वा न वैश्याः । भवेयुः सदाचारयुक्ता नरा ये Tળેઃ મૅમિથુરાતે મવત્તિ | ૨૬ "
સદાચારવાળા માણસોને પૃથ્વી પરના દેવ માનનાર કવિ ગીતાના કુર્મ પર ભાર મૂકતા ભગવાનનાં વચનોને પડઘો પાડતા લાગે છે. આ લક્ષ્યની પૂર્તિ માટે સમાજના જુદા જુદા વર્ગના કર્તવ તરફ અંગુલિનિર્દેશ કરતાં કવિ કહે છે?
अज्ञाः प्रपाठनीयाः सुबलिभिश्च निर्बला रक्ष्याः । पनिभिर्दीनाः पोष्या नियमो नीते: सनातनो ह्येषः ॥ २७
આ ઉપાયોની સાથે સાથે કવિ બ્રહ્મચર્યના પાલનની પણ વાત રાષ્ટ્રસિદ્ધિ માટે કરી દે છે. કવિ પર ગાંધી વિચારધારાને પરોક્ષ પ્રભાવ છે જ. તેથી તેઓ હાકલ કરે છે?
રીત્ર: સર્વકાળની છે ? न गण्योऽधमाहः कदाचित्त्वयाऽसौ । प्रदत्तानि गात्राणि पात्रा, किमर्थम् .. न कर्मः श्रमं चेद्वयं तै: सगर्वम् ॥ २९
1શરીરશ્રમ અને ઊંચનીચના ભેદભાવોને લોપ કરવાની હાકલ સાથે કવિ ભારતના લોકોને પશ્ચિમના દેશો સાથે સ્પર્ધામાં ઊતરવા પણ પ્રેરે છે,
For Private and Personal Use Only